લખાણ પર જાઓ

ચર્ચા:વનવૃક્ષો

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: અન્ય ચર્ચા વિષય પર Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[વનવૃક્ષો]]
 | author     = ગિજુભાઈ બધેકા
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[વનવૃક્ષો/xxx|xxx]]
 | next       = [[વનવૃક્ષો/yyy|yyy]]
 | notes      = 
}}

  zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક સાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે

[ફેરફાર કરો]
  1. ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૯, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  2. --Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૪૬, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩
  3. --DBhavsar709 (talk) ૧૩:૦૫, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  4. --જયમ પટેલ (talk)
  5. --સતિષ પટેલ (talk) ૧૯:૫૨, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  6. --Amvaishnav (talk) ૨૧:૩૬, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  7. --દેવેંદ્રસિઁહ ગોહિલ ૨૨:૦૧, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
  8. --મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૩૩, ૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

પુસ્તકની લિંક

[ફેરફાર કરો]
  1. પુસ્તકનાં સ્કેન પાનાં
  2. પુસ્તકનાં સ્કેન પાનાં

ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.

પુસ્તક અધુરું છે, એટલે કે મૂળ સ્રોત તરીકે જે પુસ્તક સ્કેન કર્યું છે તેમાંથી અમુક પાનાં ગાયબ છે. જેમ કે, ઉપરોક્ત કડી પર મૂકેલી સ્કેન કરેલી ફાઇલોમાં નીચેના પાનાં ખૂટે છે:
પૃષ્ઠ: ૨૦-૨૧, ૨૪-૨૫, ૨૮-૨૯, ૩૮-૩૯, ૪૨-૪૫, ૫૨-૫૩, ૫૮-૬૩, ૭૦-૭૩, ૭૬-૭૭ અને ૮૦-૮૩.
આમ કુલ ૯૫ પાનાનાં પુસ્તકમાં ૩૦ પાના ખૂટે છે, એટલે કે લગભગ ત્રીજો ભાગ. શું આ વાત કોઈના ધ્યાને ચડી છે? તેનો શું તોડ વિચાર્યો છે?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૮, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST) ઉત્તર
આની જાણ સતીષભાઈ ને કરેલ છે. --Sushant savla (talk) ૦૭:૪૮, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
હેવે લિંકમાં પાના જોઈ શકાય છે. --Sushant savla (talk) ૧૯:૩૯, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ખૂબ ખૂબ આભાર સુશાંતભાઈ અને સતિષભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૦, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

પ્રકરણ વહેંચણી

[ફેરફાર કરો]

મિત્રો, જે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

અનુક્રમણિકા

[ફેરફાર કરો]

પરિયોજના વિકાસ

[ફેરફાર કરો]
પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૩૨ ૩૨
ભૂલ-શુદ્ધિ ૩૨ ૩૨

અક્ષરાંકન

[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ

[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

અન્ય ચર્ચા

[ફેરફાર કરો]

સાચો વનસ્પતિ શાસ્ત્રી

[ફેરફાર કરો]

આને કહેવાય સાચો વનસ્પતિ પ્રેમી. આપણે વનસ્પતિ આધારીત પુસ્તક ચઢાવતા હોઈએ ત્યારે એક બોટનીસ્ટ કેમ દૂર રહી શકે. જુઓ હજી તો પરિયોજના પર કાર્ય શરૂ કર્યું તેમાં પહેલીજ નોંધણી આપણા બોટની બંધૂની મળી જાણે કે પ્રવાસ શરૂ કરતા પનિહારીના શુકન થયા.--Sushant savla (talk) ૦૭:૪૭, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સો ટકા સહમત.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૪૪, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
એ ભાઈ, શું ધાર્યું છે? માંડમાંડ કામ કરૂં છું તો કરવા દો ને? અને હું પુરુષ છું, સ્ત્રી નહિ કે તમે મને પનિહારી કહો...--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૭, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ભાઈશ્રી ધવલ, આ બધાં વૃક્ષોનાં લેખને વિકિપીડિયા (ગુજરાતી અથવા અંગ્રેજી) પરના લેખ સાથે અંતના ભાગમાં આ પણ જુઓ વિભાગમાં લિન્ક ગોઠવી સાંકળી લેવાનું કાર્ય આપ કરી શકો તેમ છે, મને ઘણાં નામ આવડતાં નથી, તેથી આ જવાબદારી માટે તમને ભલામણ કરું છું. આભાર સહ--સતિષ પટેલ (talk) ૧૯:૫૭, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
સતિષભાઈ, આવાં કામ તો ગમે, હું કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૮, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
અને લો ! થઈ ગયું !! (આને કહેવાય ‘દોઢ ડહાપણ !!’ :-) કે ઈશ્વરીય ચમત્કાર ! (સં:બાઈબલ) ) જો કે કેટલાંક વૃક્ષોના લેખ વિકિ પર મળ્યા નહિ. બનાવીશું ?!--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૧, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
વાહ ખુબ સરસ ! સુંદર કાર્ય ! ધન્યવાદ !--Sushant ૦૮:૨૪, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
એ ભાઈ, મારું રાજીનામું સ્વીકારી લેજો. મારું હવે કોઈ કામ હોય એમ લાગતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૦, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર