સભ્યની ચર્ચા:Vyom25/જૂની ચર્ચા ૨

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

કાશ્મીરનો પ્રવાસ[ફેરફાર કરો]

ભાઈશ્રી વ્યોમ, હાલની પરિયોજનામાં જોડાવા બદલ હાર્દિક આભાર.

ધવલભાઈ તરફથી આ પુસ્તકની ઈમેજ છૂટક તેમજ પીડીએફમાં 'ગૂગલ ડ્રાઈવ' ચડાવવામાં આવી છે, જેની લિન્ક આ સાથે સામેલ છે. આપને એમાં લખાયેલ તા. ૧૪-૧૧-૯૧ માટેનો હેવાલ ફાળવું છું. Kashmir - https://docs.google.com/folder/d/0B2HC_N7bhSm2NWpmcVdnLWhIaGc/edit

જો આપને આ પ્રકરણનાં પાનાં ગૂગલ પરથી ડાઉનલોડ કરવામાં મૂશ્કેલી પડે તો આપ ( satish1422@yahoo.com ) પર "test" લખી એક ટેસ્ટ મેઈલ મોકલો તો આપને વળતા મેઈલ દ્વારા આપને સોંપાનાર પ્રકરણનાં પાનાંઓની JPG ફાઈલ મોકલી શકાય. આભાર. --સતિષચંદ્ર (talk) ૦૩:૧૪, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

ના, આખું પુસ્તક મળી ગયેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૪૩, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

આતે શી માથાફોડ![ફેરફાર કરો]

https://www.dropbox.com/sh/6ulawds0pwzot3n/q8cDjK0gEL#f:4.jpg

પ્રકરણ ૧-૧૦ પર સતિષચંન્દ્રભાઇ હાથ પર લેવાના છે. આપ આગળના પ્રકરણો એટલેકે ૧૧-૨૦ સુધી અનુકુળતાએ હાથ પર લેશો. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૧૧, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

ડાઉનલોડ કરી લીધેલ છે. પુસ્તકનું કવરનું ચિત્ર આપ ચડાવશો કે હું ચડાવી દઉં?--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૧૯, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

હોઉ.... આ તો બુફે છે... ચિત્ર ચડાવી આપો તો ઉત્તમ.. આપ વિના સંકોચે ઘટતું કરશો... બાકી આપ ઉત્તરાયણની મ઼જા માણતા હશો... પતંગનો ખાસો શોખ હોવા છતા હું ઉજવી શકતો નથી જેનો ખેદ થાય છે. સીતારામ.. મહર્ષિ

પવન વગર થાકી ગ્યા એટલે હવે આરામ!!!!! ચિત્ર હું ચડાવી દઈશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૪૮, ૧૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

અરે વ્યોમભાઇ, આભાર તો તમારો માનવો ઘટે.... આવ ઉત્તમ પુસ્તકો માણવાનો મોકો અમને મળ્યો અને હવે ભવિષ્યમા અન્ય લોકો ને મળતો રહેશે તેનો યશ તમને જાય છે. સીતારામ...મહર્ષિ

દલપત સાહિત્ય[ફેરફાર કરો]

વ્યોમ ડ્રોપબોક્સની લિંક દલપત સાહિત્યના ચર્ચાના પાને મૂકી છે. આપ તેને જોઈ શકો છો કે નહિ તે જણાવશો. તેમ ન થાય તો આપને ઈમેલ થી પ્રકરણ મોકલાવી દઈશ.--Sushant savla (talk) ૨૦:૩૩, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

હા, મને દેખાય છે અને ડાઉનલોડ પણ થાય છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૧૩, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikidata weekly summary #43[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
  • Development
    • Deployment on the Hebrew and Italian Wikipedia ([૧] [૨] [૩])
    • Switched the Wikipedias over to a new, more scalable dispatching changes script for propagating changes from the repository to the clients
    • Fixing various deeply buried bugs and a few minor bugs reported after deployment
    • Preparations for next deployment on wikidata.org
    • Working on property parser function for the client
    • Implemented robust serialization of changes for dispatching
    • Resumed work on linked data interface
    • References can now be created, edited and removed on existing statements
    • Several minor user interface fixes
    • Styling of the user interface for statements
    • Selenium tests for references
    • Selenium tests for non-JS SpecialPages
    • Worked on puppet
  • Discussions/Press
  • Events
  • Other Noteworthy Stuff
  • Open Tasks for You
    • Test statements on the [demo system before the roll-out to wikidata.org on February 4
    • Hack on one of these
Read the full report · Unsubscribe · Global message delivery ૧૮:૫૭, ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

