લખાણ પર જાઓ

ચર્ચા:ગામડાંની વહારે

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: પાનાની વહેંચણી વિષય પર Sushant savla વડે ૧૧ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[ગામડાંની વહારે]]
 | author     = મોહનદાસ કરમચંદ ગાંધી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[ગામડાંની વહારે/પહેલાનું પ્રકરણ|પહેલાનું પ્રકરણ]]
 | next       = [[ગામડાંની વહારે/પછીનું પ્રકરણ|પછીનું પ્રકરણ]]
 | notes      = 
}}
zzz
(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક સાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.


પરિયોજનામાં જોડાવા માટે

[ફેરફાર કરો]
  1. સુશાંત સાવલા
  2. સતિષચંદ્ર પટેલ
  3. ભાવેશ મહેતા
  4. ધવલ ભાવસાર
  5. અશોક વૈષ્ણવ
  6. --જયશ્રી (talk) ૨૧:૧૭, ૨૫ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

પુસ્તકની લિંક

[ફેરફાર કરો]

પુસ્તકના સ્કેન પાના

ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.

પાનાની વહેંચણી

[ફેરફાર કરો]

મિત્રો, જે પાનું આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.૮ માર્ચ ૨૦૧૩ (IST)

પરિયોજના વિકાસ

[ફેરફાર કરો]
પૃષ્ઠ કુલ સંપન્ન
અક્ષરાંકન ૬૬ ૬૬
ભૂલ-શુદ્ધિ ૬૬ ૬૨

અક્ષરાંકન

[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ

[ફેરફાર કરો]

93.9% પૂર્ણ (અંદાજિત)

   

માર્ગદર્શક સૂચનો તથા ચર્ચાઓ

[ફેરફાર કરો]

સુશાંતભાઈ અહીં ઉપર જોતાં એમ જણાય છે કે પ્રકરણ પૂર્ણ ૭૦% જેટલાં છે જ્યારે હકીકતમાં અનુક્રમમાં બધી કડીઓ લાલ જ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૧૬, ૨૫ માર્ચ ૨૦૧૩ (IST) ઉત્તર

અરે આ તો પ્રેસેન્ટેશન માટે એક ટ્રાયલ પેજ છે. --Sushant savla (talk) ૧૬:૦૨, ૨૫ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર