પૃષ્ઠ:Ek-Taro.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬

૧૬. ચિતા સાત સો જલે સામટી ૨૩
૧૭. દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા, ૨૫
૧૮. મીલ કેરે ચરખે રે હાથ મારો કાપી લીધો, ૨૬
૧૯. તાપીના તીર તણી ગરવી ગુજરાતણ ૨૮
૨૦. ગાઓ ગીતો 'ગરીબોદ્ધાર'નાં, ૩૦
૨૧. પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે'જો ૩૨
૨૨. વીસ ને સાઠ વર્ષોનાં અંતર પૂરાયલાં હતાં, ૩૩
૨૩. તમે ગીતા પાઈ, પચી નહિ અમોને, ૩૯
૨૪. તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને ૪૧
૨૫. થંભો જબાનો, કવિ-ગાન થંભો ૪૨
૨૬. પુત્રને ઝેરના પ્યાલા, પીવાડી પોઢાજો; ૪૪
૨૭. કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી ! ૪૫
૨૮. હું જુવાન, હું જુવાન, ૪૬
૨૯. વધે છે અંધારૂં, ૪૮
૩૦. પૂછે કોઈ શિશુ જો તમને, ૪૯
૩૧. રઝળુ દીકરા ! ઘેર આવજે, ૫૦
૩૨. બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, ૫૧
૩૩. જી રે બાપુ ! તમને કરાવી પારણિયાં, ૫૩
૩૪. ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત-ઝણકાર ૫૫
૩૫. રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ ૫૬
૩૬. ભૂકમ્પે દફનાઈ ગયેલા ૫૯
૩૭. સંદેશા મગાવો સૌના સંદેશા મગાવો રે ૬૫
૩૮. સખી ! કારતકે કવિતાની ઝડીઓ રે, ૬૭
૩૯. સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે, ૭૦
૪૦. મા સર્વથી વહાલું તને હેક ઉચ્ચ મસ્તક ! ૭૩
૪૧. બાઈ ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે, ૭૪