લખાણ પર જાઓ

સભ્ય:Modern Bhatt

વિકિસ્રોતમાંથી

My Name is Modern Bhatt. I am living in Ahmedabad.

શ્રદ્ધાંજલિ

આપની અણધારી વિદાય ગુજરાતી વિકિસ્રોત સમુદાય માટે ન પુરી શકાય એવી ખોટ મુકી ગઈ છે. આપના અત્યંત ઉત્સાહી અને ઊર્જાના અસ્ખલિત સ્વરૂપ એવા વ્યક્તિત્વને કેમે કરી ભૂલી શકાય એમ નથી. આપશ્રી નવું નવું શીખવા અને શીખ્યા પછી તેને અમલમાં મૂકવા સદાય તત્પર રહેતા. આપના યોગદાન થકી વિકિસ્રોત ખૂબ જ સમૃદ્ધ બન્યું છે. આપ વિકિસ્રોત પર શ્રાવ્ય પુસ્તક પરિયોજનાના પ્રણેતા બન્યા અને અથાગ પરિશ્રમ કરી ૪૦ જેટલા પુસ્તકો પોતાના અવાજમાં ધ્વનિમુદ્રિત કરી આપશ્રીએ પ્રજ્ઞાચક્ષુ અને નિરક્ષર સાહિત્યરસિકો સુધી સાહિત્યની ગંગા પહોંચાડવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું. આપણે વિકિસ્રોતની પૃષ્ઠ સંખ્યા ૧ લાખ પાર પહોંચાડવાનું સપનું જોયું હતું, તેમાં પણ આપે વ્યવસાય નિવૃત્તિ પછી અત્યંત હોંશથી યોગદાન આપી ખૂબ જ ટૂંકાગાળામાં અગણિત પાનાંઓનું OCR કર્યું હતું. આપના મિત્ર વર્તુળના લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો આપે વિકિસ્રોતને ઉપલબ્ધ કરાવ્યા હતા. તાજેતરમાં નવા પુસ્તકો સ્કેન કરીને તેને મુદ્રિત કોપીને વિકિ પર ચડાવવાનું કાર્ય આપે ઉપાડી લીધું હતું. આવા અવિરત અને અથાગ પ્રયત્નો થકી આપે ૨૬૦૦ જેટલી ફાઈલો વિકિમીડિયા કોમન્સ પર ચડાવી. ગુજરાતી વિકીસ્રોતપર આપે ૧૪૦૦૦થી વધુ ઍડિટ્સ કર્યા છે. ગુજરાતી વિકિસ્રોત આપના યોગદાનો બદલ સદાય આપનું ઋણી રહેશે.


