પૃષ્ઠ:Gramonnati.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો : ૨૩૫
 
ગ્રામ આગેવાનો
પૂર્વપ્રતિષ્ઠા–
વંશપરંપરાની
પ્રતિષ્ઠાને બળે
થયેલા આગે-
વાનો: વતન-
દાર, ઇનામ-
દાર, જાગીર-
દાર, વગેરે
સંપત્તિને બળે
થએલા નેતા
સરકારી નોકરો : હોદ્દાની
રૂઇએ અધિકાર અને
પ્રતિષ્ઠા ભોગવતા નેતા;
પટેલ, મતાદાર, તલાટી,
શિક્ષક, ગ્રંથપાલ (લાય-
બ્રેરીઅન) ડૉક્ટર, પંચ
વગેરે
ખટાપટીઆ-ચૌદશીયા
-લોક ઉપર ભય, ત્રાસ
વર્તાવી અગર તેમને
લોભ લાલચમાં નાખી
પોતાનું અગ્રસ્થાન દૃઢ
કરતા આગેવાનો
સેવા-
ભાવી
શાહુકારજમીનદાર,
મોટા ખાતેદાર