સ્ત્રીસંભાષણ/પાત્રો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  પ્રસ્તાવના સ્ત્રીસંભાષણ
પાત્રો
દલપતરામ
પ્રકરણ પહેલું →


સ્ત્રીસંભાષણ

કુટુંબ ૧
શેઠ હીરાચંદ, ઉમર વરસ ૬૦
તેમની સ્ત્રી શેઠાણી પ્રેમકોરબાઈ, ઉમર વરસ ૫૦
બીજી સ્ત્રી 'નવીબાઈ'[૧] , ઉમર વરસ ૩૦
પ્રેમકોરનો દીકરો, ઝવેરચંદ, ઉમર વરસ ૩૨
તેની વહુ નવલવહુ, ઉમર વરસ ૨૧
તેનો દીકરો, મલુકચંદ, ઉમર માસ ૬
દીકરે અંબા, ઉમર વરસ ૮

કુટુંબ ૨
શેઠ માણેકચંદ, ઉમર વરસ ૩૬
શેઠાણી મંછીવહુ, ઉમર વરસ ૩૦
તેનો દીકરો તારાચંદ, ઉમર વરસ ૮
શેઠેની બેહેન હરકોર બાઈ, ઉમર વરસ ૪૦

  1. ચાહેતે નામ હોય પણ બીજી સ્ત્રીનું નામ નવી વહુ; તે ઘરડી થાય, ત્યારે નવીબાઈ કહેવાય