લખાણ પર જાઓ

ભડલી વાક્ય/શકુનવાસ

વિકિસ્રોતમાંથી
← સમસ્ત શકુન ભડલી વાક્ય
શકુનવાસ
ભડલી
છાવકી અને કરકાંટા →


રાકુનવાસ દેહરા.

આદિતવાર ચમાઘર, હજામ નિયે વાસ
મંગળ દિનધર કાછિયા, બુધે ધાની પાસ. ૫ક
ગુરૂવારે બ્રાહ્મણ ધરે, વિણ ઘેર ભૃગુવાર
શનિવારે ણિકા ધરે, વા
શકુનના ધાર્

ગયે નિશા કઈ હાય વિચાર, અક્ષત જળ પુ‘ગી લગ્ન ધાર,
આવે બેલ રૂડાથી ઘેર, શુકના શુકન તણી એ પૈ૬૧
પુગી અક્ષત તાય ચઢાય, નિજ કામે લડળી કે’ જાય;
પુઅે તેને વાર્ શમેત, ફળ મળરો નહીં છે.સંકેત કર
માલે શની વી મંગળ વાર, અગ્નિ વાયુના દુખમાંધાર,
શામ શ્રૃહસ્પતિ ભ્રચુ એ જાણ, તન ધન નારી સુખ તુપ્રમાણ
મળે ધ્યેય શુભમહુ શુભ ભાઇ, બેજેઅશુભ મહાફુખદાઇ;
શુભ અશુભ મળે મધ્યમ ભાખ, વિચાર તુ આ મનમાં ગખ