વિકિસ્રોત પર ઉપલબ્ધ મોર્ડન ભટ્ટના સ્રાવ્ય પુસ્તકોની યાદી

[ફેરફાર કરો]
ક્રમ નામ લેખક પ્રકાર શોર્ટ URL
સૌરાષ્ટ્રની રસધાર ૧ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય - વાર્તા https://w.wiki/4j9
સૌરાષ્ટ્રની રસધાર ૨ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય - વાર્તા https://w.wiki/LaL
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ ઝવેરચંદ મેઘાણી નવલિકા સંગ્રહ https://w.wiki/LvW
મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ ઝવેરચંદ મેઘાણી નવલિકા સંગ્રહ https://w.wiki/LvV
સોરઠી બહારવટીયા - ભાગ પહેલો ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય - વાર્તા https://w.wiki/KE9
સોરઠી બહારવટીયા - ભાગ બીજો ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય - વાર્તા https://w.wiki/LvU
સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય - વાર્તા https://w.wiki/LvT
તુલસી-ક્યારો ઝવેરચંદ મેઘાણી નવલકથા https://w.wiki/5iS
સૌરાષ્ટ્રની રસધાર ૪ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય - વાર્તા https://w.wiki/6Fq
૧૦ વેવિશાળ ઝવેરચંદ મેઘાણી નવલકથા https://w.wiki/6e$
૧૧ સૌરાષ્ટ્રની રસધાર ૫ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય - વાર્તા https://w.wiki/7Ru
૧૨ સમરાંગણ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય - વાર્તા https://w.wiki/7gX
૧૩ રા'ગંગાજળિયો ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય - વાર્તા https://w.wiki/8P7
૧૪ વસુંધરાનાં વહાલાં દવલાં ઝવેરચંદ મેઘાણી નવલ કથા https://w.wiki/Yin
૧૫ માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી ચરિત્ર કથા https://w.wiki/DV7
૧૬ સોરઠ, તારાં વહેતાં પાણી ઝવેરચંદ મેઘાણી નવલ કથા https://w.wiki/JTN
૧૭ કરણ ઘેલો નંદશંકર મહેતા નવલ કથા https://w.wiki/MFY
૧૮ પ્રતિમાઓ ઝવેરચંદ મેઘાણી નવલિકા https://w.wiki/MSo
૧૯ સાસુવહુની લઢાઈ મહિપતરામ રૂપરામ નીલકંઠ નવલકથા https://w.wiki/RiC
૨૦ હીરાની ચમક રમણલાલ દેસાઈ નવલિકા સંગ્રહ https://w.wiki/Ubx
૨૧ દાદાજીની વાતો ઝવેરચંદ મેઘાણી વાર્તા સંગ્રહ https://w.wiki/cqd
૨૨ લીલુડી ધરતી - ૧ ચુનીલાલ મડિયા નવલકથા https://w.wiki/gKU
૨૩ લીલુડી ધરતી - ૨ ચુનીલાલ મડિયા નવલકથા https://w.wiki/h7B
૨૪ નિરંજન ઝવેરચંદ મેઘાણી નવલકથા https://w.wiki/trg
૨૫ અપરાધી ઝવેરચંદ મેઘાણી નવલકથા https://w.wiki/wcg
૨૬ પ્રભુ પધાર્યા ઝવેરચંદ મેઘાણી નવલકથા https://w.wiki/335j
૨૭ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ - પ્રથમ ખંડ ગાંધીજી ચળવળ ઇતિહાસ https://w.wiki/3B8h
૨૮ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ - દ્વિતીય ખંડ ગાંધીજી ચળવળ ઇતિહાસ https://w.wiki/3BkM
૨૯ ગુજરાતનો જય - ખંડ ૧ ઝવેરચંદ મેઘાણી નવલકથા https://w.wiki/3XSF
૩૦ ગુજરાતનો જય - ખંડ ૨ ઝવેરચંદ મેઘાણી નવલકથા https://w.wiki/3XSG
૩૧ ભારેલો અગ્નિ - ખંડ ૧ રમણલાલ દેસાઈ નવલકથા https://w.wiki/4LYA
૩૨ ભારેલો અગ્નિ - ખંડ ૨ રમણલાલ દેસાઈ નવલકથા https://w.wiki/4LYG
૩૩ ભારેલો અગ્નિ - ખંડ ૩ રમણલાલ દેસાઈ નવલકથા https://w.wiki/4LYH
૩૪ ભારેલો અગ્નિ - ખંડ ૪ રમણલાલ દેસાઈ નવલકથા https://w.wiki/4LYJ
૩૫ વેળાવેળાની છાંયડી ચુનીલાલ મડિયા નવલકથા https://w.wiki/5VB3
૩૬ જયંત રમણલાલ દેસાઈ નવલકથા https://w.wiki/5WN$
૩૭ વ્યાજનો વારસ ચુનીલાલ મડિયા નવલકથા https://w.wiki/5wyH
૩૮ સોરઠી સંતો ઝવેરચંદ મેઘાણી ચરિત્રકથા https://w.wiki/67ve
૩૯ પુરાતન જ્યોત ઝવેરચંદ મેઘાણી ચરિત્રકથા https://w.wiki/6H3S
૪૦ સૌરાષ્ટ્રની રસધાર ૩ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય - વાર્તા https://w.wiki/LaK




sandbox / પાટી

[ફેરફાર કરો]



<br/>
<br/>

'''<big><big>{{center|'''અનુક્રમ'''}}</big></big>'''
<center>
{|style="border-right:૦px #000 solid;width:75%;padding-right:0.5em;"
|-
| લાઈન ૧
|[[વેળા વેળાની છાંયડી/નિવેદન|નિવેદન]]
| align="right" | ૩
|-
| લાઈન ૨
|[[વેળા વેળાની છાંયડી/નિવેદન|નિવેદન]]
| align="right" | 1
|-
|}

