આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પરરમણલાલ દેસાઈ રચિત કાવ્ય નવલકથા ત્રિશંકુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
સમય, સંજોગ અને નિયતિના ત્રિભેટે ઊભેલા મધ્યમવર્ગના જીવન અને પાત્રોના જીવનવળાંકોની પૃષ્ઠભૂમિ પર ગૂંથાયેલી આ સામાજીક નવલને વિકિસ્ત્રોત પર મૂકવાના સહિયારા પ્રયાસોમાં સહભાગી થઈ શક્યાનો આનંદ. સાથે જ ગુજરાતી ભાષાના સમર્થ નવલકથાકાર શ્રી ર.વ.દેસાઈ સાથેનો પ્રથમપરિચય કેળવવામાં વિકિસ્ત્રોત માધ્યમ બન્યું તે બદલ પરિયોજનાના સંચાલક શ્રી સુશાંત સાવલાનો હ્રદયપૂર્વક આભાર.--સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૧:૧૦, ૮ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પરપ્રફુલ્લ રાવલ રચિત કાવ્ય ચરિત્રકથા જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર મણિલાલ દ્વિવેદી ની આત્મકથા આત્મવૃત્તાંત ચઢાવવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Gazal world (ચર્ચા) ૦૭:૧૧, ૫ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર
મણિલાલના આત્મવૃત્તાંતમાં સ્ત્રી-પુરુષના આડ સંબંધોની વાતો આપણાં પછાત સમાજમાં પાશ્ચાત્ય વિચારોની છાંટ ધરાવતા તે સમયના સમાજની તાસીર રજૂ કરે છે. અલબત, આપણાં દેશ-સમાજમાં વ્યાભિચાર સંસ્કાર સંબંધે આલેખાયેલો છે. સ્ત્રીઓના પરપુરુષ સહવાસ બદલ તેમના માટે લેખકે રંડી - રાંડ જેવા શબ્દો પ્રયોજયા છે. જ્યારે પોતાના પરસ્ત્રીગમન માટે કુદરતી જાતીય આવેગોના શમન માટે જાતને રેઢી મૂકયાનું આલેખ્યું છે. જ્યાં સુધી મિત્ર પત્નીઓ અનુકૂળ હતી ત્યાં સુધી તેમની પ્રીતિપાત્ર અને પ્રેમ ઢોળવાના સ્થાન તરીકે આલેખી છે પરંતુ પાછોતરાં સંબંધમાં આવેલી કડવાશ બાદ તેમણે પણ હલકા શબ્દોથી જ આલેખી છે. વિષય તરફની એમની ઈચ્છાપૂર્તિ એકલ પક્ષે જ વ્યાભિચાર ના કહી શકાય....આમ છતાં તેમણે પોતાના ચરિત્રને જ વાચકની માનસ તુલા માં જોખાવા મૂકી બહુ મોટી નિર્ભીકતા અને નિખાલસતા તો દર્શાવી જ છે. મારા પ્રિય વાચનપ્રકાર તરીકે આત્મકથા હંમેશાં શિર્ષસ્થ રહી છે એ સંબંધે પણ .....આત્મવૃત્તાંતનું વાચન -ભૂલશુદ્ધિ- પ્રમાણિત કર્યાનું કામ મારા માટે ગમતાનો ગુલાલ કરવા જેવું રહ્યું. કદાચ વિકિસ્રોત પર કામ ન કરતો હોત તો આ પુસ્તક સુધી ક્યારેય પહોંચી શક્યો ન હોત...મારા કાર્ય સહયોગને બિરદાવવા બદલ પરિયોજના સંચાલક શ્રી અનંત રાઠોડ તથા સમગ્ર સહયોગી મિત્રોનો આભાર.--સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૧:૨૧, ૮ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર વિશનજી ચતુર્ભુજ ઠક્કુર રચિત ઐતિહાસિક નવલક્થા કચ્છનો કાર્તિકેય ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
છેલ્લી ટીપ્પણી: ૫ વર્ષ પહેલાં૨ ટિપ્પણીઓ૨ વ્યક્તિઓ ચર્ચામાં છે
ઙ લખવા માટે n + g + a વાપરશો
ઙ્ લખવા માટે n + g + Space bar વાપરશો.
ઙ્મ લખવા n + g + ` + m + a વાપરશો અથવા
ઙ્મ્ આ અક્ષરમાં ઙ્ અને મ ને છૂટા પાડવા તે અક્ષર પર કર્સર રાખી ` ચિન્હ વાપરી છૂટો પાડી શકાશે.
--સુશાંત સાવલા (ચર્ચા) ૧૩:૪૦, ૪ એપ્રિલ ૨૦૧૯ (IST)ઉત્તર
સુશાંતભાઇ ઘણો ઘણો આભાર. આપે અગાઉ n + g શિખવેલું પણ વાઙ્ગમયમાં ઙ્ લખ્યા પછી આવતા ગ ને કારણે વાઙગમય અથવા વાઙ્ગમય લખાતું હતું. અત્રે આપ દ્વારા પૂરી પાડવામાં આવેલ પૂરક માહિતીથી તે સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. આપે પૂરો રસ દાખવીને માર્ગદર્શન કર્યું એ બદલ ધન્યવાદ...--સ્નેહરશ્મિ (ચર્ચા) ૧૯:૩૪, ૪ એપ્રિલ ૨૦૧૯ (IST)ઉત્તર
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડાહ્યાભાઈ દેરાસરી રચિત વિવેચન સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર નવલરામ ત્રિવેદી રચિત વિવેચન કલાપી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ રચિત વિવેચન ગુજરાતી નાટ્યવિવેચન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ૪ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ૫ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
છેલ્લી ટીપ્પણી: ૫ વર્ષ પહેલાં૧ ટિપ્પણી૧ વ્યક્તિ ચર્ચામાં છે
Share your experience in this survey
Hi Snehrashmi/Archive2,
The Wikimedia Foundation is asking for your feedback in a survey about your experience with વિકિસ્રોત and Wikimedia. The purpose of this survey is to learn how well the Foundation is supporting your work on wiki and how we can change or improve things in the future. The opinions you share will directly affect the current and future work of the Wikimedia Foundation.