સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પૂરવણી ૧

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૦. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પૂરવણી ૧.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પૂરવણી ૨. →


મુંબાઈ ઈલાકાના ગુજરાતી છાપખાનાં.
(આરંભથી તે ૧૮૬૭ સુધી.)

નંબર. સ્થળ છાપખાનાનું નામ. સ્થપા
યાની તા.
જાત.
અમદાવાદ અમદાવાદ યૂનાઈટેડ ... ૧૮૬૩ (લીથોગ્રાફ ) ગુજરાતી,
સંસ્કૃત
બાજીભાઈ અમીચંદનું... ૧૮૪૫
છગનલાલ મગનલાલનું... ૧૮૫૭ ” ગુજરાતી અને ઇંગ્રેજી
સરકારી (કલેક્ટરનું)... ” ઇંગ્રેજી–ગુજરાતી–સંસ્કૃત
ગુજરાતી વર્નાક્યુલર સોસાઈટીનું... ૧૮૫૧ ” ગુજરાતી અને ઇંગ્રેજી
હરિલાલ તુલસીરામનું... ” ગુજરાતી
હિમ્મત બહાદૂરનું ... ” ગુજરાતી – ઇંગ્રેજી
જયશંકર માયાશંકરનું... ” ગુજરાતી.
જીવણલાલ અંબારામનું... ” ગુજરાતી–સંસ્કૃત-હિંદુસ્થાન
૧૦
મી. જોરડન (ટી. એસ.)નું... ” ઇંગ્રેજી–ગુજરાતી–સંસ્કૃત
૧૧
લલ્લુભાઈ અમીચંદનું... ૧૮૬૦ ” ગુજરાતી–સંસ્કૃત
૧૨
લલ્લુભાઈ કરમચંદનું... ૧૮૫૭ ” ગુજરાતી–હિંદી–સંસ્કૃત
૧૩
લલ્લુભાઈ સુરચંદનું... ૧૮૬૨ ” ગુજરાતી–મરાઠી
૧૪
મૂળજી અંબારામનું... ” ગુજરાતી
નંબર. સ્થળ છાપખાનાનું નામ. સ્થપા
યાની તા.
જાત.
૧૫
અમદાવાદ
નારાયણ હરિરામનું...
” ”
૧૬
પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળીનું... ૧૮૪૫ ” ગુજરાતી – સંસ્કૃત
૧૭
સરૂપચંદ દલીચંદનું... ૧૮૬૩ ” અને બીબાં, ગુજાઅતી – ઇંગ્રેજી -સંસ્કૃત
૧૮
ઉમેદચંદ હરગોવિંદનું... ૧૮૫૮ ” ૦
૧૯
યૂનિવર્સલ... .... ૧૮૬૫ ” ગુજરાતી-ઇંગ્રેજી-સંસ્કૃત
૨૦
વર્ત્તમાન...
” (લીથો) ગુજરાતી.
૨૧
વિદ્યા બહાદૂર...
” ગુજરાતી–સંસ્કૃત
૨૨
ઓરીએન્ટલ પ્રેસ કંપની... ૧૮૬૩ (લીથો અને ટાઈપ) ગુજરાતી – ઇંગ્રેજી – સંસ્કૃત
૨૩
મુંબાઈ.
અખબારે સવદાગર... ૧૮૫૨ ” ગુજરાતી
૨૪
અમેરિકન મિસન...
” ઇંગ્રેજી–મરાઠી–ગુજરાતી અને સીંધી
૨૫
આપેખ્ત્યાર યા ઈમ્પીરીયલ... ૧૮૫૪ ” ગુજરાતી
૨૬
બાપુ હરએઠ દેવલેકર... ૧૮૪૩ (લીથો) ગુજરાતી–હિંદી–મરાઠી–સંસ્કૃત
૨૭
ચાબુક... ... ૧૮૨૨ ” ગુજરાતી–ઇંગ્રેજી
૨૮
ક્રૂરિઅર... .....
” ઇંગ્રેજી–મરાઠી– સંસ્કૃત અને ગુજરાતી
૨૯
દફતર આશાકારા... ૧૮૪૦ ” ગુજરાતી–ઇંગ્રેજી–ઝંદ–પહેલવી–મરાઠી–ફારસી–સંસ્કૃત.
નંબર. સ્થળ છાપખાનાનું નામ. સ્થપા
યાની તા.
જાત.
૩૦
મુંબાઈ
જ્ઞાનદર્પણ ... ...
મરાઠી-ગુજરાતી-સંસ્કૃત.
૩૧
એજ્યુકેશનલ સોસાઈટીનું ૧૮૪૮ ” ઇંગ્રેજી–મરાઠી–સંસ્કૃત–ગુજરાતી–કાનડી–હિંદુસ્થાની–સિંધી–ફારસી–હીબ્રુ-ગ્રીક.
૩૨
ગણપત કૃષ્ણજીનું ... ૧૮૩૧ ” સંસ્કૃત,મરાઠી, હિંદી, ફારસી, ગુજરાતી, ઇંગ્રેજી–હીબુ.
