ચર્ચા:આ તે શી માથાફોડ !

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

પરિયોજના આ તે શી માથાફોડ ![ફેરફાર કરો]

બાળકો સાથેની માથાફોડ માં જ જીવનઘડતર ની ચાવી રહેલી છે. આ ચાવી શોધવાનું કામ સલાહ ના રૂપમાં નહિં પણ દાખલા રૂપે બહુ સચોટ રીતે શ્રી ગિજુભાઈએ આપણી સમક્ષ મુકી છે. આ રસાળ અને માહિતી સભર પુસ્તકને અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.

  1. દરેક મિત્રને આખું પ્રકરણ ફાળવાયેલું છે. પ્રકરણનાં બધાંજ પાનાની JPG મેઈલ દ્વારા મોકલાશે.
  2. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  3. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  4. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[આ તે શી માથાફોડ !]]
 | author     = ગિજુભાઈ બધેકા
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[આ તે શી માથાફોડ !/xxx|xxx]]
 | next       = [[આ તે શી માથાફોડ !/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

આ પુસ્તક રાતો-રાત સ્કેન કરીને મને મોકલવા બદલ મ્યુનિક ખાતે રહેતા ભાઇ શ્રી ધ્રુવભાઇનો આભાર માનવો ઘટે. --મહર્ષિ

ધ્રુવભાઈ આપનો અંત:કરણ પૂર્વક આભાર--Sushant savla (talk) ૨૧:૧૫, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

પ્રકરણો[ફેરફાર કરો]

આ વખતે આપણે આ પરિયોજનામાં બુફે સિસ્ટમ નો ઉપિયોગ કરી જોઇયે. આખું પુસ્તક ડ્રોપ બોક્સ પર મુકેલું છે. જે પ્રકરણ હાથ પર લેવાય તે પ્રકરણ આ પાના પર રહેલ પ્રકરણોની વહેચણી વિભાગમાં લખી નાખવો જેથી એક કરતા વધું સભ્યો એક પ્રકરણ પર કામ ન કરે.

પુસ્તકની કડિ નીચે મુજબ છે.

  1. https://www.dropbox.com/sh/6ulawds0pwzot3n/q8cDjK0gEL#f:4.jpg
  2. https://www.dropbox.com/sh/3glvqp2da59tesd/g6d2PeJDNi#/
મેં આખું પુસ્તક ડાઉનલોડ કરેલ છે પરંતુ મારી પાસે તો ફક્ત ૪૬ વાર્તા આવેલ છે જ્યારે કુલ પ્રકરણની સંખ્યા ૧૨૮ બતાવે છે. આમ કેમ છે જરા જણાવશો?--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૩૪, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મળી ગયેલ છે બીજી લિંક ડાઉનલોડ કરી જ નહોતી.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૩૮, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

પ્રકરણોની વહેચણીં[ફેરફાર કરો]

બે બોલ ધ્રુવભાઇ
આમુખ ધ્રુવભાઇ
પ્રકરણ ૧-૧૦ સતિષચંન્દ્રભાઇ
પ્રકરણ ૧૧-૨૦ વ્યોમભાઇ
પ્રકરણ ૨૧-૨૨ --Sushant savla (talk) ૧૯:૧૫, ૧૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST) [ઉત્તર]
પ્રકરણ ૨૩-૨૭ -- --Amvaishnav (talk) ૨૨:૪૦, ૧૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૨૮-૩૩--Sushant savla (talk) ૧૮:૫૬, ૧૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૩૪-૩૯ --સતિષચંદ્ર (talk) ૨૩:૧૭, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૪૦-૪૨--‌જયમ પટેલ (talk) ૨૩:૫૧, ૧૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૪૩-૫૦--Unnati (talk) ૧૩:૫૮, ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૫૧-૫૭--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૧૯, ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૫૮-૬૦ --Sushant savla (talk) ૨૦:૨૪, ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૬૧-૭૨ --સતિષ પટેલ (talk) ૨૨:૩૮, ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૭૫-૭૬ --Sushant savla (talk) ૨૦:૦૨, ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૪૧, ૭૩, ૭૪. ધ્રુવ
પ્રકરણ ૭૭ - ૭૮. ધ્રુવ
પ્રકરણ ૭૯ - ૮૦. --સતિષ પટેલ (talk) ૦૦:૧૩, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૮૧ - ૮૫. --સતિષ પટેલ (talk) ૦૦:૧૩, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૮૬ -.૯૦ મહર્ષિ
પ્રકરણ ૯૧-૧૦૦ --સતિષ પટેલ (talk) ૨૩:૨૫, ૧૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૧૦૧-૧૧૩ --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૦, ૨૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૧૧૪-થી-‌૧૧૫ --સતિષ પટેલ (talk) ૦૦:૩૩, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૧૧૬ થી ૧૧૯--દેવેંદ્રસિઁહ ગોહિલ
પ્રકરણ ૧૨૦ થી ૧૨૬--દેવેંદ્રસિઁહ ગોહિલ ૨૨:૧૦, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

અ સાથે પ્રકરણ વહેંચણી પૂર્ણ થઈ કે મહર્ષિભાઈ? હા! આ સાથે પ્રકરણોની વહેચણી પૂર્ણ થાય છે... માફ કરશો અનિવાર્ય સંજોગોવશાત તુરત જવાબ ન આપી શક્યો. સીતારામ... મહર્ષિ --37.5.194.183 ૧૯:૩૦, ૨૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

  1. મહર્ષિ
  2. ધ્રુવ
  3. સતિષ પટેલ
  4. --Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૪૬, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
  5. --Sushant savla (talk) ૨૧:૧૪, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
  6. --જયમ પટેલ (talk) ૦૯:૩૨, ૧૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)મને માત્ર બે-ત્રણ પ્રકરણો ફાળવશો.[ઉત્તર]
  7. -- --Amvaishnav (talk) ૨૨:૩૦, ૧૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
  8. દેવેંદ્રસિઁહ ગોહિલ ૨૨:૧૨, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
  9. Unnati (talk) ૧૪:૦૧, ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
  10. --ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૮, ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
  11. નિલેશ બંધીયા (talk) ૧૦:૦૨, ૧૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
  12. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૪૯, ૧૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

પ્રકરણ કુલ સંપન્ન
અક્ષરાંકન ૧૨૫ ૧૨૦
ભૂલ-શુદ્ધિ ૧૨૫

અક્ષરાંકન[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

પ્રશ્ન[ફેરફાર કરો]

આ પરિયોજનાના નામની અંતે " !" છે જેના લીધે કોઇને ઇ-મેઇલ દ્વારા આ પરિયોજના ની કડિ સળંગ મોકલી શકાતી નથી. ઘટતું કરશો... વળી છેલ્લા થોડા પ્રકરણોના મથાળામાં ભૂલ હોવાથી કડિઓ સુધારી શકાય નથી. ઘટતું કરશો....

વળી એક નવોજ પ્રશ્ન મનમાં આવ્યો કે એક વાર અનુક્રમણીકા બનાવીએ એટલે જે-તે લેખોના પાના અને કડીઓ આપો આપ બની જાય એવો બોટ બનાગ્યો હોય તો કેવું ? નવા સભ્યોને પણ સરળતા રહે અને કામ પણ ઘટી જાય... યોગ્ય લાગે તો અમલમાં મુકશો...

સીતારામ.. મહર્ષિ