પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦. સુક્ક પુગ્ગલ પારિસાડિયેસુ વા - વિર્યના પુદ્ગળ સુકાએલા ફરી ભીનાં થાય તેમાં ઊપજે તે
૧૧. વિગય જીવ કલેવરેસુ વા - જીવ ગયા પછી રહેલા કલેવરમાં ઉપજે તે
૧૨. ઈત્થી પુરિસ સંજોગેસુ વા - સ્ત્રી પરુષના સંયોગ વખતે ઉપજે તે
૧૩. નગર નિદ્ધમણે સુ વા - નગરની ખાબમાં ઉપજે તે
૧૪. સવ્વેસુ ચેવ અસુઈટ્ઠાણેસુ વા - બધા ગંદકીનાં ઠેકાણામાં ઉપજે તે

એ ચૌદ પ્રકારના સંમૂર્છિમ મનુષ્ય (જીવ) ની વિરાધના થઈ હોય અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામી દુક્કડં


  1. આ સ્થાને ૨. કાઉસ્સગ્ગ સૂત્ર ના પાઠમાં 'ઈચ્છામિ ઠામિ, કાઉસ્સગં' શબ્દો છે , તે સ્થાને 'ઈચ્છામિ ઠામિ, આલોઉં', જો મે દેવસિઓથી, તસ્સ મિચ્છામિ દુક્કડં સુધીનો પૂરો પાઠ બોલવો.
  2. ત્યાર પછી પાઠ ૧ લો નમોક્કાર મંત્રનો પાઠ બોલવો'
  3. ત્યાર પછી અને પાઠ ૬ ઠ્ઠો કરેમિ ભંતેનો પાઠ બોલવો</poem>