સૂચિ ચર્ચા:Satyani Shodh Ma.pdf
ભૂલશુદ્ધિ પરિયોજના[ફેરફાર કરો]
આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.
ઢાંચો[ફેરફાર કરો]
- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]
- --સુશાંત સાવલા (ચર્ચા) ૧૪:૨૫, ૨૧ જૂન ૨૦૨૦ (IST)
- --Vijay Barot (ચર્ચા) ૨૦:૧૭, ૨૧ જૂન ૨૦૨૦ (IST)
- --Amvaishnav (ચર્ચા) ૨૧:૦૨, ૨૧ જૂન ૨૦૨૦ (IST)
પુસ્તકની લિંક[ફેરફાર કરો]
વિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી
પૃષ્ઠ વહેંચણી[ફેરફાર કરો]
શરૂઆતના પાના[ફેરફાર કરો]
- પૃષ્ઠ ૧ થી ૫ --Vijay Barot (ચર્ચા) ૨૨:૫૮, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૬ થી ૧૦ --Vijay Barot (ચર્ચા) ૨૨:૫૮, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૧ --Vijay Barot (ચર્ચા) ૨૨:૫૮, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
મૂળ કથા[ફેરફાર કરો]
- પૃષ્ઠ ૩ થી ૫--સુશાંત સાવલા (ચર્ચા) ૧૪:૨૭, ૨૧ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૬ થી ૧૦--કોકિલા ગડા (ચર્ચા) ૧૯:૦૫, ૨૧ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૧ થી ૧૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૩, ૨૧ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૬ થી ૨૦--સુશાંત સાવલા (ચર્ચા) ૨૦:૧૬, ૨૨ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૨૧ થી ૨૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૨૧, ૨૨ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૨૬ થી ૩૦--સુશાંત સાવલા (ચર્ચા) ૧૦:૪૩, ૨૩ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૩૧ થી ૩૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૨૧, ૨૩ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૩૬ થી ૪૦--સુશાંત સાવલા (ચર્ચા) ૧૯:૪૩, ૨૪ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૪૧ થી ૪૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૭, ૨૪ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૪૬ થી ૫૦--સુશાંત સાવલા (ચર્ચા) ૧૯:૩૪, ૨૫ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૫૧ થી ૫૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૧૮, ૨૫ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૫૬ થી ૬૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૨, ૨૬ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૬૧ થી ૬૫--સુશાંત સાવલા (ચર્ચા) ૧૮:૩૬, ૨૭ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૬૬ થી ૭૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૧૭, ૨૭ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૭૧ થી ૭૫--Kalpgna (ચર્ચા) ૧૮:૨૧, ૨૮ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૭૬ થી ૮૦--Kalpgna (ચર્ચા) ૧૯:૩૦, ૨૮ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૮૧ થી ૮૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૭, ૨૮ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૮૬ થી ૯૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૨, ૨૯ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૯૧ થી ૯૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૦, ૩૦ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૯૬ થી ૧૦૦--Vijay Barot (ચર્ચા) ૨૧:૫૬, ૩૦ જૂન ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૦૧ થી ૧૦૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૮, ૧ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૦૬ થી ૧૧૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૧૩, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૧૧ થી ૧૧૫--Vijay Barot (ચર્ચા) ૨૩:૫૧, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૧૬ થી ૧૨૦--Vijay Barot (ચર્ચા) ૦૯:૧૫, ૩ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૨૧ થી ૧૨૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૫, ૩ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૨૬ થી ૧૩૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૧, ૪ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૩૧ થી ૧૩૫--Vijay Barot (ચર્ચા) ૨૩:૦૫, ૪ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૩૬ થી ૧૪૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૭, ૫ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૪૧ થી ૧૪૫--Vijay Barot (ચર્ચા) ૨૩:૧૮, ૫ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૪૬ થી ૧૫૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૨, ૬ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૫૧ થી ૧૫૫--Vijay Barot (ચર્ચા) ૨૨:૫૫, ૬ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૫૬ થી ૧૬૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૫, ૭ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૬૧ થી ૧૬૫--Vijay Barot (ચર્ચા) ૦૯:૨૯, ૮ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૬૬ થી ૧૭૦--સુશાંત સાવલા (ચર્ચા) ૧૬:૫૬, ૮ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૭૧ થી ૧૭૫--Kalpgna (ચર્ચા) ૧૭:૧૮, ૮ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૭૬ થી ૧૮૦--સુશાંત સાવલા (ચર્ચા) ૧૯:૧૪, ૯ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૮૧ થી ૧૮૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૭, ૯ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૮૬ થી ૧૯૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૧, ૧૦ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૯૧ થી ૧૯૫--સુશાંત સાવલા (ચર્ચા) ૨૦:૪૮, ૧૦ જુલાઇ ૨૦૨૦ (IST)
- પૃષ્ઠ ૧૯૬ થી ૧૯૮--સુશાંત સાવલા (ચર્ચા) ૨૦:૪૮, ૧૦ જુલાઇ ૨૦૨૦ (IST)
મિત્રો, જે પાનાં આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'
પૃષ્ઠ ક્રમાંક[ફેરફાર કરો]
પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.
આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગદ્ય કે પદ્યના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરણમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે.
***