<big><center> '''સાંકળિયું''' </center></big>

<center>
{{col-begin|width=}}
{{col-2}}

{|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;"
|-
|ક્રમાંક
|પાઠ
| align="right" | પૃષ્ઠ
|-
| ૧
|[[ગુજરાતી પહેલી ચોપડી/રેંટિયો|રેટિયો]]
| align="right" | ૧
|-
| ૨
|[[ગુજરાતી પહેલી ચોપડી/રુડો મારો રેંટિયો હોજી(કવિતા)|રુડો મારો રેંટિયો હોજી(કવિતા)]]
| align="right" |૪
|-
| ૩
|[[ગુજરાતી પહેલી ચોપડી/પતંગ|પતંગ]]
| align="right" |૫
|-
| ૪
|[[ગુજરાતી પહેલી ચોપડી/ખાદીની ટોપી(કવિતા)|ખાદીની ટોપી(કવિતા)]]
| align="right" |૮
|-
| ૫
|[[ગુજરાતી પહેલી ચોપડી/ભાઇબહેન|ભાઇબહેન]]
| align="right" |૮
|-
| ૬
|[[ગુજરાતી પહેલી ચોપડી/સરઘસ|સરઘસ]]
| align="right" |૧૦
|-
| ૭
|[[ગુજરાતી પહેલી ચોપડી/ઇશ્વરસ્તુતિ(કવિતા)|ઇશ્વરસ્તુતિ(કવિતા)]]
| align="right" |૧૨
|-
| ૮
|[[ગુજરાતી પહેલી ચોપડી/નિશાળ|નિશાળ]]
| align="right" |૧૩
|-
| ૯

|}

{{col-2}}
{| style="padding-left:0.5em;"
|-
|-
|ક્રમાંક
|પાઠ
| align="right" | પૃષ્ઠ
|-
| ૨૩
|[[ગુજરાતી પહેલી ચોપડી/સૂર્ય|સૂર્ય]]
| align="right" | ૩૯
|-
| ૨૪
|[[ગુજરાતી પહેલી ચોપડી/ચંદ્ર અને તારા|ચંદ્ર અને તારા]]
| align="right" |૪૨
|-
| ૨૫
|[[ગુજરાતી પહેલી ચોપડી/તારા અને કવિતા|તારા અને કવિતા]]
| align="right" |૪૪
|-
| ૨૬
|[[ગુજરાતી પહેલી ચોપડી/સંતાકુકડી|સંતાકુકડી]]
| align="right" |૪૫
|-
| ૨૭
|[[ગુજરાતી પહેલી ચોપડી/બિલાડી અને કુમતું|બિલાડી અને કુમતું]]
| align="right" |૪૮
|-
| ૨૮
|[[ગુજરાતી પહેલી ચોપડી/ગાય અને વાછરડું |ગાય અને વાછરડું]]
| align="right" |૫૦
|-
| ૨૯
|[[ગુજરાતી પહેલી ચોપડી/ગાય (કવિતા)|ગાય (કવિતા)]]
| align="right" |૫૩
|-
| ૩૦
|[[ગુજરાતી પહેલી ચોપડી/ગાંધીની રમત|ગાંધીની રમત]]
| align="right" |૫૪
|-
| ૩૧
|[[ગુજરાતી પહેલી ચોપડી/બકરી|બકરી]]
| align="right" |૫૭
|-
| ૩૨
|[[ગુજરાતી પહેલી ચોપડી/|બકરીનું બચ્ચું|બકરીનું બચ્ચું]]
| align="right" |૬૦
|-
| ૩૩
|[[ગુજરાતી પહેલી ચોપડી/રોજ પાળવાના નિયમો|રોજ પાળવાના નિયમો]]
| align="right" |૬૧
|-


|}

{{col-end}}

ઑડિયોબુક કંકાવટી ટ્રાયલ

[ફેરફાર કરો]

સભ્ય:Sushant savla/sandbox/શ્રાવ્ય પુસ્તક:કંકાવટી મંડળ પહેલું સભ્ય:Sushant savla/sandbox/શ્રાવ્ય પુસ્તક:કંકાવટી મંડળ બીજું

