સૂચિ ચર્ચા:Palkara.pdf

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ભૂલશુદ્ધિ પરિયોજના[ફેરફાર કરો]

આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.

ઢાંચો[ફેરફાર કરો]

 1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
 2. આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

 1. --Amvaishnav (ચર્ચા) ૨૦:૫૦, ૧૧ જુલાઇ ૨૦૨૦ (IST)
 2. --Vijay Barot (ચર્ચા) ૨૨:૦૩, ૧૧ જુલાઇ ૨૦૨૦ (IST)

પુસ્તકની લિંક[ફેરફાર કરો]

વિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી

પૃષ્ઠ વહેંચણી[ફેરફાર કરો]

શરૂઆતના પાના[ફેરફાર કરો]

 • ૧ થી ૫
 • ૫ થી ૮


મૂળ કથા[ફેરફાર કરો]

 • પૃષ્ઠ ૧ થી ૫
 • પૃષ્ઠ ૬ થી ૧૦
 • પૃષ્ઠ ૧૧ થી ૧૫
 • પૃષ્ઠ ૧૬ થી ૨૦
 • પૃષ્ઠ ૨૧ થી ૨૫
 • પૃષ્ઠ ૨૬ થી ૩૦
 • પૃષ્ઠ ૩૧ થી ૩૫
 • પૃષ્ઠ ૩૬ થી ૪૦
 • પૃષ્ઠ ૪૧ થી ૪૫
 • પૃષ્ઠ ૪૬ થી ૫૦
 • પૃષ્ઠ ૫૧ થી ૫૫
 • પૃષ્ઠ ૫૬ થી ૬૦
 • પૃષ્ઠ ૬૧ થી ૬૫
 • પૃષ્ઠ ૬૬ થી ૭૦
 • પૃષ્ઠ ૭૧ થી ૭૫
 • પૃષ્ઠ ૭૬ થી ૮૦--Kalpgna (ચર્ચા) ૧૮:૧૬, ૧૧ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૮૧ થી ૮૫--Vijay Barot (ચર્ચા) ૦૯:૫૫, ૧૭ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૮૬ થી ૯૦--Vijay Barot (ચર્ચા) ૧૦:૧૮, ૧૭ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૯૧ થી ૯૫--Vijay Barot (ચર્ચા) ૧૧:૧૮, ૧૭ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૯૬ થી ૧૦૦--Vijay Barot (ચર્ચા) ૧૨:૦૩, ૧૭ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૦૧ થી ૧૦૫--Vijay Barot (ચર્ચા) ૦૯:૩૪, ૧૮ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૦૬ થી ૧૧૦--Vijay Barot (ચર્ચા) ૧૦:૪૮, ૧૯ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૧૧ થી ૧૧૫--Vijay Barot (ચર્ચા) ૦૯:૧૫, ૨૦ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૧૬ થી ૧૨૦--Kalpgna (ચર્ચા) ૧૮:૩૨, ૧૯ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૨૧ થી ૧૨૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૩, ૨૦ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૨૬ થી ૧૩૦--Vijay Barot (ચર્ચા) ૦૯:૨૪, ૨૧ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૩૧ થી ૧૩૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૬, ૨૧ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૩૬ થી ૧૪૦--Vijay Barot (ચર્ચા) ૨૨:૧૪, ૨૧ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૪૧ થી ૧૪૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૭, ૨૨ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૪૬ થી ૧૫૦--Vijay Barot (ચર્ચા) ૦૯:૧૪, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૫૧ થી ૧૫૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૭, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૫૬ થી ૧૬૦--Vijay Barot (ચર્ચા) ૦૯:૩૨, ૨૪ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૬૧ થી ૧૬૫--Vijay Barot (ચર્ચા) ૦૯:૧૦, ૨૫ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૬૬ થી ૧૭૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૫, ૨૫ જુલાઇ ૨૦૨૦ (IST)
 • પૃષ્ઠ ૧૭૧ થી ૧૭૫


મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'

પૃષ્ઠ ક્રમાંક[ફેરફાર કરો]

પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.

આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગદ્ય કે પદ્યના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરણમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે.

***