ચર્ચા:સૌરાષ્ટ્રની રસધાર ૧

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[સૌરાષ્ટ્રની રસધાર ૧]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[સૌરાષ્ટ્રની રસધાર ૧/xxx|xxx]]
 | next       = [[સૌરાષ્ટ્રની રસધાર ૧/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

  1. --Amvaishnav (talk) ૨૧:૩૧, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
  2. --KartikMistry (talk) ૨૨:૧૧, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
  3. --Sushant ૧૯:૧૦, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
  4. --Unnati (talk) ૧૪:૧૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
  5. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૪, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

પુસ્તકની લિંક[ફેરફાર કરો]

પુસ્તકની કડી

ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. પ્રકરણ ૧૨ અને ૧૩ના કેટલાંક પૃષ્ઠો સિવાયના કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.

પ્રકરણ વહેંચણી[ફેરફાર કરો]

મિત્રો, જે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૨૪ ૨૬
ભૂલ-શુદ્ધિ ૦૪ ૨૬

અક્ષરાંકન[ફેરફાર કરો]

92.3% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ[ફેરફાર કરો]

15.4% પૂર્ણ (અંદાજિત)