રાષ્ટ્રિકા/અર્પણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
રાષ્ટ્રિકા
અર્પણ
અરદેશર ખબરદાર
પ્રસ્તાવના →


અર્પણ

ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિ

માનવંત શ્રીમાન

શેઠ અંબાલાલ સારાભાઈને

એમના

દેશાભિમાન, રાષ્ટ્રસેવા, પરોપકાર ને વિદ્યાવ્યાસંગના

ઉત્તમ ગુણોની પિછાનમાં

તેમજ

મારી અલ્પ સાહિત્યસેવાની કરેલી

મોંઘી કદરદાનીથી

ઉપકારવશ થઇને

આ મારાં રાષ્ટ્રકાવ્યોનો અદના ગ્રંથ

રાષ્ટ્રિકા

માન અને સ્નેહ સાથે

અર્પણ કરૂં છું.

અરદેશર ફરામજી ખબરદાર