સભ્ય:Nizil Shah/Sandbox

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં પ્રકાશનાધિકાર મુક્ત સાહિત્ય (કોપીરાઈટ ન ધરાવતા પુસ્તકો) મળી રહે છે. આ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનું અને આ પુસ્તકાલયનું સંચાલન અમારા - તમારા જેવા જ મિત્રો કરે છે. અત્યાર સુધીમાં આ પુસ્તકાલયમાં કુલ ૯૪ પૂર્ણ પુસ્તકો અને કેટલીક સ્વતંત્ર કૃતિઓ (બધું મળીને કુલ ૩૮,૯૨૭ પાનાં) ઉપલબ્ધ છે. આ પુસ્તકો અને કૃતિઓ આપ વાંચી શકો છો. અમને નવા પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી શકો છો. આપને કોઈ પ્રશ્ન હોય તો આપ સભાખંડમાં પૂછી શકો છો. અમે મિત્રો આપને જવાબ આપશું.

પુસ્તક સૂચિસર્જક સૂચિકૃતિ સૂચિ

ઉપલબ્ધ પુસ્તક કેવી રીતે વાંચશો?ગુજરાતીમાં કેવી રીતે લખશો? • નવા પુસ્તક ઉપલબ્ધ કરાવવામાં કેવી રીતે મદદ કરશો?
સભાખંડશ્રેણીઓસૂચિવિકલ્પ ૨[ફેરફાર કરો]

વિકિસ્રોતમાં આપનું સ્વાગત છે[ફેરફાર કરો]

એક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે[ફેરફાર કરો]

[ફેરફાર કરો]

કૃતિ સૂચિ
સર્જક સૂચિ
પુસ્તક સૂચિ


વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. આ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનું અને આ પુસ્તકાલયનું સંચાલન અમારા - તમારા જેવા જ મિત્રો કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૯૪ પુસ્તકો અને ૩૮,૯૨૭ કૃતિઓ આવી છે. આ પુસ્તકો અને કૃતિઓ આપ વાંચી શકો છો. જો આપને લોકસમુદાયને ડીજીટલ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં રસ હોય તો આપ અમારી સાથે જોડાઈ શકો છો. વિકિસ્રોતમાં શું હોઈ શકે, શું- યોગદાન કેમ અને કેવી રીતે કરી શકાય આદિ માહિતી માટેમદદ માટેનાં પાનાંની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.

શ્રેણીઓસૂચિજાહેર ઇનકાર સભાખંડદાન (ફાળો)મદદ માટેનાં પાનાં
ચર્ચા
  • એક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે. -- આ વાક્યમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે પરથી ખ્યાલ નથી આવતો કે ક્યાં અને કેમ ઉમેરો કરી શકે. તેના બદલે મુક્ત પુસ્તકાલય જેમાં પુસ્તક વાંચવા સાથે આપ નવા પુસ્તક ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી શકો છો. થી સીધું ખબર પડે છે કે તેઓ શું કરી શકે. વળી મોટા ફોન્ટ રાખ્યા છે જેથી નજરે ચઢે.
અહીં પુસ્તકો સાથે લોકો એકલ કૃતિઓ પણ ઉમેરી શકે છે, માટે નવું વાક્ય બંધારણ વિચારવું પડશે.
  • મુક્ત સાહિત્ય નાં બદલે પ્રકાશનાધિકાર મુક્ત સાહિત્ય (કોપીરાઈટ ન ધરાવતા પુસ્તકો) વધારે સ્પષ્ટ રીતે જણાવે છે કે કેવું સાહિત્ય અહીં મળે/મુકાય. મુક્ત સાહિત્ય અસ્પષ્ટ રહે છે. કોપીરાઈટ વિષે હજુ કેટલાક લોકો સમજતા હોય છે.
સહમત
  • ૩૮,૯૨૭ એ ખરેખર પાનાની સંખ્યા બતાવે છે જેમાં પુસ્તકો અને કૃતિઓ બંનેના પાનાં ગણાય છે. ૩૮,૯૨૭ કૃતિઓ એ થોડું મિસલીડીંગ છે કારણકે કૃતિ એ સ્વતંત્ર રચના છે. અને આટલી બધી સ્વતંત્ર કૃતિઓ નહીં પણ પાનાં અહિયાં છે. એટલે મેં એની ચોખવટ રહે એમ વિકલ્પ-૧માં રાખ્યું છે.
સહમત
  • જો આપને લોકસમુદાયને ડીજીટલ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં રસ હોય તો આપ અમારી સાથે જોડાઈ શકો છો. એવું કેહવાને બદલે અમને નવા પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી શકો છો. એમને સીધું આમંત્રણ આપે છે કે આવો અને અમને મદદ કરો. :)
આ વાક્યમાં ગફલત છે. સુધારવું પડશે, ફરીથી માત્ર પુસ્તક પુરતો સહભાગ સિમિત નથી તે પણ ધ્યાન રાખવું જોઈશે. જો આપને ગુજરાતી સાહિત્યની કોપીરાઈટ મુક્ત કોઇપણ કૃતિને ડિજીટલ સ્વરૂપે અહીં ઉમેરવામાં રસ હોય તો...... એમ લકી શકાશે. જોડાઈ શકો છો એમ જ વાક્ય રચના છે, માગણી વિનતી સ્વરૂપે જ હોવી ઘટે, બહુ ગરજુ જણાય વાક્ય રચના ટાળવી જોઈએ. કેમકે વિકિ એ સ્વૈચ્છિક કાર્ય છે.
  • મદદ માટેનાં પાનાં હજુ ઉપલબ્ધ નથી. વિકિસ્રોત:સમુદાય પ્રવેશિકામાં અથવા એવા કોઈ પાને સેન્ડબોક્સ ૨ની માહિતી ઉમેરવાનો મારો ઈરાદો છે. એક જ પાને બધી બેઝીક માહિતી મળી રહે એટલે ઘણું. (હું આ પાનાનું નામ વિકિસ્રોત વાપરતાં શીખો જેવું કંઇક સરળ રાખવા ઈચ્છું છું. સમુદાય પ્રવેશિકા અઘરું નામ છે. :)) એક વાર નવી વ્યક્તિ વિકિસ્રોત:સમુદાય પ્રવેશિકા અથવા એવું કોઈ પાનું વાંચી લે પછી ત્યાં પાટીનું પાનું ઉપલબ્ધ કરાવી શકાય એટલે પહેલી એડિટ કરતા પહેલા એમને એ કેમ કરવું એ ખબર હોય.
મદદનું પ્રારંભિક માહિતીનું હાલમાં એકજ પાનું હોય તેની સાથે સહમત અને તેની જ લિંક બધે મુકાવી જોઈએ. આથી સૌથી પ્રથમ મદદનું પાનું ફાઈનલ કરીએ, જેથી અન્ય સંબંધિત પણ નકામા જેવા પાના ડિલિટ કરી શકાય.
  • અમે મિત્રો આપને જવાબ આપશું. એવું રાખવાનું કારણ એ કે લોકોને વિકિસ્રોત પર કોણ જવાબ આપશે એ પણ ખબર નહીં હોય.
અહીં વાક્ય passive જ રાખશું, અમે જેવી કોઈ, મજબુત સમુદાય હજી વિકિસ્રોત પાસે છે નહિ અને આથી extra confident રાખવામાં અસહમત.
આ બધી લિંક તો રાખવાની જ છે, તે ઉમેરવાનું અને હજી સુધારવાનું હજુ કામ પુરું થયું ન હતું.
એ શબ્દો self explanatory છે, તેનું વર્ણન જરૂરી નથી લાગતું., પણ ઉમેરવામાં પણ વાંધો નથી.

