સભ્યની ચર્ચા:Findjigar

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

શ્રી.Findjigar (આપને જીગરભાઈ કહું ?), આભાર. આપ "ગાંધીજીની આત્મકથા" પરિયોજનામાં આપનું અમૂલ્ય યોગદાન આપવા સહમત થયા છો એ બદલ આભાર. આપનું સ્વાગત છે. આપ કૃપયા ( ashokmodhvadia@gmail.com ) પર, વિષયમાં ’આત્મકથા’ લખી, એક ટેસ્ટમેઇલ મોકલો તો હું આપને ભાગે આવતા પ્રકરણની jpg ફાઈલ વળતા મેઇલ દ્વારા મોકલી શકું. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૩:૧૦, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)

સ્વાગત[ફેરફાર કરો]

આપનું વિકિસ્રોત પર સ્વાગત છે. વિકિસ્રોત ને લાગતા આપની કોઈ પણ જાણ કારી માટે આપ નીચે જણાવેલ મારા પૃષ્ઠ પર મારો કે અન્ય કોઈ પણ સભ્યનો સંપર્ક કરી શકો છો

--Sushant savla (talk) ૧૪:૦૫, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)

’આત્મકથા પરિયોજના’ અભિનંદન[ફેરફાર કરો]

Birthday bouquet.jpg

શ્રી.જીગરભાઈ, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૩૧, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

યોજનાની જાણ કરવામાં વિલંબ થવા બદલ આપની માફી ચાહું છું, હું નિમંત્રણ મોકલું કે ન મોકલું એ બાબત પર મૂંઝાયેલ હતો, અને આપનું યોગદાન આપણી કોમ્યુનીટી માટે ઘણું મહત્ત્વનું છે માટે આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૧, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)

જીગરભાઈ, આપનું મેલ એડ્રેસ મારી પાસે ન હોવાથી અહીં લખું છું. ભદ્રંભદ્ર પુસ્તકનું ૨૧મું પ્રકરણનું કાર્ય આપને સોંપાયેલ છે. ભદ્રંભદ્રનું લખાણ કાર્ય આવતા ૭ દિવસોમાં પૂર્ણ કરવાનું નક્કી થયેલ છે. માટે જો આપ આપને સોંપાયેલ પ્રકરણ નક્કી થયેલ સમયમર્યાદામાં પૂર્ણ કરી શકો તો ઘણું જ સારું. જો કોઇપણ કારણસર આ શક્ય બને તેમ ન હોય તો મને જણાવશો. આ સમયમર્યાદા ફક્ત એટલે નક્કી કરી છે કે જેથી આપણો આગામી પ્રોજેક્ટ શરૂ થઈ શકે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૨, ૧૪ જૂન ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg ભદ્રંભદ્ર
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૩૧, ૨૩ જૂન ૨૦૧૨ (IST)

નવી પરિયોજના[ફેરફાર કરો]

જીગરભાઇ, આપ કુશળ હશો. હાલમાં એક નવી પરિયોજના "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨" જે શ્રીમેઘાણીએ લખેલી હ્રદયસ્પર્શી લઘુકથાઓનો સંગ્રહ છે. આપને આ પરિયોજનામાં જોડાવાની ઇચ્છા હોય તો કૃપા કરી મને maharshi_d_mehta@yahoo.com પર એક ઇ-મેઇલ મોકલશો જેથી એક પ્રકરણ મોકલી શકાય. આપનો આભાર માનું છું. સીતારામ. મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૦૪, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)

સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ[ફેરફાર કરો]

શું આપ આ[૧] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૦૮, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)