Wikidata weekly summary #44[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
  • Development
    • Deployment of the first parts of phase 2 (infoboxes/statements) on wikidata.org done - see it live for example here, here and here
    • Diffs for statement edits can now be shown
    • Started work on query definitions
    • Edit links are now disabled in the interface when the user does not have the rights to edit
    • Edit links are now hidden when viewing old revision
    • Worked on search field for WikibaseSolr
    • More work on Lua templates for Wikibase entities
    • Worked on bugfixes in the statement user interface
    • New features in the statement user interface (references counter/heading)
    • JavaScript editing for table showing labels and description of the same item in different languages
    • Repaired and updated the demo system
    • Resumed work on Linked Data interface
    • Support for enhanced recent changes format in client
    • There are automatic comments for statement edits as well in the history now
    • Special page for unconnected pages, that is pages on the client that are not connected to items on the repository
    • Added permission checks for statements, so a user that can not edit will not be able to edit or that only a group can be allowed to do some changes like creating statements
  • Discussions/Press
  • Events
    • FOSDEM
    • upcoming: office hour (English; German later)
  • Other Noteworthy Stuff
  • Open Tasks for You
Read the full report · Unsubscribe · Global message delivery ૨૧:૪૨, ૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)


નાનભાઈ[ફેરફાર કરો]

શું તમે નાનાભાઈ ભટ્ટની વાત કરો છો? તેમના વિષે મને આ માહિતી મળી છે:

http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Nanabhai-Bhatt.html

http://archive.readgujarati.in/sahitya/?p=489

http://www.gujaratsamachar.com/20101202/purti/dharmalok/dharma4.html પરથી: "તો સ્વ. નાનાભાઈ ભટ્ટ (દક્ષિણા મૂર્તિના સ્થાપક અને સૌરાષ્ટ્ર સરકારના શિક્ષણમંત્રી) દ્વારા મહાભારતના વિવિધ પાત્રો ભીમ, કર્ણ, કૌરવો વગેરે અંગે નાના પુસ્તકો લખાયા છે. વિદ્યાર્થી અવસ્થામાં તે વાંચ્યા હતા આજે પ્રાપ્ય છે કે નહીં, તેની જાણ નથી."

જો તે જ હોય તો તેમનુંઅવસાન ૧૯૬૧માં થયું. અને તેમનું સાહિત્ય ૨૦૨૧માં સાર્વજનિક પ્રકાશન અધિકાર હેઠળ આવે. --Sushant savla (talk) ૧૪:૨૪, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

હા, એ જ કદાચ કારણ કે ભીમ, કર્ણ વગેરે અંગે આ પુસ્તકો છે અને તે બધાં પુસ્તકો એક ખાનગી પુસ્તકસંગ્રહમાં મને જોવા મળ્યા પણ એના પ્રકાશનાધિકાર ૨૦૨૧ સુધી ખાનગી છે માટે તે તો ચડાવી નહિં શકાય બાકી તેમણે લખેલ આશરે ૧૦ પુસ્તકો મને એકસાથે જોવા મળ્યા એટલે આપને પુછ્યું. બને તો નર્મદાશંકર ભટ્ટ વિષે પણ માહિતી આપશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૪૧, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર વ્યોમ[ફેરફાર કરો]

કાશ્મીરનો પ્રવાસ
કાશ્મીરનો પ્રવાસ પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને શ્રીનગરના ડાલ સરોવરની શિકારા અને હાઉસબોટની ઝલક દર્શાવતું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk) ૦૦:૨૭, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
વાહ સતિષભાઈ આ બોટમાં તો રહેવા જવાનું મન થઈ જાય એવું દૃશ્ય છે. આપનો પણ આ યોજનાનું સુકાન સંભાળવા બદલ ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૩૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikidata weekly summary #45[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
  • Development
    • Deployment to English Wikipedia
    • Fix various minor bugs in client, including watchlist toggle with preference to default to always show Wikidata edits
    • Added the new Baso Minangkabau Wikipedia (min)
    • Fixed wrong revision of statements being shown in diff and old revision view
    • Diff visualization for claims (simple version for main snak)
    • Diff visualization for claims (extended version for references, qualifiers, ranks)
    • Tooltip that notifies about the license your contributions will be covered by while editing (can be disabled by each user)
    • Started with valueview refactoring
    • Started with user interface handling of deleted properties
    • Started with refactoring of local partial entity lookup
    • Started with refactoring of toolbar usage in jQuery.wikibase view widgets
    • Finished improvement on jQuery.wikibase.claimview’s edit mode handling
    • Improved search by using entity selector in search field instead of normal MediaWiki search field
    • More work on Lua-based templates for entities
    • Specified the capabilities of the query language we need
    • Created query object
    • Proper bot-flagging of edits (bugzilla:44857)
    • Use of ID to directly address an item or property
    • Search should give more of the complete matches now
    • Special:ItemByTitle should work for canonical namespaces and later on for local namespaces
    • More robust format for notifications of changes on the repository to the client
    • Started work on refactoring API and autocomments code
    • Started to maintain documentation of configuration options in git
  • Discussions/Press
  • Events
    • Upcoming: Wikipedia Day NYC
    • Upcoming: office hour in English tomorrow
    • Note: changed day of next German office hour to March 8
  • Other Noteworthy Stuff
    • We have a time scheduled when Wikidata will be read-only for a database migration. The window for that is Feb 20 19:00 to Feb 21 2:00 UTC.
    • New features and bugfixes on Wikidata are planned to be deployed on Monday (Feb 18). This should among other things include:
      • Showing useful diffs for edits of claims (they’re currently empty)
      • Automatic comments for editing of claims (there are currently none)
      • Ability to add items to claims by their ID
      • Better handling of deleted properties
      • More results in the entity selector (that’s the thing that lets you select properties, items and so on) so you can add everything and not just the first few matches that are shown
    • We’re still working on the issue that sometimes editing of certain parts of items or properties isn’t possible. If you’re running into it try to reload the page and/or change the URL to the www. version or the non-www. version respectively.
    • Deployment on all other Wikipedias is currently planned for March 6 (a note to the Village Pumps of all affected projects will follow soon)
    • Check out a well-done item
  • Open Tasks for You
  • Help expand en:Wikipedia:Wikidata
  • Help expand and translate Wikidata/Deployment Questions
  • Hack on one these
Read the full report · Unsubscribe · Global message delivery ૦૩:૦૨, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

