નિત્ય મનન/૪-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩-૨-’૪૫ નિત્ય મનન
૪-૨-’૪૫
ગાંધીજી
૫-૨-’૪૫ →


धर्म वह है जो सब धारण करता है, यानी सब हिस्सेमें सब समय जीवनमें ओतप्रोत है ।

४-२-’४५
 

સર્વને ધારણ કરે તે ધર્મ, એટલે કે ધર્મ દરેક અવસ્થામાં ને દરેક સમયે જીવનમાં ઓતપ્રોત છે.

૪-૨-’૪૫