સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સ્વાગત સ્વાગત સ્વાગત[ફેરફાર કરો]

હવે અપણા મંડળમઆં કંઇક ભરતી આવી. મિત્ર મંડળીમાં આપની ખોટ સાલતી હતી. હવે આપ આવીગયા તે સુંદર મહેફીલ જામશે. --Sushant savla (talk) ૧૪:૫૯, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)

ડાયરો જામશે[ફેરફાર કરો]

એ રામ રામ, જીતેન્દ્રભાઈ! વાહ તમને જોઈને આનંદ આનંદ થઈ ગયો. હવે આ ડાયરો ખરેખરો જામશે. પહેલું કામ અશોકભાઈ જે કામનું સંચાલન કરી રહ્યા છે તેમાં નામ નોંધાવવાનું અને પછી તમને જે ગમે તે કામ કરવાની છુટ.--Dsvyas (talk) ૧૭:૧૩, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)

સેવામાં સહકાર[ફેરફાર કરો]

હુકમ શેનો બાપુ! આપણે તો આપણી માવડી ભાષાની સેવા કરીએ અને સેવામાં સહકાર માંગીયે! જાણીને આનંદ થયો કે આપ યજ્ઞ માં જોડાવાના છો. --Sushant savla (talk) ૧૮:૧૩, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)

ભલે પધાર્યા જીતુભા. ધવલભાઈ તથા સુશાંતભાઈને જાણ થાય કે જીતેન્દ્રસિંહજીને એક પ્રકરણ મોકલી પણ આપ્યું છે. "બાપુ"ની સેવામાં "બાપુ" !!!!! અમો પણ જીતુબાપુને ધન્યવાદ પાઠવીએ છીએ. (જો કે આટલા મોડા કેમ પડ્યા ! એ માટે આપણે હક્કથી કાન પણ ખેંચી શકીએ !! પણ હમણાં તો ’અહિંસક’ વૃત્તિ જ દાખવશું !!--અશોક મોઢવાડીયા (talk) ૧૯:૩૧, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)

કબીર[ફેરફાર કરો]

જીતુભા, આપે શ્રેણી:કબીર બનાવી પરંતુ શ્રેણી:સંત કબીર હેઠળ કબીર સાહેબની લગભગ ૩૭ રચનાઓ અહીં એકઠી થયેલી છે. એક તો તે જોઈ જશો અને બે, નવા બંન્ને ભજનને (અને એ ઉપરાંત પણ જે ભજન ચઢાવો તેને) શ્રેણી:સંત કબીર હેઠળ રાખશો તેવી વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૦૧:૫૦, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)

જય માતાજી, જય સીતારામ. બાપુ અવિરત નહીં પણ ધીમી ગતિની શરૂઆત કરી છે. જો કે નિયમિતપણે મળત રહીશું.--સતિષચંદ્ર (talk) ૧૬:૩૮, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

પ્રબંધક[ફેરફાર કરો]

જીતેન્દ્રભાઈ, આ અશોકભાઈને વિકિપીડિયાના પ્રબંધકની વધારાની જવાબદારી સોંપવાનો વિચાર છે, એ જરા આનાકાની કરે છે, તમને એક વિનંતી કે, અહિં જરા નજર નાંખશો? અને તમારા વિચારો પણ જણાવશો તો આનંદ થશે.--Dsvyas (talk) ૧૭:૧૭, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

શ્લોક[ફેરફાર કરો]

લો ભાઈ તેમએ અશોકજી ને કીધુંતુ પન ડહાપણ વહોરી શ્લોક ઉમેરી દીધો. બાપુ આગળ ઉપર આવા હિંદી શ્લોક માટે મુંજાવ તો એક શોર્ટ કટ છે. હિંદી વિકિ સોર્સ પર જાવ અને આ તેની લિંક [૧] ત્યાંથી કરો કોપી અને અહીં લઈ આવો. --Sushant savla (talk) ૧૬:૦૬, ૮ એપ્રિલ ૨૦૧૨ (IST)

જય માતાજી. આપને મળી ને આનંદ જ થાય. હું તો આપના વિષે માહીતગાર છું જ, આ આપના માટે આજનુ સસ્પેંશ. હાલો ત્યારે ફરી મળશું. ત્યા સુધી જય સિતારામ. દેવેન્દ્રસિંહ ગોહિલ.

’આત્મકથા પરિયોજના’ અભિનંદન[ફેરફાર કરો]

Birthday bouquet.jpg

શ્રી.જીતેન્દ્રસિંહજી, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૨૮, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)


ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25 ૨૧:૧૮, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

કેમ છો?[ફેરફાર કરો]

સીતારામ જીતેન્દ્રસિંહ, કેમ છો? ઘણા સમય થી વાત નથી થઈ. લાગે છે આપ બહુ વ્યસ્ત રહો છો આજ કાલ... બાકી મજામાં? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૦૮, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)

આભાર[ફેરફાર કરો]

જય માતાજી.. ઘણા સમય પછી જવાબ આપું છું તો દર ગુજર કરશોજી . હું હજી વિકિ મા કામ કરતાં શીખતો હતો તેથી મોડુ થયું. પણ તમારા આવકાર થકી આનંદ થયો. તમારા જેવી જ મારી પણ ફીલિંગ છે. શું થાય? આમ મળતા રહીશું અને ગમતાનો ગુલાલ્ કરતા રહીશું. દેવેન્દ્રસિંહ ના જય માતાજી...‌

સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ[ફેરફાર કરો]

શું આપ આ[૨] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૦૫, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)

દીવાળીની શુભકામનાઓ[ફેરફાર કરો]

Diwali Diya.jpg દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૧, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન[ફેરફાર કરો]

પ્રિય જીતેન્દ્રસિંહ, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)