પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૩. પાત્ર.--એ ઉપલા પ્રમાણેજ છે, પરંતુ એમાંના માંહેલે થર કાગ- ળના જેવા, ચામડાના જેવે, અથવા પત્થરના જેવા હાયઅે; ઉદાહરણુ, સી- તાફળ, રામફળ, સજન, ઇત્યાદિ ( ૧૭૫ મી આકૃતિ જુએ ). ૨. ગાલ્ક્યુલસ.- એ કાનના જેવુંજ છે, આ. ૧૭૫ મી. ૪. અલાસ્ટા.—એ નીચલું, પુષ્કળ પેાલવાળું, પુષ્કળ બીજવાળુ', નહિં ઊલડનારૂં મૂળ છે અને એની છાલ ચિલ્વ- ૮ છે; ઉદાહરણ, દાડમ. પરંતુ તેનાકરતાં જરા ગોળ હોયછે અને તેપર- નાં ભીંગડાં મેટાં હોય છે. સરૂ, જ્યુનિપર, ઈ- ત્યાદિ ( ૧૭૬ મી અને પેામન્સફરજન ૨. પુષ્કળ ફૂલ એકઠાં થવાથી બનેલાં ફળ.…એના પાંચ પ્રકાર છે,—૧. કાન, ૨. ગામ્બ્યુલસ,૩. સ્ટ્રેપબેલ, ૪. સેરેસિસ, અને ૫. સેકેાનસ. કાન.Meghdhanu (ચર્ચા)આ કુળ લાંબુ અને ભીંગડાંવાળું છે અને એના પ્રત્યેક ભીંગડાપર ઊધાડાં ખીજ હૈાયછે; ઉદાહરણુ, ટર્પેન્ટા- નનું કુળ, સરૂનું ફળ આ. ૧૭૬ મી. આ. ૧૯૭૭ મી. ગાલ્બ્યુલસ અથવા જ્યુ નિપરનું ફળ. ઊભું કાપેલું. ગાલસ અય- વા સનું મૂળ. 19 મી આકૃતિ જુએ . ૩. સ્ટ્રાખેલ,-એ કાનના જેવુંજ છે, પરંતુ ફેર એટ-