સૂચિ ચર્ચા:Sorathi Baharvatiya-1.djvu
નવો વિષયભૂલશુદ્ધિ પરિયોજના
[ફેરફાર કરો]આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.
ઢાંચો
[ફેરફાર કરો]- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
[ફેરફાર કરો]- --સુશાંત સાવલા ૦૯:૨૩, ૫ મે ૨૦૧૭ (IST)
- --kjthaker ૧૧:૦૦, ૫ મે ૨૦૧૭ (IST)
- --Vyom25(ચર્ચા) ૧૩:૨૦, ૭ મે ૨૦૧૭ (IST)
- --Amvaishnav (ચર્ચા) ૨૦:૨૧, ૭ મે ૨૦૧૭ (IST)
પુસ્તકની લિંક
[ફેરફાર કરો]વિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી
પૃષ્ઠ વહેંચણી
[ફેરફાર કરો]શરૂઆતના પાના
[ફેરફાર કરો]- પૃષ્ઠ1 થી 5--સુશાંત સાવલા ૦૯:૨૩, ૫ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ5 થી 10--kjthaker ૧૧:૦૦, ૫ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ11 થી 12--સુશાંત સાવલા ૧૦:૫૨, ૭ મે ૨૦૧૭ (IST)
મૂળ કથા
[ફેરફાર કરો]- પૃષ્ઠ૧ થી ૫--kjthaker ૧૨:૨૦, ૫ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૬ થી ૧૦--સુશાંત સાવલા ૧૩:૦૮, ૭ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૧ થી ૧૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૪, ૭ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૬ થી ૨૦--સુશાંત સાવલા ૦૯:૨૮, ૮ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૧ થી ૨૫--kjthaker ૧૬:૨૦, ૮ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૬ થી ૩૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૨, ૮ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૩૧ થી ૩૫--સુશાંત સાવલા ૨૦:૧૯, ૯ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૩૬ થી ૪૦--સુશાંત સાવલા ૧૧:૨૨, ૧૦ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૪૧ થી ૪૫--kjthaker ૧૬:૩૦, ૧૦ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૪૬ થી ૫૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૯, ૧૦ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૫૧ થી ૫૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૮, ૧૧ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૫૬ થી ૬૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૬, ૧૨ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૬૧ થી ૬૫--kjthaker ૧૩:૧૫, ૧૩ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૬૬ થી ૭૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૪, ૧૩ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૭૧ થી ૭૫--kjthaker ૧૭:૩૦, ૧૪ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૭૬ થી ૮૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૪, ૧૪ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૮૧ થી ૮૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૭, ૧૫ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૮૬ થી ૯૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૭, ૧૬ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૯૧ થી ૯૫--Vyom25(ચર્ચા) ૧૫:૫૫, ૧૬ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૯૬ થી ૧૦૦--Vyom25(ચર્ચા) ૧૬:૧૯, ૧૫ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૦૧ થી ૧૦૫--Vyom25(ચર્ચા) ૧૩:૨૦, ૭ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૦૬ થી ૧૧૦--Vyom25(ચર્ચા) ૧૫:૦૭, ૮ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૧૧ થી ૧૧૫--Vyom25(ચર્ચા) ૧૭:૩૭, ૮ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૧૬ થી ૧૨૦--Vyom25(ચર્ચા) ૧૩:૦૭, ૧૦ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૨૧ થી ૧૨૫--Vyom25(ચર્ચા) ૧૭:૨૦, ૧૦ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૨૬ થી ૧૩૦--Vyom25(ચર્ચા) ૧૭:૨૦, ૧૦ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૩૧ થી ૧૩૫--Vyom25(ચર્ચા) ૧૭:૨૦, ૧૦ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૩૬ થી ૧૪૦--Vyom25(ચર્ચા) ૧૭:૫૨, ૧૧ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૪૧ થી ૧૪૫--Vyom25(ચર્ચા) ૧૭:૫૨, ૧૧ મે ૨૦૧૭ (IST)
મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'
પૃષ્ઠ ક્રમાંક
[ફેરફાર કરો]પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.
આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરનમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Sushant savla (talk)