લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉત્તરાલાપ દુઃખદરિયા સંસારના પાર ન આવે; “ હરિભજન વિના, r જડબુદ્ધિ જીવ, સંત વિના શુદ્ધ મારગ કાણુ બતાવે?’ Modern Bhatt (ચર્ચા) મંજુકેશાનંદ સ્વામી અખૂટ ધૈય ધારણ કરતી ધરણીના હૃદયમાં રાત્રિ પથરાઈ પડેલી હાય, છતાં પ્રભુની અમૃતન્ત્યાતિના સ્મરણરૂપ અણુત તારાઓની આંખા- માંથી તેજ ટપકયા જ કરે, ધરણી એ તેજનાં બિંદુએમાં પણ શ્રદ્ધા રાખીને વાટ જોયા જ કરે, ને તારાએ પણ ટપકી ટપકીને જાણે પીગળી જતા હાય એમ ધરણીના થૈયને લાગવા માંડે, ત્યારે દિશાના પડદા ફાડીને ભર આકાશમાં કંકુના મુઠ્ઠા ભરીભરીને ચામેર ઉછાળતા તેજોપુંજ સમેા સૂર્ય ધરણીને બારણે પધારે અને પળવારમાં બધુ ઝળહળ ઝળહળ કરી દે, અને ધરણીનું હૃદય આનંદમય બને એવે! આનંદ પ્રભુના નામની ખરી લગની ને લાગી હાય તેને એક સુભગ પળે જરૂર મળે છે. એ આનંદની અગાધતા એના ભાગવનારના અનુભવની જ વાત છે. એ કાને વાણીથી દર્શાવી શકાય તેવી વસ્તુ નથી. છતાં સંતજનેા જેમણે એ બ્રહ્માન દને અપૂર્વ આસ્વાદ લીધા છે તેના “ જડબુદ્ધિ જીવ' ને પણ અનુભવ કરાવવા ભજનગીતામાં પેાતાના હૃદયની લગની રેડે છે, અને ‘દુઃખરિયા સંસારના પાર’ પામવા તેને ઉજ્જૈધન આપીને પ્રભુને “શુદ્ધ મારગ બતાવે’ છે.

ભજન એટલે તેા આત્માણનું ગીત. પ્રભુ છે કે નહીં તે સાબિત કરવા બુદ્ધિના પ્રયત્ન સફળ થવાને સંભવ નથી. એ તે આત્માની અને હૃદયના અનુભવની વાત છે, અને અનુભવ જેને થયા છે તેના આનંદ પણુ ઑર છે. ભજનથી હૃદયને જે સહજ તૃપ્તિ મળે છે અને આત્માના ઊંડા તારાનાં આંદેલને મનને જે પ્રલતા અપે છે, તે જડબુદ્ધિ' ના હજાર વાદોથી મળી શકતી નથી. ભજનમાં દૈહિક કે એકિ સુખની માગણી નથી, ખરેા ભર્જાનક તે પ્રભુને જ સર્વસ્વ અર્પણુ કરી દે છે. પ્રભુ એટલે ગોચરાગેાચર બધું જ વિશ્વ : એ બધું જ ભજનિકને મન પાતાનું થાય તે પછી માગવાનું બાકી શું રહે? એ તે પ્રભુને જ જીતી લેવા મથે છે.