ચર્ચા:કાશ્મીરનો પ્રવાસ
નવો વિષયપરિયોજના "કાશ્મીરનો પ્રવાસ"
[ફેરફાર કરો]- આ એક પત્રનું લખાણ છે, જેમાં તારીખ પ્રમાણે હેવાલ લખાયેલ હોય તારીખ મુજબ અનુક્રમમણિકા બનાવી છે.
- દરેક મિત્રને એક સમયે એક ભાગ મોકલવામાં આવશે.
- વાક્ય રચના અને જોડણી મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}} {{header | title = [[કાશ્મીરનો પ્રવાસ]] | author = કલાપી | translator = | section = પ્રકરણનું નામ | previous = [[કાશ્મીરનો પ્રવાસ/xxx|xxx]] | next = [[કાશ્મીરનો પ્રવાસ/yyy|yyy]] | notes = }} zzz (અપૂર્ણ)
xxx = આગલું પ્રકરણ, yyy = પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી કોપી-પેસ્ટ કરવું) અને zzz = પ્રકરણનું લખાણ.
- આ પરિયોજનાની રૂપરેખા અંગે સૂચનો આવકાર્ય, સહકાર બદલ આભાર.
પ્રસ્તાવના અને મુખપૃષ્ઠ
[ફેરફાર કરો]આ પુસ્તકની પ્રસ્તાવના અને મુખપૃષ્ઠ મારી પાસે નથી જો કોઈ મિત્ર પાસે ઉપલબ્ધ હોય તો મને મોકલવા અથવા સ્રોત પર ચડાવી દેવા વિનંતી.--સતિષચંદ્ર (talk) ૨૩:૦૩, ૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
પરિયોજનામાં જોડાવા માટે
[ફેરફાર કરો]- નીચે આપનું નામ લખો.
- --સતિષચંદ્ર (talk) ૨૩:૦૭, ૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- --Sushant savla (talk) ૦૭:૧૭, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ----Amvaishnav (talk) ૦૯:૦૮, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૩, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- --Dkgohil (talk) ૨૩:૧૧, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- --જયમ પટેલ (talk) ૧૮:૫૭, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- -- રૂપલબેન મહેતા
- --ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૯, ૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- --Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૧૧, ૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
કાશ્મીરનો પ્રવાસમાં કેટલીક ભુલો ધ્યાનમાં આવી છે. Drdeepakbhatt (ચર્ચા) ૦૯:૩૧, ૩ માર્ચ ૨૦૧૯ (IST)
પ્રકરણ વહેંચણી
[ફેરફાર કરો]- સુશાંતભાઈ :-
પ્રકરણ ૧, ૨ (પા. ૨૩ થી ૨૮-પહેલી ત્રણ લીટી સુધી), ૧૨ (તા. ૧૨-૧૧-૯૧), ૧૩ (તા. ૧૩-૧૧-૯૧) - અશોકભાઈ વૈષ્ણવ :-
પ્રકરણ ૩, ૭ (તા. ૭-૧૧-૯૧) - સતિષચંદ્ર :-
પ્રકરણ ૪, ૧૦ (તા. ૧૦-૧૧-૯૧) - અશોકભાઈ મોઢવડિયા :-
પ્રકરણ ૬, ૧૫ (તા. ૧૫-૧૧-૯૧) - દેવેન્દ્રસિંહ :-
પ્રકરણ ૮ ( તા. ૮-૧૧-૯૧) - જયમ :-
પ્રકરણ ૫ (તા. ૫-૧૧-૯૧) - રૂપલબેન મહેતા :-
પ્રકરણ ૯ (તા. ૯-૧૧-૯૧) - ધવલભાઈ :-
પ્રકરણ ૧૧ (તા. ૧૧-૧૧-૯૧) - વ્યોમ :-
પ્રકરણ ૧૪ ( તા. ૧૪-૧૧-૯૧)
નોંધ : આ સાથે આ પરિયોજનાનું પ્રકરણ વહેંચણી કાર્ય પૂર્ણ થયેલ છે. નવું કાર્ય મેળવવા માટે આગામી પરિયોજના અથવા પૂરક પરિયોજનામાં જોડાઈ શકાશે.--સતિષચંદ્ર (talk) ૧૭:૪૯, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
પરિયોજના વિકાસ
[ફેરફાર કરો]પ્રકરણ | કુલ | સંપન્ન |
---|---|---|
અક્ષરાંકન | ૧૫ | ૧૫ |
ભૂલ-શુદ્ધિ | ૧૫ | ૧૫ |
અક્ષરાંકન
[ફેરફાર કરો]100% પૂર્ણ (અંદાજિત)
ભૂલ-શુદ્ધિ
[ફેરફાર કરો]100% પૂર્ણ (અંદાજિત)
સહયોગી સભ્યોનો સંદેશ
[ફેરફાર કરો]- સતિષભાઈ, પ્રકરણ ૧ માં એક કવિતા છે કાશ્મીરનું સ્વપ્ન જે કલાપીના કેકારવમાં પહેલેથી ઉપલબ્ધ હતી. તેને મેં કોપી કરી દીધી છે. --Sushant savla (talk) ૦૭:૪૪, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- પ્રકરણ ૨ પૂર્ણ આગળનું પ્રકરણ મોકલશો.--Sushant savla (talk) ૧૯:૧૩, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
Kashmir - https://docs.google.com/folder/d/0B2HC_N7bhSm2NWpmcVdnLWhIaGc/edit
- પ્રકરણ ૧૨ પૂર્ણ આગળનું પ્રકરણ મોકલશો--Sushant savla (talk) ૨૨:૦૪, ૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- પ્રકરણ ૩ પૂરૂં થઇ ગયું છે. આગળનું પ્રકરણ મોકલશો. - --Amvaishnav (talk) ૨૨:૩૪, ૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- પ્રકરણ ૬ (તા: ૬-૧૧-૯૧) પૂર્ણ. નવો પ્રકરણ નંબર આપશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૧, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
પાદનોંધો વિષે
[ફેરફાર કરો]સભાખંડમાં આ પરિયોજનાને સંલગ્ન એવી ચર્ચા સંપાદકના હક્કો (પ્રકાશનાધિકાર) મુદ્દા હેઠળ ચાલી રહી છે, સૌને વિનંતિ કે તેના પર નજર નાખી લે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૪, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)