સભ્યની ચર્ચા:જેઠાભાઇ ઓડેદરા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

તમે તો મને ફિલ્મ અગ્નિપથની યાદ અપાવી. નામ, ગામ:))--Vyom25 (talk) ૨૦:૨૫, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)

ટાઈપ કરવા વિષયે[ફેરફાર કરો]

જેઠાજી !!! ટાઈપ કરવામાં જ્યારે નવો ફકરો ચાલુ થાય ત્યારે ચોપડીમાં ભલે આગળ થોડીક જગ્યા મૂકીને લખાયું હોય, અહીં જરા પણ જગ્યા મૂકવાની નહીં. માત્ર બે ફકરા વચ્ચે એક સ્પેસ જ આપવાની. સમજાયું ? --અશોક મોઢવાડીયા (talk) ૦૧:૨૫, ૩૦ માર્ચ ૨૦૧૨ (IST)

સીતારામ[ફેરફાર કરો]

સીતારામ...જય માતાજી... જેઠાભાઈ, ભલા સંદેશ લખો તો બરોબર પણ અમારા પેઈજ કાં ખાલી કરો... અને અશોકભાઈએ તમને પણ ધંધે લગાડ્યા એમને ? --જીતેન્દ્રસિંહ (talk) ૨૦:૧૮, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)

એ બાપુ આનુંયે ભીખુદાનભાઈ ક્યે છે તેમ સાંઢિયે બેઠા જેવું છે !!! કઈ બાજુ નમે ઈ નક્કિ ન કે‘વાય ને ?! જો કે ઈ કરવા ગયા આપને ’જય માતાજી’ પણ આવડ્યું નંઈ હોય તી પેજ ખાલી કરી નાંખ્યું !!!!!!! મારું તરત ધ્યાન પડ્યું તી પાછું સુધારી નાંખ્યું ! હવે આ બાળકના આટલા અમથા ગુનાને તો માફ જ કરો, બાકી નકર જુનાગઢ આવો તંયે તલવારુ તાણી લેવી બીજું શું !!! :-) :-) (અમને ય ધિંગાણું જોવા મળે ઈ લાભ !) --અશોક મોઢવાડીયા (talk) ૦૦:૩૯, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
જીતુ બાપુ .. જય માતાજી... મોઢવાડિયો સાચો છે... સાઢયે બેઠા પછી. કાઇ નકી ન કેવાય... માટે માફતકલીફ બદલ માફ... કરજો.. ?????

’આત્મકથા પરિયોજના’ અભિનંદન[ફેરફાર કરો]

Birthday bouquet.jpg

શ્રી.જેઠાભાઈ, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૨૪, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25 ૨૧:૧૭, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ[ફેરફાર કરો]

શું આપ આ[૧] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૦૬, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)

દીવાળીની શુભકામનાઓ[ફેરફાર કરો]

Diwali Diya.jpg દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૧, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)