ચર્ચા:અંગદવિષ્ટિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. આ કૃતિ સળંગ હોઈ, આપણે અલગ પ્રકરણ નહી બનાવીએ અને સળંગ એક જ પાનાં પર આખી કૃતિ ચડાવીશું.
સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

પુસ્તકની લિંક[ફેરફાર કરો]

વિકિ સ્રોત પર પુસ્તકના બધા સ્કેન પાનાની યાદી

DJVU - PDF ફોર્મેટ[ફેરફાર કરો]

મિત્રો, આ પરિયોજના આપણે નવા સ્વરૂપે આપણે ચઢાવવા પ્રયન્ત કરીશું. આ પુસ્તકના દરેક પાનાને DJVU ફોર્મેટમાં વિકિ કોમન્સ પર ચડાવ્યા છે. આ ફોર્મેટ અનુસાર, આપને ટાઈપ કરવાની વીંડો અને છાપેલા પાનાની પ્રત ધરાવતી વીંડો પાસ પાસે દેખાશે. આને કારણે આપણે પુસ્તકને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. તેમ છતાં જો કોઈ સભ્યને ઓફ લાઈન કામ કરવું હોય તો તેમના લાભાર્થે પુસ્ત્કની લિંક ઉપર આપી છે.

DJVU - PDF ફોર્મેટમાં એક અન્ય સગવડ પાનાનું પ્રૂફરિડિંગને રંગો દ્વારા વર્ગીકૃત જોઈ શકવાનું છે.

પૃષ્ઠ વહેંચણી[ફેરફાર કરો]

મિત્રો, જે પાનું આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

Angadvishti.pdf/૪૩ ત્રાંસું છપાયું છે[ફેરફાર કરો]

Angadvishti.pdf/૪૩ ત્રાંસું છપાયું છે, તેથી દરેલ્ લીટીના છેલ્લા બે એક શબ્દો ટાઇપ કરવામાં ગોટાળા થશે તેમ્ લાગે છે. સુધારતી વખતે વધારે ધ્યાન્ આપવું પડશે. --Amvaishnav (talk) ૨૧:૧૪, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

હા, એવાં બે ત્રણ પાનાં છે. મારી પાસે મૂળ પ્રત છે હું તેમાંથી જોઈ અને સુધારી લઈશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૫, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]