સભ્યની ચર્ચા:Jaishree~guwikisource

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રબંધક મતદાન[ફેરફાર કરો]

મુરબ્બીશ્રી, આપણા નવા વિકિસ્રોતના નિયમન માટે પ્રબંધકની જરૂર છે. આ પ્રબંધકના પદ માટે અહીં [૧] આપનો મત આપવા વિનંતિ. --Sushant savla (talk) ૦૦:૧૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)

કૃપયા મેઇલ મોકલો[ફેરફાર કરો]

આપને ફાળવેલું પ્રકરણ (ભાગ બીજો, પ્રકરણ - ૨૦) આપને મેઇલ દ્વારા મોકલી શકાય એ માટે કૃપયા મારા મેઇલ એડ્ડ્રેસ ( ashokmodhvadia@gmail.com ) પર એક ટેસ્ટ મેઇલ મોકલશોજી. આભાર --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૪૦, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)

Test mail sent if u dont receive send it to jaishree0511@rediffmail.com
આભાર બહેન. આપને પ્રકરણ મેઇલ દ્વારા મોકલી આપ્યું છે.--અશોક મોઢવાડીયા (talk) ૦૧:૩૩, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)

સીતારામ...જય માતાજી[ફેરફાર કરો]

જયશ્રીબહેન, હાલ આપશ્રી દ્વારા અહીં ખુબજ સુંદર યોગદાન થઈ રહ્યુ છે. જે વિકિ માટે અને વિકિમિત્રો માટે ખુમજ સારી બાબત છે (અમને ટેકો મળી રહે ને!) તો સૌમિત્રો મળીને આપણી માતૃભાષાને સમૃધ્ધ બનાવવા સૌ ખભ્ભે ખભ્ભો મીલાવીને આગળ વધીએ તેવી શુભકામના સાથે જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૨૧:૨૧, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

Authorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત[ફેરફાર કરો]

Authorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત વિકિસ્રોત:Scriptorium પર આપનો અભિપ્રાય આપવા વિનંતી. - નિલેશ બંધીયા (ચર્ચા)

’આત્મકથા પરિયોજના’ અભિનંદન[ફેરફાર કરો]

Birthday bouquet.jpg

શ્રી.જયશ્રીબહેન, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૨૫, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

યોજનાની જાણ કરવામાં વિલંબ થવા બદલ આપની માફી ચાહું છું, હું નિમંત્રણ મોકલું કે ન મોકલું એ બાબત પર મૂંઝાયેલ હતો, અને આપનું યોગદાન આપણી કોમ્યુનીટી માટે ઘણું મહત્ત્વનું છે માટે આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૧૮, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)

આભાર[ફેરફાર કરો]

આજે ગાંધીજીના આ પુસ્તક આરોગ્યની ચાવીનું લેખન પૂર્ણ થયું છે. મહર્ષિભાઈ અને અશોકભાઈ સાથે આપનો આ કાર્યમાં સુંદર સહાર સાંપડ્યો છે. આપના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. હવે ઝટપટ પ્રૂગ રીડિંગ કરી દઈશ જેથી નવી પરિયોજના પર હવે કાર્ય કરી શકાય. --Sushant savla (talk) ૨૨:૧૫, ૧૮ જૂન ૨૦૧૨ (IST)

સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ[ફેરફાર કરો]

શું આપ આ[૨] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૦૬, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)

દીવાળીની શુભકામનાઓ[ફેરફાર કરો]

Diwali Diya.jpg દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૩૯, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)

Your account will be renamed[ફેરફાર કરો]

૦૭:૧૬, ૧૮ માર્ચ ૨૦૧૫ (IST)

Renamed[ફેરફાર કરો]

૧૦:૦૯, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)