સરસ્વતીચંદ્ર ભાગ ૨

વિકિસ્રોતમાંથી
સરસ્વતીચંદ્ર — ૧
ગોવર્ધનરામ ત્રિપાઠી


સરસ્વતીચંદ્ર.


નવલકથા.

ભાગ ૨.

ગુ ણ સુંદ રી નું     કુ ટું બ જા ળ.


કર્તા, ગોવર્ધનરામ વિ. માધવરામ ત્રિપાઠી, બી. એ., એલ્, એલ્, બી., વકીલ, મુંબાઇ હાઈકોર્ટ્

૨૨:૦૭, ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)૨૨:૦૭, ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)~
"Shalt show us how divine a thing

"A woman may બ્e made." ----

Wordsworth, To A Young Lady.
૨૨:૦૭, ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)૨૨:૦૭, ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)~
સર્વ અધિકાર સ્વાધીન.
મુંબાઇ;

નિર્ણયસાગર મુદ્રાયંત્રમાં મુદ્રાંકિત


સંવત્ ૧૯૪૮.   ઇ.સ. ૧૮૯૨





સરસ્વતીચંદ્ર ભાગ ૧, મૂલ્ય રૂ. ૧ાા
સરસ્વતીચંદ્ર ભાગ ૨, મૂલ્ય રૂ. ૧ા
સ્નેહમુદ્રા,                મૂલ્ય રૂ. ૧

ઉપર લખેલાં પુસ્તકો નીચે લખેલે ઠેકાણે તપાસ કર્યેથી મળશે.

મુંબાઈ:–કાલકાદેવી રોડ ઉપર અગીઆરીને રસ્તે
મલ્હારરાવ વાડીમાં
કર્તાની ઑફીસમાં,
            "            "     એન. એમ. એન્ડ કંપની.
            "            "     પંડિત જેષ્ટારામ મુકુંદજી.
સુરત:- એમ. જે. પોસ્ટવાળા, નાણાવટ.                
ભરૂચ:–જુના બજારમાં રા. રા. સંતોકભાઈ જીવણરામ.
અમદાવાદ:–ખાડીયામાં સાકરલાલ બુલાખીદાસની કં.

અનુક્રમણિકા

પ્રકરણ પૃષ્ઠ
૧. મનોહરપુરીની સીમ આગળ
૨. બ્હારવટિયું મંડળ
૩. ઘાસના બીડમાં પડેલો ૧૫
૪. ગુણસુંદરી ૨૫
૫. ગુણસુંદરી - (અનુસંધાન) ૭૨
૬. મનહરપુરીમાં એક રાત્રિ ૧૩૬
૭. જંગલ, અંધારી રાત, અને સરસ્વતીચંદ્ર ૧૫૫
૮. કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી ૧૬૬
૯. પ્રાતઃકાળની તૈયારિયો ૧૭૧
૧૦. બ્હારવટિયાઓનો ભેટો ૧૭૮
૧૧. હોલાયલી આગનો બાકી રહી ગયેલો તનખો ૧૯૧






સ ર સ્વ તી ચં દ્ર.

ભાગ ૨.

ગુણસુંદરીનું કુટુંબજાળ.


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.