સભ્યની ચર્ચા:Kalpgna
નવો વિષયપ્રિય Kalpgna, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.
- જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
- વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
- નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
- વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.
-- ધવલ ૨૧:૦૦, ૧૧ માર્ચ ૨૦૨૦ (IST)
સહકાર્ય
[ફેરફાર કરો]સહકાર્ય પરિયોજના પરકમ્મામાં સહભાગ દેવા માટે આપનો આભાર. વિકિસ્રોત પરના આપના યોગદાનની અમે સરાહના કરીએ છીએ. સમુદાયના મિત્રો પરિયોજનામાં યોગદાન સહભાગ ખૂબ યોજનાબદ્ધ રીતે કરે છે. આ માટે પૃષ્ઠને પાંચ પાંચના જૂથમાં વહેંચી પ્રૂફરીડિંગ કરીએ છીએ. આ માટે વધુ માહિતી આપને સૂચિ ચર્ચા:Parkamma.pdf પરથી મળી રહેશે. આભાર. --Vijay Barot (ચર્ચા) ૦૯:૩૯, ૨૩ માર્ચ ૨૦૨૦ (IST)
પરકમ્મા | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત વિવેચન પરકમ્મા ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk) |
- આભાર--Kalpgna (ચર્ચા) ૨૧:૩૭, ૨૬ માર્ચ ૨૦૨૦ (IST)
હીરાની ચમક | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત વાર્તા સંગ્રહ હીરાની ચમક ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
Indic Wikisource Proofreadthon
[ફેરફાર કરો]Sorry for writing this message in English - feel free to help us translating it
Hello,
As COVID-19 has forced the Wikimedia communities to stay at home and like many other affiliates, CIS-A2K has decided to suspend all offline activities till 15th September 2020 (or till further notice). I present to you for an online training session for future coming months. The CIS-A2K have conducted a Online Indic Wikisource Proofreadthon to enrich our Indian classic literature in digital format.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some classical literature your language. The book should not be available in any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community member, please spread the news to all social media channel, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: There may be some award/prize given by CIS-A2K.
- A way to count validated and proofread pages:Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 01 May 2020 00.01 to 10 May 2020 23.59
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisources will be present this year at-home lockdown.
Thanks for your attention
Jayanta (CIS-A2K) ૨૩:૧૦, ૧૭ એપ્રિલ ૨૦૨૦ (IST)
Wikisource Advisor, CIS-A2K
જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્મય | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર નટુભાઈ ઠક્કર રચિત મહાનિબંધ જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્મય ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
રસબિંદુ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત લઘુકથા સંગ્રહ રસબિંદુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
મહાન સાધ્વીઓ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર રચિત ચરિત્રકથા સંગ્રહ મહાન સાધ્વીઓ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
અવિરત યોગદાન ચંદ્રક
[ફેરફાર કરો]અવિરત યોગદાન ચંદ્રક | |
આપ છેલ્લા કેટલાક મહિનાઓથી યોગદાન આપી વિકિસ્રોતને સમૃદ્ધ બનાવવામાં મદદ કરી રહ્યા છો તે બદલ આભારસહ આ ચંદ્રક આપને આપું છું. --Nizil Shah (ચર્ચા) ૦૧:૨૫, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST) |
સ્નેહસૃષ્ટિ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક રમણલાલ દેસાઈ રચિત નવલકથા સ્નેહસૃષ્ટિ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk) |
સત્યની શોધમાં
[ફેરફાર કરો]સત્યની શોધમાં | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા સત્યની શોધમાં ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk) |
પલકારા
[ફેરફાર કરો]પલકારા | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત નવલિકા સંગ્રહ પલકારા ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk) |
Indic Wikisource Proofreadthon II 2020
[ફેરફાર કરો]Sorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
After successfull first Online Indic Wikisource Proofreadthon hosted and organised by CIS-A2K in May 2020, again we are planning to conduct one more Indic Wikisource Proofreadthon II.I would request to you, please submit your opinion about the dates of contest and help us to fix the dates. Please vote for your choice below.
Last date of submit of your vote on 24th September 2020, 11:59 PM
I really hope many Indic Wikisource proofreader will be present this time.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
Indic Wikisource Proofreadthon II 2020
[ફેરફાર કરો]Sorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
Thank you for participating at Pool for date selection. But Unfortunately out of 130 votes 69 vote is invalid due to the below reason either the User ID was invalid or User contribution at Page: namespace less than 200.