માણસાઈના દીવા (પ્રકરણ મેઇલ દ્વારા)[ફેરફાર કરો]

શ્રી.વ્યોમજી, આપને "બીજી આવૃતિ વેળા" પ્રકરણની JPG મેઇલ દ્વારા મોકલી છે. ડ્રોપબોક્ષમાં પણ બધાં પાના મુકવા પ્રયાસ કરીશ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૫૯, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

દલપત સાહિત્ય - પરિયોજના પૂર્ણાહૂતી - આભાર[ફેરફાર કરો]

દલપત સાહિત્ય
પ્રિય વ્યોમ, આપના સુંદર સહકાર્યને કારણે આજે આ પરિયોજના પૂર્ણ થઈ છે. સૌ પ્રથમ વખત એક પરિયોજના હેઠળ છ પુસ્તક ચઢાવવાનો પ્રયાસ આ પરિયોજનામાં થયો. બુફે સિસ્ટમનો સરસ ઉપયોગ થયો. આવા સુંદર સાથ બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર. કવિશ્વવર દલપતરામની કવિતાઓ થકી પ્રેરીતે આ છંદ આપના માનમાં .... :)

દોહરો
કળફલક પરે આંગળી, ટક ટક ચાલી જાય,
પડદે અક્ષર પાડતી, પુસ્તક રચતી જાય!
--Sushant savla (talk) ૨૧:૪૧, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

આપે આ દુર્લભ પુસ્તકો શોધી અને આવી સુંદર રીતે સંચાલન સાંભળ્યું તેથી આપને આ યોજનાનો શ્રેય જાય છે. આ પુસ્તકો સ્રોત પર ઉપલબ્ધ કરાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૩૨, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikidata weekly summary #46[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
Read the full report · Unsubscribe · Global message delivery ૨૨:૫૩, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

હિંદ સ્વરાજ[ફેરફાર કરો]

ભાઈ શ્રી વ્યોમ, શું આપણે હિંદ સ્વરાજને પૂરક પરિયોજના તરીકે લેવાની છે. વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય પર તેને પૂરક પરિયોજના અંકિત કરાઈ છે. માટે થયુ લાવ પૂછી લઉં. કેમકે તેમ હોય તો આગામી મુખ્ય પરિયોજના પર પણ વિચાર કરવો જોઈએ. સર્વોદયની સ્કેન ઈમેજ મળેલી છે કે? જો તે પુસ્તક નાનું હોય તો કોઈ વર્કશોપમાં તેને લેવાનો વિચાર છે. --Sushant savla (talk) ૨૦:૦૭, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

