સભ્યની ચર્ચા:Noopur28

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

અભિનંદન[ફેરફાર કરો]

WikiThanks

આપે લખેલો લેખ મેં વાંચ્યો અને આપને આ સુંદર લેખ લખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ એક નાનકડી ભેટ મારા વતી.--Vyom25 (talk) ૧૦:૩૯, ૫ એપ્રિલ ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

આપને પ્રકરણ ૨૬ મેઇલ દ્વારા મોકલેલે છે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૧૦, ૧૦ મે ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

નૂપુરજી, નમસ્કાર. ભદ્રંભદ્ર પરિયોજનામાં જોડાવા બદલ આપનું સ્વાગત કરું છું તેમ જ ભવિષ્યમાં પણ યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા પાઠવું છું.--સતિષચંદ્ર (talk) ૨૩:૩૭, ૧૦ મે ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg ભદ્રંભદ્ર
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૬, ૨૩ જૂન ૨૦૧૨ (IST)


નવી પરિયોજના[ફેરફાર કરો]

નુપૂરજી, આપ કુશળ હશો. હાલમાં એક નવી પરિયોજના "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨" જે શ્રીમેઘાણીએ લખેલી હ્રદયસ્પર્શી લઘુકથાઓનો સંગ્રહ છે. આપને આ પરિયોજનામાં જોડાવાની ઇચ્છા હોય તો કૃપા કરી મને maharshi_d_mehta@yahoo.com પર એક ઇ-મેઇલ મોકલશો જેથી એક પ્રકરણ મોકલી શકાય. આપનો આભાર માનું છું. સીતારામ. મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૫૮, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)

દીવાળીની શુભકામનાઓ[ફેરફાર કરો]

Diwali Diya.jpg દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૦, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)

પરિયોજના વ્યવસ્થાપન[ફેરફાર કરો]

મિત્રો, હું શુક્રવાર તારીખ ૧૪-૧૨-૧૨ થી શુક્રવાર તારીખ ૨૧-૧૨-૧૨ સુધી બહરગામ જતો હોઈ પરિયોજના કેકારવનું વ્યવસ્થાપન સંભાળી શકીશ નહીં. તે કાળ દરમ્યાન પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા મિત્ર સતિષચંદ્ર પટેલ સંભાળશે. તો આપને જોઈતા પ્રકરણો આપ સતિષભાઈનો સંપર્ક સાધી મેળવશો. --Sushant savla (talk) ૧૯:૩૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

કલાપીનો કેકારવ પરિયોજના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ પરિયોજનાનું આપને સોંપાયેલ કાર્ય સત્વરે પૂર્ણ કરી આપવા વિનંતી છે. જો આપ સમયને અભાવે આ કાર્ય કરી ન શકો તેમ હોય તો સત્વરે જાણ કરશો.--સતિષચંદ્ર (talk) ૧૮:૦૯, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

કલાપીનો કેકારવ[ફેરફાર કરો]

Icône étoile d'or à cinq branches.svg

નુપુરબહેન, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના કલાપીનો કેકારવ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)