Dates slot | Valid Vote | % |
---|---|---|
1 Oct - 15 Oct 2020 | 26 | 34.21% |
16 Oct - 31 Oct 2020 | 8 | 10.53% |
1 Nov - 15 Nov 2020 | 30 | 39.47% |
16 Nov - 30 Nov 2020 | 12 | 15.79% |
After 61 valid votes counted, the majority vote sharing for 1st November to 15 November 2020. So we have decided to conduct the contest from 1st November to 15 November 2020.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available in any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. Before adding the books, please check the pagination order and other stuff are ok in all respect.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: This time we have decided to give the award up to 10 participants in each language group.
- A way to count validated and proofread pages:Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 01 November 2020 00.01 to 15 November 2020 23.59
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisource proofread will be present in this contest too.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
Indic Wikisource Proofreadthon II 2020 - Collect your book
[ફેરફાર કરો]Sorry for writing this message in English - feel free to help us translating it
Dear Kalpgna, Thank you and congratulation to you for your participation and support of our 1st Proofreadthon.The CIS-A2K has conducted again 2nd Online Indic Wikisource Proofreadthon 2020 II to enrich our Indian classic literature in digital format in this festive season. WHAT DO YOU NEED
I really hope many Indic Wikisources will be present this year at-home lockdown. Thanks for your attention |
Thank you for your participation and support
[ફેરફાર કરો]Sorry for writing this message in English - feel free to help us translating it
Dear Kalpgna,
Apart from this contest end date, we will declare the final result on 20th November 2020. We are requesting you, please re-check your contribution once again. This extra-time will be for re-checking the whole contest for admin/reviewer. The contest admin/reviewer has a right revert any proofread/validation as per your language community standard. We accept and respect different language community and their different community proofreading standards. Each Indic Wikisource language community user (including admins or sysops) have the responsibility to maintain their quality of proofreading what they have set. Thanks for your attention |
Indic Wikisource Proofreadthon 2020 - Result
[ફેરફાર કરો]Sorry for writing this message in English - feel free to help us translating it
Congratulations!!! | |
Dear Kalpgna, the results of the Indic Wikisource Proofreadthon 2020 have been published. Kindly visit the project page for your position. Congratulations !!!
The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest awards to your address. We assure you that this information will be kept completely confidential. Please confirm here just below this message by notifying ( Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future. Thanks for your contribution |
I have filled up the form. - Kalpgna (ચર્ચા) ૨૧:૩૬, ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ (IST)
આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન
[ફેરફાર કરો]પ્રિય Kalpgna, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.
વિકિસ્રોત સમુદાય વતી
જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
અપરાધી | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા અપરાધી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk) |
છેલ્લું પ્રયાણ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત પ્રવાસ કથા સંગ્રહ છેલ્લું પ્રયાણ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
Requests for comments : Indic wikisource community 2021
[ફેરફાર કરો](Sorry for writing this message in English - feel free to help us translating it)
Dear Wiki-librarian,
Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.
Please write in detail, and avoid brief comments without explanations.
Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર મહાદેવભાઈ દેસાઈ રચિત ઐતિહાસિક તવારીખ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ચઢાવવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk) |
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
[ફેરફાર કરો]Hello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), ૧૨:૦૨, ૨૩ જુલાઇ ૨૦૨૧ (IST)
ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧
[ફેરફાર કરો]પ્રિય વિકિસ્રોત સંપાદક, ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.
જરૂરિયાતો
- પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
- સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
- સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
- સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
- પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
- પ્રૂફરીડ અને પ્રમાણિત પાનાં ગણવાની રીત: :ઇન્ડિક વિકિસોર્સ કોન્ટેસ્ટ ટૂલ્સ
- સમયગાળો: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
- નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા આ પ્રમાણે છે.
- ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.
હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.
આભાર.
Jayanta (CIS-A2K)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K
ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨
[ફેરફાર કરો]પ્રિય વિકિસ્રોત સંપાદક,
ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨ નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.
જરૂરિયાતો
- પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
- સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
- સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
- સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
- પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
- પ્રૂફરીડ અને પ્રમાણિત પાનાં ગણવાની રીત: :ઇન્ડિક વિકિસોર્સ કોન્ટેસ્ટ ટૂલ્સ
- સમયગાળો: 01 માર્ચ ૨૦૨૨ ૦૦.૦૧ થી 16 માર્ચ ૨૦૨૨ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
- નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા આ પ્રમાણે છે.
- ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.
હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.
આભાર.
Jayanta (CIS-A2K). ૨૧:૪૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K
Indic Wikisource proofread-a-thon November 2022
[ફેરફાર કરો]Sorry for writing this message in English - feel free to help us translate it
Dear Kalpgna,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: There may be some award/prize given by CIS-A2K.
- A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisources will be present this time.
Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
[ફેરફાર કરો]Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૫૪, ૧૬ નવેમ્બર ૨૦૨૨ (IST)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
[ફેરફાર કરો]Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૧, ૨ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
On Behalf of, WCI 2023 Core organizing team.