અરે એ તો મેં એમ જ પૂરક પરિયોજના એમ લખી નાખેલ છે કારણ કે હજી આપણે ક્યાં નક્કી કર્યું છે કે કઈ યોજના આગામી છે અને કઈ યોજના પૂરક છે. હું પાંચેક દિવસ બહારગામ હતો માટે પાછળથી કાંઈ નક્કી થાય તો એમ વિચારીને આમ લખેલ છે. આગામી પરિયોજના તરીકે હિંદ સ્વરાજ લેવા હું સહમત છું માટે આપ સભાખંડ પર જાહેરાત કરી શકો છો અને સર્વોદય હજુ મને મળેલ નથી માટે હું તેની સાઈઝ વિષે આપને જણાવી શકું એમ નથી, બાકી જો સર્વોદય કોઈ વર્કશોપમાં લઈ શકાય તો તો ઉત્તમ કારણ કે આ એક નવીન વસ્તુ હશે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૪૩, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ અને વ્યોમભાઈ, મારા મતે તો આપણે અત્યારે કોઈ વર્કશોપની ચિંતા કર્યા વગર જે કાંઈ હાથવગું હોય તેને પરિયોજના કે પુરક પરિયોજનામાં વણી લઈને અપલોડ કરતા રહેવું જોઈએ કેમકે કોઈ વર્કશોપ હાલ તો નજર સામે દેખાતી નથી. પડશે તેવા દેવાશે એમ વિચારીને ત્યારની વાત ત્યાર પર છોડીને આગળ વધીએ. તો જો સર્વોદય મળી જાય ત્યારે તેને અહિં લઈ આવવું હિતાવહ રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૭, ૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
તમારી વાત સાચી છે ધવલભાઈ પણ મને હજુ પુસ્તક મળેલ નથી અને જે હિંદ સ્વરાજ મળેલ છે તે વિષે પણ આજે મને શંકા થઈ છે કારણ કે મને એક મિત્ર દ્વારા જાણવા મળેલ છે કે પુસ્તક ૨૭૬ પૃષ્ઠનું છે અને મારી પાસેની કોપી ફક્ત ૧૦૦ પાનાં ધરાવે છે અને સ્કેન કરેલ કોપીમાં એવો ઉલ્લેખ નથી કે તે પુસ્તક સંક્ષેપમાં છે કે આખું. માટે જો કોઈ મિત્ર અન્ય કોપી મેળવી ચકાસણી કરે તો સારું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૧૨, ૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
હં. મારે આજે બપોરે સાહિત્ય સભા છે, તેમાં હું પૂછી જોઈશ કોઈની પાસે હિંદ સ્વરાજ હોય તો તેમાં એટલિસ્ટ કેટલા પાનાં છે તે તો જાણી જ શકાશે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૩, ૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
સરસ...--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૨૫, ૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikidata weekly summary #47[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
  • Development
    • Extended diff view to include references now
    • Fixed bug where incorrect statements revision was shown in diff view
    • Added first version of Linked Data interface (RDF/XML); will be accessible from Special:EntityData
    • Updated the demo system
    • More work towards using Solr for our search
    • More investigation and fixes of search issues
    • Fixed several bugs in the entity selector and improved its behavior
    • Worked on refactoring of how our widgets use the toolbar
    • Worked on implementation of missing data model components in JavaScript
    • A lot of bug fixing
  • Events
  • Other Noteworthy Stuff
    • Rollout of phase 1 (language links) on all remaining Wikipedias is still planned for March 6
    • Next update on wikidata.org is also planned for March 6. This will have bugfixes and if all goes well string as a new available data type.
    • Proposal was made to the Hungarian, Hebrew and Italian Wikipedias to be the first batch to use phase 2 of Wikidata (infoboxes). Scheduled timeframe for this is end of March
    • d:Wikidata:Database reports has some useful reports like the list of most used properties
    • The interwiki shortcut :d was changed to always use www in the resulting link (to prevent editing issues on other URLs).
    • The list of available properties is growing and a whole bunch of new ones are being discussed
    • Reasonator gives you a nice adapted view of an item about a person
    • Items by cat helps you find missing items in a certain Wikipedia category
    • A few more additions to d:Wikidata:Tools that you should have a look at if you’re editing statements
    • We now have more than 2600 active users on Wikidata. Thanks for being awesome. <3
  • Open Tasks for You
Read the full report · Unsubscribe · Global message delivery ૦૫:૩૮, ૨ માર્ચ ૨૦૧૩ (IST)

આ તે શી માથાફોડ ![ફેરફાર કરો]

ભાઇશ્રી વ્યોમભાઇ, આ સાથે "આ તે શી માથાફોડ !" પરિયોજના પૂર્ણ થયેલી ઘોષીત કરતા હર્ષ અનુભવું છું. આ પરિયોજના વિશેષ એટલા માટે હતી કે તે સ્વયં-સંચાલિત ધોરણે જ ચાલી; ચાલી નહિં પણ દોડી. ડ્રોપ બોક્સ પર પ્રકરણ મુકી દીધા અને સૌએ જાતે જ પોતાનું ભાણું પિરસી અને જમણવાર શીસ્તતાથી આટોપી લીધો. અનુક્રમણીકા પણ સૌએ જાતે જ બનાવી લીધી. આવું તો એક જુથ કુટુંબ ના સભ્યો જ કરી શકે. જે આપ સૌ મિત્રો એ કરી બતાવ્યું જે આપ સૌની એક ટીમ તરીકે ની પરિપક્વતાની સાબિતી છે. હવે આશા રાખીયે કે જલદીથી ગુજરાતી નું ઓ.સી.આર સોફટવેર જલ્દીથી તૈયાર થઈ જાય અને આપણે સૌ અત્યંત ત્વરાથી આપણી વહાલી માતૃભાષાનો ખજાનો યથા શક્તિ અહિં લાવી શકીયે. ફરી એક વાર અંત:કરણ થી આભાર માનું છું. સીતારામ... મહર્ષિ

મહર્ષિભાઈ આવું સરસ પુસ્તક લાવવા માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન...--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૫, ૪ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikidata weekly summary #48[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
Read the full report · Unsubscribe · Global message delivery ૦૦:૨૬, ૯ માર્ચ ૨૦૧૩ (IST)

નવી લિંક તપાસવા વિનંતી[ફેરફાર કરો]

કુસુમમાળા, મંગળપ્રભાત અને ગામડાંની વહારેની નવી લિંક મૂકી છે તે જરા જોઈ આપશો. --Sushant savla (talk) ૧૮:૨૩, ૧૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

કુસુમમાળા નથી કામ કરતી બાકીની કરે છે...--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૦૩, ૧૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
કુસુમમાળા પર નવી કડી મૂકી. જરા જોશો. સર્વોદય પણ જોશો. તકલીફ બદ્દલ ક્ષમા. :) --Sushant savla (talk) ૧૯:૫૦, ૧૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
સર્વોદય તો પહેલાંથી જ દેખાતું હતું અને હવે કુસુમમાળા પણ દેખાય છે. તકલીફ કોઈ છે જ નહિ ગમતું કામ કરવામાં આનંદ આવે સુશાંતભાઈ. આ પુસ્તકો સ્કેન કરવાનું કામ આપે સુંદર કર્યું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૮, ૧૩ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
વિકિસ્રોતે માણસાઈના દીવા પ્રજ્વલિત કરનારાઓનો હાર્દિક આભાર
પરિયોજના "માણસાઈના દીવા" પૂર્ણ થઈ છે. થોડું ભૂલશુદ્ધિ કાર્ય બાકી છે જે બહુ ઝડપથી આટોપાશે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ.

