ચર્ચા:પાયાની કેળવણી
નવો વિષયઢાંચો
[ફેરફાર કરો]- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}} {{header | title = [[પાયાની કેળવણી]] | author = મોહનદાસ કરમચંદ ગાંધી | translator = | section = પ્રકરણ નામ | previous =[[પાયાની કેળવણી/xxx|xxx]] | next = [[પાયાની કેળવણી/yyy|yyy]] | notes = }} zzz (અપૂર્ણ)
જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
[ફેરફાર કરો]- --Sushant ૧૯:૨૫, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- --Amvaishnav (talk) ૨૧:૨૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
પુસ્તકની લિંક
[ફેરફાર કરો]ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.
પ્રકરણ વહેંચણી
[ફેરફાર કરો]મિત્રો, જે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.
નિવેદન--Sushant ૧૯:૨૬, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
ખંડ ૧
પુનર્ઘટાનનો સિદ્ધાંત૧. કેળવણીની પુનર્ઘટનની જરૂર--Amvaishnav (talk) ૨૧:૨૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૨. કેટલાક પ્રશ્નો--Amvaishnav (talk) ૨૧:૨૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૩. ત્યારે કરીશું શું--Amvaishnav (talk) ૨૧:૨૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૪. નકામો ડર--Amvaishnav (talk) ૨૧:૨૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૫. સ્વાવલંબી કેળવણી--Amvaishnav (talk) ૨૧:૨૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૬. સ્વાવલંબન વિષે વધુ વિચાર--Sushant ૦૭:૨૩, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૭. 'એક અધ્યાપક'ની ગેરસમજ--Sushant ૧૬:૫૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૮. શહેરો માટે પણ એ જ--Sushant ૧૬:૫૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૯. રાષ્ટ્રીય શિક્ષકોને---Amvaishnav (talk) ૨૨:૨૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૧૦. રચનાત્મક કાર્યકર્તાઓને--Sushant ૨૦:૨૯, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
ખંડ ૨
વર્ધા શિક્ષણ પરિષદ૧૧. રાષ્ટ્રીય કેળવણીકારોને---Amvaishnav (talk) ૨૨:૦૪, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૧૨. ચાલુ શિક્ષણપ્રથાવાળાઓને--Amvaishnav (talk) ૨૨:૧૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૧૩. ઉદ્યોગ વાટે કેળવણી--Amvaishnav (talk) ૨૨:૧૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૧૪. કેટલાક કીમતી અભિપ્રાય--Sushant ૨૦:૨૯, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૧૫. કેટલીક ટીકાઓછાયા ચિત્ર બરાબર નથી--Sushant ૨૦:૪૮, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)૧૬. વર્ધા શિક્ષણ પરિષદ--Sushant ૨૨:૧૧, ૨ ઓક્ટોબર ૨૦૧૩ (IST)૧૭. એક ડગલું આગળ--Amvaishnav (talk) ૨૨:૧૮, ૬ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
