પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે




કથા-સૂચિ

કથા-સૂચિ [રાધારના પાંચેય ભાગની કથાઓની આ સંકલિત સૂચિ છે. કથાના નામ પછીનો આંકડો ‘સૌરાષ્ટ્રની રસધારનો ભાગ દર્શાવે છે. દા.ત. "અણનમ માથાં ભાગ 4માં પાના 3 પર છે.]

અણનમ માથાં (4)
અભો સોરઠિયો (3) ૧૫૭
આઈ ! (3) ૧૦૨
આઈ કામબાઈ (1) ૧૫૭
આનું નામ તે ધણી (1) ૯૩
આલમભાઈ પરમાર (2) ૬૯
આલેક કરપડો (3) ૬૪
આહીરની ઉદારતા (1) ૨૮
આહીર યુગલના કોલ (1) ૮૭
આંચળ તાણનારા! (2) ૯૮
એક અબળાને કારણે (2) ૫૪
એક તેતરને કારણે (2) ૪૧
ઓઢો ખુમાણ (1) ૧૩૯
ઓળીપો (4) ૬૫
કટારીનું કીર્તન (1) ૧૬૨
કરપડાની શૌર્યકથાઓ (2) ૧૦૭
કરિયાવર (5)
કલોજી લૂણસરિયો (3) ૧૩
કાઠિયાણીની કટારી (3) ૫૭
કાનિયો ઝાંપડો (3) ૧૩૭
કામળીનો કૉલ (2) ૯૧

કાળુજી મેર (2) ૧૩૩
કાળો મરમલ (2) ૧૨૩
કાંધલજી મેર (2) ૧૨૮
ખોળામાં ખાંભી (4) ૧૪૮
ગરાસણી (1) ૨૩
ઘેલાશા (1) ૫૨
ઘોડાંની પરીક્ષા (3) ૫૦
ઘોડી અને ઘોડેસવાર (3)
ચમારને બોલે (3) ૧૪૫
ચારણની ખોળાધરી (2) ૧૪૧
ચાંપરાજ વાળો (1) ૧૪૮
ચોટલાવાળી (4) ૧૪૩
જટો હલકારો (1) ૧૦
ઝૂમણાની ચોરી (3) ૧૫૦
ઢેઢ કન્યાની દુવા (2) ૮૭
તેગે અને દેગે (4) ૧૧૨
દસ્તાવેજ (4) ૭૨
દીકરાનો મારનાર (5) ૨૬
દીકરો ! (2) ૮૦
દુશ્મન (3) ૭૨
દુશ્મનોની ખાનદાની (4) ૧૧૬