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)|}[ઉત્તર]

અશોકભાઈ આ મહત્ત્વનું પુસ્તક આપ સ્રોત પર લાવવામાં નિમિત્ત બન્યા તે માટે આપ પણ ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૪૮, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikidata weekly summary #49[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
    • Development
    • Design improvements to the SetClaim API module
    • More work on implementing the simple inclusion syntax that will be 1 way to access Wikidata data on Wikipedia
    • More work on Lua (the second way to access Wikidata data on Wikipedia)
    • Added parser page property to hold entity id in client. This fixes:
      • bugzilla:45037 - don’t show edit link if noexternallanglinks has suppressed all Wikidata links
      • bugzilla:44536 - have the edit link go directly to the Q### pages, instead of Special:ItemByTitle which shall make the link be more reliable and work for all namespaces
    • Selenium tests for deleted-property-handling
    • Selenium tests for multiline references
    • Selenium tests for add-sitelinks-from-client
    • Selenium tests for Entity-Selector-as-Searchbox
    • Selenium tests for language-table
    • Implemented in-process caching for entities
    • Lua support to access the repo data and implement getEntity (so you can use stuff like entity = mw.wikibase.getEntity("Q1459") in Lua modules)
    • rebuildTermSearchKey is now ready for production (this still needs to be run but once done it will make search case-insensitive)
    • Improved error reports from the API
    • Ground work for better edit summaries from the API
    • Added a table of content to item pages
    • Added debug functionality to be able to investigate why it takes longer than it should for Wikidata changes to show up on recent changes and watchlists on Wikipedia
    • Finished implementation of References-UI
    • Implemented GUID generator in JavaScript
    • Worked on fixing a bug related to deleted properties where the UI would display wrong information
    • Minor fixes/additions to the JS datamodel implementation
    • Minor bugfixes in Statements-UI
    • More work on RDF export
  • Discussions/Press
  • Events
  • Other Noteworthy Stuff
  • Did you know?
    • If you add a Babel box to your user page Wikidata will show you items and descriptions in other languages you speak as well without you having to switch the language
    • Want to know which items use a certain property? Try the “what links here” link on a property page
  • Open Tasks for You
Read the full report · Unsubscribe · Global message delivery ૦૦:૧૨, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST)

Wikidata weekly summary #50[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
  • Development
    • Rolled out new code on wikidata.org. The new stuff you probably care about is:
      • Improved references. They can now have multiple lines. This should make references much more useful. You can now have one reference with for example values for each of the properties "book", "author", "page" to describe one source.
      • Fixed the prev/next links in diff view (bugzilla:45821)
      • d:Special:EntitiesWithoutLabel now lets you filter by language and entity type
    • Widget to add language links on the Wikipedias directly: added setting to enable/disable it per wiki and made it available for logged-in users only
    • Widget to add language links on the Wikipedias directly: improved layout / size
    • Made it so that the “edit links” link on Wikipedia is also shown when the corresponding item only has a link to this one language and no other languages
    • Submitted improved Apache config patch to make wikidata.org always redirect to www.wikidata.org, which is awaiting code review and deployment.
    • Improved the script that is responsible for taking Wikidata changes to the Wikipedias
    • Added a few ways to better debug the script responsible for taking Wikidata changes to the Wikipedias. This should help with investigating why some changes take way to long to show up on the Wikipedias.
    • Started work on automatically adding edited items to the user’s watchlist (according to preferences)
    • Finished script for rebuilding search keys, so we can finally get case insensitive matches in a lot of places
    • Support for multi-line references in diff view
    • Selenium tests for inclusion syntax
    • Improved parser function (that will be used to access Wikidata data on the Wikipedias) to accept property ID or label
    • Increased isolation of data model component to increase clarity and visibility of bad dependencies
    • Worked on schema access in the SQLStore (of the query component)
  • Discussions/Press
  • Events
    • 3rd Media Web Symposium 2013
    • Wikidata trifft Archäologie
    • SMWCon Spring NYC
  • Other Noteworthy Stuff
  • Did you know?
    • When you edit a statement there is a little wheel in front of the text field. This lets you choose between “custom value”, “unknown value” and “no value”. “No value” means that we know that the given property has no value, e.g. Elizabeth I of England had no spouse. “Unknown value” means that the property has a value, but it is unknown which one -- e.g. Pope Linus most certainly had a year of birth, but it is unknown to us.
  • Open Tasks for You
Read the full report · Unsubscribe · Global message delivery ૦૫:૫૬, ૨૩ માર્ચ ૨૦૧૩ (IST)