ઑડિયો બુક સમ્ગ્ર પુસ્તક

[ફેરફાર કરો]
  1. સભ્ય:Modern Bhatt/sandbox/audiobook
  2. સભ્ય:Modern Bhatt/sandbox1/audiobook-link
  3. સભ્ય:Modern Bhatt/sandbox2/audiobook-link
  4. સભ્ય:Modern Bhatt/sandbox3/audiobook-link
  5. સભ્ય:Modern Bhatt/sandbox4/audiobook-Nirnanjan
  6. સભ્ય:Modern Bhatt/sandbox5/audiobook-satyani sodhma
  7. સભ્ય:Modern Bhatt/sandbox૬/audiobook-aparadhi
  8. સભ્ય:Modern Bhatt/sandbox૭/audiobook-prabhu padharya
  9. સભ્ય:Modern Bhatt/sandbox૮/audiobook-દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ-ગાંધીજી પ્રથમ ખંડ
  10. સભ્ય:Modern Bhatt/sandbox૯/audiobook-દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ-ગાંધીજી દ્વિતિય ખંડ
  11. સભ્ય:Modern Bhatt/sandbox10/audiobook-ગુજરાતનો જય ખંડ ૧
  12. સભ્ય:Modern Bhatt/sandbox11/audiobook-ગુજરાતનો જય ખંડ ૨
  13. સભ્ય:Modern Bhatt/sandbox11/audiobook-ભારેલો અગ્નિ
  14. સભ્ય:Modern Bhatt/sandbox11/audiobook-ભારેલો અગ્નિ ખંડ ૨
  15. સભ્ય:Modern Bhatt/sandbox11/audiobook-ભારેલો અગ્નિ ખંડ ૩
  16. સભ્ય:Modern Bhatt/sandbox11/audiobook-ભારેલો અગ્નિ ખંડ ૪
  17. સભ્ય:Modern Bhatt/sandbox11/audiobook-ભારેલો અગ્નિ ખંડ ૪
  18. સભ્ય:Modern Bhatt/sandbox12/audiobook-વેળાવેળાની છાંયડી
  19. સભ્ય:Modern Bhatt/sandbox15/audiobook-જયંત
  20. સભ્ય:Modern Bhatt/sandbox13/audiobook-વ્યાજનો વારસ
  21. સભ્ય:Modern Bhatt/sandbox16/audiobook-સોરઠી સંતો
  22. સભ્ય:Modern Bhatt/sandbox૧૭/audiobook-પુરાતન જ્યોત
  23. સભ્ય:Modern Bhatt/sandbox૧૮/audiobook-સોરઠને તીરે તીરે
સોરઠને તીરે તીરે
ઝવેરચંદ મેઘાણી
ધ્વનિ : મોર્ડન ભટ્ટ


પ્રકરણ
અક્ષરાંકન
ધ્વનિ
સોરઠને તીરે તીરે
સોરઠને તીરે તીરે
પ્રવાસીઓને
પ્રવાસીઓને
અનુક્રમણિકા
અનુક્રમણિકા
1.ચાંચની ખાડીમાં
2.ચેલૈયાની જન્મભોમ
3.કૂકડુ કુ
4.દરિયાનાં દેવદેવીઓ
5.મોતી બુડ્યું મોરણી
6.એક-બે ભજનો
7.વસ્લની રાત
8.હે...અલ્લા
9.પીપા સીતા રેન અપારા
૧૦
10.નાવિકોના લોકગીતો
૧૧
11.ભ્રષ્ટ ગીતો
૧૨
12.વિદાય
૧૩
13.મા !
પુર્ણાહુતી
પુર્ણાહુતી


ઑડિયો વાર્તા - એકલ વાર્તા માટે

[ફેરફાર કરો]
  1. સભ્ય:Modern Bhatt/sandbox/Code of Single Story Audio

https://meta.wikimedia.org/wiki/Special:UrlShortener

અપરાધીની લિંક

[ફેરફાર કરો]

અહીં કિલ્ક કરો

સાસુ વહુની લઢાઈ - શ્રાવ્ય પુસ્તક

[ફેરફાર કરો]

શ્રાવ્ય પુસ્તક:સાસુવહુની લઢાઈ

શોર્ટ લિંક

https://w.wiki/RiC