સભ્ય:Sushant savla/sandbox/ંAudio Book/મુખપૃષ્ઠ ટેમ્પ્લેટ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

આજકાલના ધમાલ ભર્યા વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં પુસ્તક વાંચવાનો સમય કાઢવો એક પડકાર જ છે. આથી જન સમુદાય તેમને મળતા ટૂંકા વિરામો જેમકે પ્રવાસ આદિના સમયમાં તથા પ્રજ્ઞાચક્ષુ મિત્રો પણ સાહિત્યને માણી શકે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતી શ્રાવ્ય પુસ્તકો (Audio Book) વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પરિયોજના અંતર્ગત નીચે જણાવેલ પુસ્તકો શ્રાવ્ય માધ્યમમાં ઉપલબ્ધ છે:

શ્રાવ્ય પુસ્તક:સૌરાષ્ટ્રની રસધાર ૧
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:સૌરાષ્ટ્રની રસધાર ૨
(ઝવેરચંદ મેઘાણી, ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:સૌરાષ્ટ્રની રસધાર ૩
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
(ઝવેરચંદ મેઘાણી, ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
(ઝવેરચંદ મેઘાણી, ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તકોની પૂર્ણ યાદિ