Wikidata weekly summary #51[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
  • Development
    • The first 11 Wikipedias can now include data from Wikidata in their articles (If you want to see it in action see the infobox at it:Torino)
    • Worked on automatic summaries for statements
    • Worked on making properties accessible from the client using their label so you can use {{#property:executive director}} instead of {{#property:p169}} for example
    • Made qualifiers ready for the next deployment (Please test. See details further down.)
    • Selenium tests for qualifiers
    • Fixed some issues related to QUnit testing
    • Worked on improved handling and code design of multiple snak lists in the UI (qualifiers, references)
  • Discussions/Press
  • Events
    • Newline 2013
  • Other Noteworthy Stuff
    • We’re currently carefully monitoring performance after the deployment of phase 2 on the first 11 Wikipedias. There seem to be a few small issues. As soon as they are resolved we'll deploy on English Wikipedia. All other Wikipedias are planned to follow very soon after that.
    • Bye and a big thank you to Anja, Silke, Jens and John who are leaving the development team at the end of the month and will work on other cool things. You’ll be missed!
    • Ever had any doubt about the possibilities of Wikidata? Talk to Wiri!
    • We worked on reducing the time it takes for Wikidata edits to show up in the Wikipedias and made some progress. Daniel posted an analysis
    • We started running a script on the database in order to make search on Wikidata case-insensitive. This should be finished in a few days and then search should be more useful.
    • In addition to the above we have rolled out a new search box that suggests items. This should also make finding things on Wikidata a lot easier for you.
    • We’re making some progress with Internet Explorer 8 support but there are a lot of issues with it (some outside our control). It’s unclear at the moment how much we can improve it still without spending an unjustified amount of time on it. You can follow the progress at bugzilla:44228
    • Edits are now auto-confirmed for users with more than 50 edits and account age 4 days: bugzilla:46461
    • Do you need old-style interwiki links for a sister project for example? This is for you
    • The Wikimedia Foundation applied as a mentoring organisation for Google Summer of Code again. We have proposed some Wikidata projects for students to take up if the Foundation is accepted again. At least 2 other organisations that applied also propose Wikidata ideas. More details on that once we know which organisations are accepted.
    • Denny hacked together a tree of life based on data from Wikidata
    • Wikidata was added to wikipulse
    • A template to retrieve data from Wikidata if no local value is set
  • Did you know?
  • Open Tasks for You
    • See note at the end of this weekly summary
    • Help test qualifiers (m:Wikidata/Notes/Data model primer#Qualifiers - see also example statements there) on the test wiki so we can roll it out with the next release
    • Did you file a bug report for Wikidata or did someone else do it for you? Please take a minute to check if it is still valid. (Thanks for filing it btw!)
    • Add some missing descriptions to those items with the same label?
    • Hack on one of these

Could I have 2 mins of your time? As I’ll be working on some other projects for Wikimedia Germany as well from now on the time I can spend on Wikidata will be reduced. This means I’ll have to figure out what is useful to spend time on. If you’re reading this could you let me know for example on this discussion page? Also if you have ideas how to improve the weekly summaries please post them. --Lydia Pintscher (WMDE) (talk)

Read the full report · Unsubscribe · Global message delivery ૦૨:૧૩, ૩૦ માર્ચ ૨૦૧૩ (IST)

Wikidata weekly summary #52[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
  • Development
    • The first year is over. Thank you everyone for being amazing and helping to build Wikidata and making it more than we could possibly have hoped for already. <3
    • Put a lot of work into improved support for Internet Explorer 8
    • Worked on improving recent changes code in client
    • Finished valueview refactoring. Created new extension “ValueView”
    • Implemented string formatter
  • Discussions/Press
  • Events
    • upcoming: GLAM-Wiki 2013
  • Other Noteworthy Stuff
    • Deployment of phase 2 on English Wikipedia is currently planned for April 8. The remaining Wikipedias are scheduled for April 10. As usual this might change if we run into problems along the way.
    • There is now a page showing the current lag for changes propagating to the Wikipedias so they can show up in watchlists and recent changes for example. This should ideally be in the range of a few minutes. Right now it is higher because of some abnormally high bot activity but decreasing. Should be down to a few minutes soon.
    • There’s now a badge you can add to Wikipedia articles to indicate there is data about it on Wikidata
    • We hit Q10000000
    • A Wikidata item in the wild ;-)
  • Did you know?
  • Open Tasks for You

Based on feedback for last week’s call for comments we will continue this newsletter. However more community help will be needed. From now on they’ll be drafted at d:Wikidata:Status updates/Next and your help is very welcome.

