નિરંજન/મેઘાણી-સાહિત્ય''
← ઝવેરચંદ મેઘાણી : સાહિત્યજીવન | નિરંજન મેઘાણી-સાહિત્ય ઝવેરચંદ મેઘાણી ૧૯૩૬ |
યુગવંદના |
અકબરની યાદમાં |
પાંચ વરસનાં પંખીડાં |
અપરાધી |
રા' ગંગાજળિયો |
કુરબાનીની કથાઓ @ |
પ્રતિમાઓ@ |
રાજા-રાણી |
વંઠેલાં અને બીજી નાટિકાઓ |
કંકાવટી (2 મંડળ) |
રંગ છે બારોટ !
સોરઠી બહારવટિયા (3 ભાગ)@ |
ઋતુગીતો |
સોરઠી ગીતકથાઓ |
ચારણો અને ચારણી સાહિત્ય |
લોકસાહિત્ય: પગદંડીનો પંથ@ |
અજબ દુનિયા |
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં
મિસરનો મુક્તિસંગ્રામ |
અંતર-છબિ: ઝવેરચંદ મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત
- સંપાદક: હિમાંશી શેલત, વિનોદ મેઘાણી
લિ. સ્નેહાધીન ઝવેરચંદ મેઘાણીના પત્રો)
- સંપાદક મહેન્દ્ર મેઘાણી
લિ. હું આવું છું (2 ખંડ): ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન
- સંપાદક: વિનોદ મેઘાણી
- @સોના-નાવડીઃ સમગ્ર કવિતા
- @મેઘાણીનાં નાટકો
- @સૌરાષ્ટ્રની રસધાર
- @સોરઠી બહારવટિયા
- @લોકસાહિત્ય: ધરતીનું ધાવણ
- @લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય
- @રઢિયાળી રાત
- @મેઘાણીની સમગ્ર નવલિકા (ભાગ 1) .
- @મેઘાણીની સમગ્ર નવલિકા (ભાગ 2)
માનવહૃદય ને મેઘાણીની કલાનું મુખ્ય અધિષ્ઠાન હોવાથી, ને એ હૃદયનો સૌથી વધારે આવિષ્કાર માતૃત્વ અને દામ્પત્યમાં થતો હોવાથી, મેઘાણીની કલામાં કુટુંબભાવોનું આલેખન મહત્ત્વનું સ્થાન પામે છે. વાત્સલ્ય અને પ્રણયની આ સૃષ્ટિને લીધે મેઘાણીની નવલકથા માત્ર ભૂતકાળનાં પ્રસંગચિત્રોને સાંકળી લેતી કથા બનવાને બદલે, એ યુગના માનવીઓને, એમની મહત્ત્વાકાંક્ષાઓને અને નબળાઈઓને, એમના પુરુષાર્થોને અને પરાજયોને, સંસ્કારભક્તિ, રસિકતા અને શૌર્યને, ખાનદાની અને રખાવટને આપણા હૃદયપટ પર અંકિત કરી જાય છે. મેઘાણીની સમર્થ કલ્પના થોડા જ શબ્દોમાં પાત્રને આપણી પાસે જીવતું જાગતું કરી જાય છે અને માનવતાન્વેષી પ્રતિભા એ પાત્રને આપણા આત્મીય ભાવને જગાડી દેતું બનાવી જાય છે.
9 30 39
રૂ. 80