આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪)
‘આસો માસે શરદ પુનમની રાત જો' એ લીટીથી શરૂ થતા લોકગીતમાં 'જેઠની ખબુકે વાદળ વીજળી’ એવી લીટી છે
● ● ●
(૫)
भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशया: ।
ज़ीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे ॥
मुण्डकोपशनिषद, २. २. ८.
અર્થ: તે પરાવર (દૂરના અને પાસેના પરમાત્મ) નું દર્શન થતાં આ (પુરુષ)ના હ્રદયની ગાંઠ ભેદાય છે, સર્વ સંશયો છેદાય છે અને કર્મો નષ્ટ થાય છે.
यदा सर्व प्रभिद्यन्ते हृदयस्येह ग्रन्थयः
अथ मत-र्यो मृतो बह्वत्येतावदनुशासनम् ॥
कठोपनिषद, ६ वल्ली, १५
અર્થ: જ્યારે અહીં હૃદયની બધી ગાંઠો ભેદાઈ ગઈ છે ત્યારે મર્ત્ય (મનુષ્ય) અમૃત (અમર) થાય છે, એટલું અનુશાસન (છે).
● ● ●
(૬)
ભવાઈ સંગ્રહમાં 'કજોડાના વેશ' માં મસ્તકપૂજાનો ગરબો આવે છે.
● ● ●
પરિશિષ્ટ
૧૭૭