ખંડ ૩
વર્ધા શિક્ષણ યોજના૧૮. "પશ્ચિમની આયાત નથી"--Sushant ૨૧:૪૯, ૩ ઓક્ટોબર ૨૦૧૩ (IST)૧૯. "તળિયું સાબૂત છે"--Sushant ૨૧:૦૯, ૪ ઓક્ટોબર ૨૦૧૩ (IST)૨૦. યોજનાના ભીતરમાંછાયા ચિત્ર બરાબર નથી--Sushant ૦૯:૪૧, ૫ ઓક્ટોબર ૨૦૧૩ (IST)૨૧. નવી કેળવણીનું નવાપણું--Amvaishnav (talk) ૨૨:૩૩, ૭ ઓક્ટોબર ૨૦૧૩ (IST)૨૨. તકલી વિ૦ રમકડાં--Amvaishnav (talk) ૨૨:૩૩, ૭ ઓક્ટોબર ૨૦૧૩ (IST)૨૩. અંગ્રેજીને એમાં સ્થાન નથી--Amvaishnav (talk) ૨૨:૩૩, ૭ ઓક્ટોબર ૨૦૧૩ (IST)[[પાયાની કેળવણી/૨૪. કેટલાક વાંધા|૨૪. કેટલાક વાંધા]]--Amvaishnav (talk) ૨૨:૪૬, ૭ ઓક્ટોબર ૨૦૧૩ (IST)૨૫. શિક્ષકોની મુશ્કેલી--Amvaishnav (talk) ૨૨:૦૯, ૧૨ ઓક્ટોબર ૨૦૧૩ (IST)૨૬. વર્ધાપદ્ધતિના શિક્ષકો--Amvaishnav (talk) ૨૨:૧૦, ૧૨ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
*૨૭. યોગ્ય શિક્ષકોની મુશ્કેલી--Amvaishnav (talk) ૨૨:૧૦, ૧૨ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
૨૮. શ્રદ્ધા જોઈએ--Sushant ૧૧:૦૬, ૬ ઓક્ટોબર ૨૦૧૩ (IST)૨૯. 'વૌદ્ધિક વિષયો' વિ૦ ઉદ્યોગ૩૦. અંગમહેનત અને બુદ્ધિનો વિકાસ--Amvaishnav (talk) ૨૧:૪૮, ૩૦ ઓક્ટોબર ૨૦૧૩ (IST)૩૧. નવી તાલીમમાં દાક્તરીનું સ્થાન--Amvaishnav (talk) ૨૧:૪૮, ૩૦ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
ખંડ ૪
કેટલાક નોંધપાત્ર પ્રયોગો- ૩૨. ઉદ્યોગ દ્વારા કેળવણી--Amvaishnav (talk) ૨૧:૫૯, ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
- ૩૩. કાંતણ અને ચારિત્ર--Amvaishnav (talk) ૨૨:૧૪, ૧ નવેમ્બર ૨૦૧૩ (IST)
- ૩૪. બિહાર પ્રાંતની શાળાઓ--Amvaishnav (talk) ૨૧:૫૦, ૪ નવેમ્બર ૨૦૧૩ (IST)
૩૫. મારી અપેક્ષા--Sushant ૧૩:૩૩, ૪ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
ખંડ ૫
આગળનું કામ- ૩૬. કૉંગ્રેસ પ્રધાન મંડળો અને નવી તાલીમ--Amvaishnav (talk) ૨૧:૫૭, ૪ નવેમ્બર ૨૦૧૩ (IST)
૩૭. ગ્રામવિદ્યાપીઠ--Sushant ૨૧:૧૫, ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ (IST)- ૩૮. નવી વિદ્યાપીઠો--Sushant ૧૩:૨૭, ૨૮ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
૩૯. તાલીમી સંઘાના સભ્યો જોડે વાર્તાલાપ--Sushant ૧૨:૫૧, ૧૩ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
પરિયોજના વિકાસ
[ફેરફાર કરો]પૃષ્ઠ | સંપન્ન | કુલ |
---|---|---|
અક્ષરાંકન | ૩૬ | ૪૦ |
ભૂલ-શુદ્ધિ | ૦૦ | ૪૦ |
અક્ષરાંકન
[ફેરફાર કરો]90% પૂર્ણ (અંદાજિત)
ભૂલ-શુદ્ધિ
[ફેરફાર કરો]2.5% પૂર્ણ (અંદાજિત)
પ્રકરણ ૨૫નું શીર્ષક
[ફેરફાર કરો]પુસ્તકમાં પ્રકરણ ૨૫નું શીર્ષક "શિક્ષકોના કેટલાક પ્રશ્નો" છે જ્યારે અહીં અનુક્રમણિકામાં "શિક્ષકોની મુશ્કેલી " એમ લીધેલું છે. આપણે પુસ્તકને જ અનુસરતાં હોઇ, અહીં ફેરફાર કરવો જોઇશે.--Amvaishnav (talk) ૨૧:૧૪, ૧૪ ઓક્ટોબર ૨૦૧૩ (IST)