Read the full report · Unsubscribe · Global message delivery ૦૮:૦૬, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)

સક્રીય સભ્યોની યાદી[ફેરફાર કરો]

મને પણ તેવું કોઈ પાનું દેખાયું નહિ. તેમણે ખાસ પાનાં જોવા કહ્યું પણ તેમાં સભ્યોની યાદી દેખાઈપન સક્રીય સભ્યોની યાદી ન દેખાઈ. --Sushant savla (talk) ૧૧:૨૨, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

આપના મંતવ્યો[ફેરફાર કરો]

કુસુમમાળા કાવ્ય સંગ્રહની ચર્ચાના પાના પર તેના આખરી પ્રકરણ "ટીકા" સંબંધે અને સભાખંડમાં આગામી સહકાર્ય પરિયોજના ૨૦ સંબંધે આપના વિચારો મૂકવા વિનંતી. --Sushant savla (talk) ૧૫:૨૧, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikidata weekly summary #53[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
  • Development
    • Got some external professional review of our code and architecture and started working on their feedback
    • Worked on reducing the dispatch lag (the time it takes for changes on Wikidata to be sent to the Wikipedias for display in watchlist, recent changes and to purge affected pages)
    • Worked on using Redis for job queue to improve the lag situation even further
    • Created new Wikibase Query extension for phase 3 functionality
    • Autocomments & Autosummaries for SetClaim module
    • Worked on the GeoCoordinate parser
  • Events/Press
    • right now: GLAM-WIKI 2013
  • Discussions
  • Other Noteworthy Stuff
    • Deployment of phase 2 on the remaining Wikipedias was delayed because of a high lag of changes being propagated to the Wikipedias. The lag has been reduced considerably now and is going down even more. The new date for deployment will not be next week because there are other large changes on Wikimedia infrastructure scheduled that we do not want to interfere with. It will hopefully happen very soon after that though.
    • Next code update on wikidata.org is planned for Wednesday. This should include qualifiers and bugfixes.
    • There will probably be a short outage/read-only for wikidata.org on Tuesday (database is being switched to MariaDB)
    • If you're a student and interested in coding on Wikidata consider applying for Google Summer of Code.
    • There is a new user right: property creators
    • There is now a page to request deletion of a property
    • We now have Bureaucrats
    • Reasonator was improved and extended (1 2)
  • Open Tasks for You

Based on feedback for last week’s call for comments we will continue this newsletter. However more community help will be needed. From now on they’ll be drafted at d:Wikidata:Status updates/Next and your help is very welcome.

Read the full report · Unsubscribe · Global message delivery ૦૫:૦૨, ૧૩ એપ્રિલ ૨૦૧૩ (IST)

કુસુમમાળા[ફેરફાર કરો]

કુસુમમાળા
આપના સુંદર સહકારને કારણે કુસુમમાળા પરિયોજના પૂર્ણ થયેલ છે આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે ગલગોટાની કુસુમમાળા આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. આભાર.--Sushant savla (talk) ૨૦:૪૩, ૧૫ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ખૂબ સરસ સુશાંતભાઈ, હવે મંગળ પ્રભાતનો ઉદય થઈને જ રહેશે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૪૪, ૧૫ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

મંગળપ્રભાત- અસ્તેય[ફેરફાર કરો]

વ્યોમભાઈ, મેં મારી ધુનકીમાં આપે અંકિત કરી રાખેલું મંગળપ્રભાતનું પ્રકરણ ૫મું - અસ્તેય ટાઈપ કરી લીધું!!! :( આપ તે ટાઇપ ન કરશો. અને અન્ય પ્રકરણ લઈ લેશો. અગવડ બદ્દલ ક્ષમા. :) --Sushant savla (talk) ૦૭:૪૫, ૧૮ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

અરે વાંધો નહિ, સુશાંતભાઈ કામ ક્યાં ઓછું છે? બીજું લઈ લઈશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૨, ૧૮ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikidata weekly summary #54[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
  • Development
    • Dispatch lag is now down to 0 so changes should show up very quickly on the Wikipedias in watchlists and recent changes
    • wikidata.org now always redirects to www.wikidata.org. This should among other things solve the issue where people were not able to edit when on wikidata.org (bugzilla:45005)
    • Fixed weird blocked-user/protected-page handling in UI (bugzilla:45140)
    • Final meetings for the external professional review of our code and architecture. They were quite happy with the quality of the codebase and gave useful tips for improvements
    • Worked on automatic summaries for editing claims
    • Investigation of different JavaScript frameworks dealing with date and time
    • Worked on using Redis and the job queue for change notifications to clients
    • Work on the storage code for answering queries
  • Events/Press
    • GLAM-WIKI 2013
    • upcoming: office hour on IRC about sources
    • upcoming: Opensource Treffen
    • upcoming: intro to Wikidata at the British Library
  • Discussions
  • Other Noteworthy Stuff
  • Open Tasks for You
Read the full report · Unsubscribe · Global message delivery ૦૪:૨૭, ૨૦ એપ્રિલ ૨૦૧૩ (IST)

આભાર વ્યોમ[ફેરફાર કરો]

કંકાવટી
કંકાવટી પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને એક સુંદર કંકાવટીનું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk)
વાહ ખૂબ સુંદર સતિષભાઈ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન આ પુસ્તક સ્રોત પર ઉપલબ્ધ કરાવવા માટે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૯, ૨૩ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

મંગળપ્રભાત[ફેરફાર કરો]

