નિત્ય મનન/૭-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૬-૪-’૪૫ નિત્ય મનન
૭-૪-’૪૫
ગાંધીજી
૮-૪-’૪૫ →


शरीरको बचानेके लिए बहुत उद्यम करता हूँ । आत्माको पहचाननेके लिए इतना करता हूँ क्या ?

७-४-’४५
 

શરીરને બચાવવા માટે ઘણો ઉદ્યમ કરું છું, આત્માને ઓળખવા એટલે કરું છું ખરો ?

૭-૪-’૪૫