પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
સ્વરાજની જરૂરિયાત

સ્વરાજની જરૂરિયાત ૧૫ ઈડિયા માંથી પસંદ કરેલા લેખેાના સત્તાવાર ને સરળ અનુવાદ એક પત્રમાં ભેગા મળી જાય. એ કામ હવે કરવામાં આવે છે. આ આવૃત્તિની હિંદી ભાષા ખરેખર હિંદુસ્તાની Modern Bhatt (ચર્ચા) એટલે કે, હિંદુ મુસલમાન બેઉને સમજાય એવા સાદા શબ્દોવાળી, હિંદી અને ઉર્દૂ મળીને નીપજતા સ્વરૂપની ભાષા હરશે. તેમાં અલંકાર ટાળવાના પ્રયત્ન કરવામાં આવશે. ખરું જોતાં તે જ લખાણુ સાથેાસાથ ઉર્દૂ લિપિમાં છપાવીને આપવાનું મને ગમે; પણ તે હાલ તો ન થઈ શકે. . . . ચ. ઇ. ૧૮-૮-૨૧ [હિંદુસ્તાની પ્રચાર સભા (ઇ. સ. ૧૯૪૨) આજે જે કાર્ય કરી રહી છે તેના સંબધમાં, ઉપરની ‘ ચ‘ગ ઇંડિયા’ની નોંધ શ્રી કાકાસાહેબ કાલેલકરે ગાંધીજીને માકલી આપી હતી. ‘ હરિજનબધુ’ના તા. ૯-૮-૧૯૪૨ના અંકમાં તેમાંથી ઉતારીને ગાંધીજીએ તે ઉપર જે ટૂંકી નોંધ કરી હતી તે અહીં સાથે જ તેઈ લેવી ઠીક પડશે. તે નોંધ આમ છે: ] જે વિચારે આજે હું દર્શાવી રહ્યો છું તથા જેના ઉપર વિશેષ ભાર મૂકી રહ્યો છું, તે જ વિચારો મે વરસ પહેલાં દર્શાવ્યા હતા, એ વસ્તુની આ ઉતારી મને તેમ જ વાકાને યાદ આપે છે. તે એ કે, મોટી સખ્યામાં લોકોએ એકસરખી સુગમતાથી હિંદી તથા ઉર્દૂ ખેલના અને લખતા થઈ જવું જોઈએ. (â. .., ૯-૮--'૪૨) ૭. સ્વરાજની જરૂરિયાત { બેલગામૉન્ગ્રેસના પ્રમુખપદેથી આપેલા ભાષણમાં ‘સ્વરાજની રૂપરેખા’ આંકતાં જણાવેલી તેની જરૂરિયાતામાં સટ્ટભાષા અંગે કહેલા ફકરા અહીં ઉતાર્યો છે. ] પ્રાંતિક સરકારોની, ધારાસભાએની તેમ જ અદાલતાની ભાષા ચોક્કસ મુદતની અંદર તે તે પ્રાંતની જે ભાષા હોય તે કરી નાંખવી; સૌથી વડી અદાલત ( પ્રિવી કાન્સિલ)ની ભાષા હિન્દુસ્તાની રાખવી અને લિપિ દેવનાગરી અગર ફારસી, મધ્યવતી સરકાર તેમ જ ધારાસભાની ભાષા પણ હિંદુસ્તાની રાખવી. આંતરરાષ્ટ્રીય રાજ્યપ્રકરણની ભાષા અંગ્રેજી રાખવી, મને ઉમેદ છે કે, ઉપલી સ્વરાજ્યની કેટલીક જરૂરિયાતને રૂપરેખામાં મારી દ્રષ્ટિએ મે' રજૂ કરેલી લગતા મારા ખ્યાલને શેખસલ્લીના ગણી