મંગળપ્રભાત
આપના સુંદર સહકારને કારણે પરિયોજના મંગળપ્રભાત પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે મંગળમય પ્રભાતનું ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. મંગળમય પ્રભાતના સોનેરી સૂર્ય કિરણો આપના જીવનમાં સ્વસ્થ્ય અને શાંતિની નિત નિત અભિવૃદ્ધિ કરે એ જ પ્રાર્થના. આભાર.--Sushant savla (talk) ૨૦:૪૩, ૧૫ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
વાહ આજ તો મારું ચર્ચાનું પાનું મેઘધનુષી લાગે છે...આભાર સુશાંતભાઈ.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૫૧, ૨૩ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikidata weekly summary #55[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
Read the full report · Unsubscribe · Global message delivery ૦૩:૨૮, ૨૭ એપ્રિલ ૨૦૧૩ (IST)

સીતારામ..[ફેરફાર કરો]

સીતારામ વ્યોમભાઇ, અહિં જ હતો પણ મારા આત્મિય સ્વજનનું અકાળે અવસાન થયું અને સાથે નવી નોકરીમાં ઠીક કામ રહેતું હોવાથી વિકિનો લાહવો મને મળતો ન હતો. હવે બધુ ઠીક દેખાઈ રહ્યું છે તો કીધું લાવો પાછા ધરતીનો છેડો ઘર (આપણું ઘર વિકિ) વાત સાર્થક કરી આવીએ... બાકી આપ સહ: પરિવાર કુશળ હશો.. ઓણ કેરી માવઠાને લીધે બગડી એવા સમાચાર છે. સીતારામ.. મહર્ષિ

ઓહો, I m sorry for the loss...તમને ઘણા દિવસે સક્રિય જોઈને આનંદ થયો...સદનસીબે અહિં જૂનાગઢ અને આસપાસ ખાસ તો તાલાલા અને વંથલીમાં વરસાદ નથી થયો એટલે કેસરમાં વાંધો નથી. તમે નવી નોકરીમાં સારી રીતે ગોઠવાઈ જાવ તેવી શુભેચ્છા. સીતારામ.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૫૧, ૩૦ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikidata weekly summary #56[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
Read the full report · Unsubscribe · Global message delivery ૧૦:૩૮, ૪ મે ૨૦૧૩ (IST)

This Month in GLAM: April 2013[ફેરફાર કરો]





Headlines
Read this edition in fullSingle-page

To assist with preparing the newsletter, please visit the newsroom. Past editions may be viewed here.

Unsubscribe · Global message delivery ૦૩:૨૮, ૯ મે ૨૦૧૩ (IST)

Wikidata weekly summary #57[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
Read the full report · Unsubscribe · Global message delivery ૨૧:૦૩, ૧૦ મે ૨૦૧૩ (IST)

Wikidata weekly summary #58[ફેરફાર કરો]

Here's your quick overview of what has been happening around Wikidata over the last week.
Read the full report · Unsubscribe · Global message delivery ૦૩:૫૯, ૧૮ મે ૨૦૧૩ (IST)

નવી પરિયોજના સંદર્ભે[ફેરફાર કરો]

આપણી પાસે ઝવેરચંદ મેઘાણીનો કોઈ કાવ્ય સંગ્રહ નથી. તે હોય તો જણાવશો. --Sushant savla (talk) ૨૧:૫૫, ૨૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

જરૂર, હું તમને કાલે જણાવું.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૨૧, ૨૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

ખૂટતાં પાના[ફેરફાર કરો]

વ્યોમભાઈ, પ્રકરણો ટાઈપ કરતી વખતે ધ્યાન રાખજો કે તમે લીધેલા ચારમાંથી ફક્ત બે જ પ્રકરણો પૂરાં છે, પહેલા બે પ્રકરણના સ્કેનમાં (અને કદાચ મૂળ પુસ્તકમાં જ) અમુક પાના ખૂટે છે, આ વિષયની જાણ કરતી આ ચર્ચા જૂઓ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૫, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

પુસ્તકનાં પૃષ્ઠો ડાઉનલોડ કર્યા બાદ એ મારી જાણમાં આવ્યું છે હાલમાં પ્રકરણના મથાળે નોંધ મૂકી દઈશ કે અધૂરાં છે બાદમાં ખૂટતાં પૃષ્ઠો મળે એટલે પૂર્ણ કરી દેશું.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૨૬, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

વ્યોમભાઈ, આ પુસ્તકના પાછલા અમુક (૧૪-૨૦) પ્રકરણોની ભૂલશુદ્ધિ બાકી છે. મેં સુરક્ષિત કર્યા પછી ધ્યાન ગયું. બાકીનાની ભૂલશુદ્ધિ તમે કરી છે એટલે તમને સંદેશો લખું છું. જો તમે જણાવશો તો હું સુરક્ષા હટાવીને તમારો માર્ગ મોકળો કરી આપીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઓહો મને એમ કે ભૂલશુદ્ધિ થયેલા પાનાંની શ્રેણીમાં રહેલા પાનાં જ બોટ ચલાવતાં સુરક્ષિત થતાં હશે. હિંદ સ્વરાજના પાછલાં પ્રકરણોની ભૂલશુદ્ધિ બાકી છે જે સમય મળ્યે હું કરી દઈશ માટે તેમાંથી તમે સમય મળ્યે સુરક્ષા હટાવશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૪૭, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૩, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપનો ખૂબ ખૂબ આભાર ધવલભાઈ. ભૂલ બદલ માફી ચાહું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૩૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]