૩૩
સરકારી લીગ્રાફિક ... ૧૮૩૧ ” ઇંગ્રેજી-મરાઠી-ગુજરાતી
૩૪
ઈન્દુપ્રકાશ .. ... ૧૯૬૧ ” સંસ્કૃત–મરાઠી–ગુજરાતી–ઈંગ્રેજી.
૩૫
જામે જમશેદ ૧૮૨૮ ” ગુજરાતી.
૩૬
જોઇંટ સ્ટોક... ૧૮૬૩ ઇંગ્રેજી-મરાઠી–ગુજરાતી
૩૭
ખુશાપજી રૂસ્તમજીનું ...
મરાઠી–ગુજરાતી
૩૮
"
માધવ ચંદ્રોબા
સંસ્કૃત-મરાઠી–ગુજરાતી
૩૯
ઓરિએન્ટલ....
” મરાઠી-ગુજરાતી-ઈગ્રેજી.
૪૦
પ્રભાકર
” મરાઠી-ગુજરાતી-કાનડી
૪૧
પુસ્તક પ્રસિદ્ધ
મરાઠી–ગુજરાતી
૪૨
સમાચાર... ... ૧૮૬૨ અંગ્રેજી-ફારસી-ઝંદ-ગુજરાતી
૪૩
યૂનિયન .. ૧૮૫૮ ગુજરાતી-મરાઠી-અંગ્રેજી-ફારસી-હીબ્રુ-ગ્રીક
૪૪
વર્ત્તમાન ૧૮૪૦ ” ઇંગ્રેજી-સંસ્કૃત-ગુજરાતી-મરાઠી-ઝંદ
નંબર. સ્થળ છાપખાનાનું નામ. સ્થપા
યાની તા.
જાત.
૪પ મુંબાઈ મુંબાઈ સાર. ... ૧૮૬૬ અંગ્રેજી-ગુજરાતી-મરાઠી.
૪૬ " મુંબાઈ ટાઉન પ્રેસ ... ૧૮૬૬ (લીથો)મરાઠી-ગુજરાતી-સંસ્કૃત–ફારસી-અરબ્બી.
૪૭ " મોમર્સીઅલ ... ૧૮૬૦ ઇંગ્રેજી-ગુજરાતી.
૪૮ " ઈમ્પીરીઅલ... ૧૮૬૫ " ગુજરાતી.
૪૯ " જોબ પ્રિન્ટિંગ ૧૮૫૯ " "
૫૦ " મહોમેદન પ્રિન્ટિંગ ... ૧૮૪૯ (લીથો) ફારસી-અરબી-ઝંદ–ગુજરાતી.
૫૧ " સમાચાર દર્પણ ... ૧૮૪૯ ઇંગ્રેજી-ગુજરાતી.
૫૨ " વેસ્ટર્ન ઇંડિયા ૧૮૪૦ " મરાઠી-ગુજરાતી.
૫૩ ભરૂચ વર્ત્તમાન ... ૧૮૬૧ (લીથો) ગુજરાતી.
૫૪ " સવદાગર ... ... ૧૮૬૬ (લીથો) ગુજરાતી બાળબોધ
૫૫ દમણ કાવસજીનું . . .
ગુજરાતી.
પ૬ રાજકોટ. પોલિટિકલ એજન્સી ગેઝેટ ૧૮૬૩ ગુજરાતી-ઇંગ્રેજી.
૫૭ " જ્ઞાનગ્રાહક ,, ... ૧૮૬૪ (લીથો) ગુજરાતી.
૫૮ ખેડા. ખેડા નીતિ પ્રકાશ .. ૧૮૫૭ " ગુજરાતી
૫૯ " ખેડા વર્ત્તમાન ... ૧૮૬૧ ગુજરાતી
૬૦ " ખેડા દુનિયાં દાદ ... ૧૮૬૭ (લીથો)
નંબર. સ્થળ છાપખાનાનું નામ. સ્થપા
યાની તા.
જાત.
૬૧ સુરત. દેશી મિત્ર ... ... ૧૮૬૦ (લીથો) ગુજરાતી.
૬૨
"
જ્ઞાનસાગર ... .... ૧૮૫૯ ગુજરાતી.
૬૩
"
મનોદય ૧૮પ૯ (લીથો) ગુજરાતી.
૬૪
"
મિસન ... ... ૧૮૧૭ ગુજરાતી-મરાઠી-ઈગ્રેજી.
૬૫
"
નીતિદર્પણ ... ... ... 0 (લીથો) ગુજરાતી.
૬૬
"
ન્યાયપ્રકાશ ... ... ૧૮૬૫ " "
૬૭
"
સુરતમિત્ર ... ... ૧૮૬૧ ગુજરાતી-ઇંગ્રેજી.
૬૮
"
સુરત મિત્ર સવદાગર ... ૧૮૬૦
"
૬૯
"
સુરત વર્તમાન દર્પણ ...
(લીથો) ગુજરાતી.
૭૦
"
સ્વદેશ હિતેચ્છુ ... . .
ગુજરાત.
૭૧
"
આનંદપ્રકાશ ... ૧૮૬૬ (લીથો) ગુજરાતી.
૭૨
"
સત્યપ્રકાશ ... ... ૧૮૬૬
"
૭૩
"
તારાપ્રકાશ ... ... ૧૮૬૬
"
૭૪ ભાવનગર ભાવનગર દરબાર પ્રેસ. ૧૮૬૫ ઇંગ્રેજી-ગુજરાતી.
૭૫
"
ચંદ્રોદય ... ૧૮૬૭ ઇંગ્રેજી-ગુજરાતી-સંસ્કૃત.
૭૬ નવાનગર. નવાનગર દરબાર પ્રેસ.... ૧૮૬૭ ઇંગ્રેજી-ગુજરાતી-સંસ્કૃત,
૭૭ થાણા અરૂણોદય ... ... ૧૮૬૬ ઇંગ્રેજી-મરાઠી–ગુજરાતી, (લીથો)
૭૮
"
સૂર્યોદય ... .. ૧૮૬૭ (લીથો) "