મારો ઈરાદો સરળમાં સરળ ભાષામાં અને ઓછા શબ્દોમાં વ્યક્તિને માહિતી આપવાનો અને કેમ વિકીસ્ત્રોતમાં ભાગ લેવાય એના પર દોરી જવાનો છે.-Nizil Shah (ચર્ચા) ૧૮:૩૧, ૯ એપ્રિલ ૨૦૧૭ (IST)

સહમત


વિકલ્પ ૧ અને ૨ની ચર્ચા પછી વિકલ્પ ૩ બનાવ્યો છે.-Nizil Shah (ચર્ચા) ૨૦:૦૭, ૯ એપ્રિલ ૨૦૧૭ (IST)

સભ્ય:Sushant savla‎, સુધારો કરેલ નવો વિકલ્પ નીચે છે.-Nizil Shah (ચર્ચા) ૧૨:૪૪, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

વિકલ્પ ૩[ફેરફાર કરો]

વિકિસ્રોતમાં આપનું સ્વાગત છે[ફેરફાર કરો]

એક મુક્ત પુસ્તકાલય જેમાં આપ વાંચવા ઉપરાંત નવું સાહિત્ય ઉપલબ્ધ કરાવવા જોડાઈ શકો છો.[ફેરફાર કરો]


વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં પ્રકાશનાધિકાર મુક્ત સાહિત્ય (કોપીરાઈટ ન ધરાવતા પુસ્તકો અને સ્વતંત્ર કૃતિઓ) મળી રહે છે. આ સાહિત્ય ઉપલબ્ધ કરાવવાનું અને આ પુસ્તકાલયનું સંચાલન અમારા - તમારા જેવા જ મિત્રો કરે છે જેઓ વિકિસ્રોતનાં સભ્યો છે. અત્યાર સુધીમાં આ પુસ્તકાલયમાં કુલ ૧૦૦થી વધુ પૂર્ણ પુસ્તકો અને અન્ય સ્વતંત્ર કૃતિઓ (બધું મળીને કુલ ૩૮,૯૨૭ પાનાં) ઉપલબ્ધ છે. આ સાહિત્ય આપ વાંચી શકો છો અને અન્ય પ્રકાશનાધિકાર મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આપ વિકિસ્ત્રોત સાથે જોડાઈ શકો છો. આપને કોઈ પ્રશ્ન હોય તો સભાખંડમાં પૂછી શકો છો જ્યાં વિકિસ્ત્રોતના સભ્યો આપને જવાબ આપશે.

કૃતિ સૂચિસર્જક સૂચિપુસ્તક સૂચિશ્રાવ્ય પુસ્તક સૂચિ

ઉપલબ્ધ સાહિત્ય કેવી રીતે વાંચશો?ગુજરાતીમાં કેવી રીતે લખશો? • નવું સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં કેવી રીતે મદદ કરશો?
સભાખંડશ્રેણીઓસૂચિ