લખાણ પર જાઓ

ચર્ચા:મૂરખરાજ અને તેના બે ભાઈઓ

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: પરિયોજનામાં જોડાવા માટે વિષય પર KokilaMistry વડે ૧૧ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[મૂરખરાજ અને તેના બે ભાઈઓ]]
 | author     = મોહનદાસ કરમચંદ ગાંધી
 | translator = 
 | section    = પ્રકરણ નામ 
 | previous   =[[મૂરખરાજ અને તેના બે ભાઈઓ/xxx|xxx]]
 | next       = [[મૂરખરાજ અને તેના બે ભાઈઓ/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે

[ફેરફાર કરો]
  1. --Amvaishnav (talk) ૨૧:૩૦, ૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  2. --Sushant ૦૯:૧૨, ૮ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
  3. --KartikMistry (talk) ૧૯:૪૨, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  4. --KokilaMistry (talk) ૧૦:૨૮, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

પુસ્તકની લિંક

[ફેરફાર કરો]

પુસ્તકના સ્કેન પાના

ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.

પ્રકરણ વહેંચણી

[ફેરફાર કરો]

મિત્રો, જે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

પરિયોજના વિકાસ

[ફેરફાર કરો]
પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૧૪ ૧૪
ભૂલ-શુદ્ધિ ૧૪ ૧૪

અક્ષરાંકન

[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ

[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

૫.૩ પ્રકરણની પહેલાંનાં ચિત્રો

[ફેરફાર કરો]

દરેક પ્રકરણની શરૂઆતમાં એક ચિત્ર પણ મૂકેલ છે, તેને કઇ રીતે પ્રકરણનાં અક્ષરાંકન સાથે સમાવી લઇશું? - --Amvaishnav (talk) ૨૨:૦૦, ૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

હા વિચાર એવો જ છે. ચિત્રો પર અમુક પ્રક્રિયા કરીને મૂકવાના છે. તે કાર્ય ચાલુ છે. --Sushant ૦૯:૧૪, ૮ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)