વિકિસ્રોત ચર્ચા:પરિયોજના સહકાર્ય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ પાના પર પહોચવાનો સરળ રસ્તો ખરો.. હું દર વખતે નામ ભૂલી જાવ છું. નવા અથવા સાવ પહેલી જ વાર સ્ત્રોત ની મુલાકાત લેતા સભ્યને કદાચ મુશ્કેલી નડતી હશે. અથવા આ પાનાને કશીક રીતે હાઇ-લાઇટ કરી શકાય? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૧૪, ૯ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

મહર્ષિભાઈ મુખપૃષ્ઠ પર આવેલા સહકાર્યના ચોકઠામાં "અહીં તે વિષે અમને જણાવો" આ શબ્દો પર લિંક આપેલી છે. --Sushant savla (talk) ૦૫:૧૨, ૯ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]