ચર્ચા:અખાના અનુભવ

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

અખેગીતા માટે આ ઢાંચો વાપરવા વિનંતી.

  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[અખેગીતા]]
 | author     = અખો
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[અખેગીતા/xxx|xxx]]
 | next       = [[અખેગીતા/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.


અખાના છપ્પા માટે આ ઢાંચો વાપરવા વિનંતી.

  1. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{header
 | title      = [[અખાના છપ્પા]]
 | author     = અખો
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[અખાના છપ્પા/xxx|xxx]]
 | next       = [[અખાના છપ્પા/yyy|yyy]]
 | notes      = {{bhasa}}
}}
{{Col-begin}}
{{Col-2}}
zzz
{{Col-2}}
zzz
{{Col-end}}

(અપૂર્ણ)

'''[[અખાના છપ્પા]]'''

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=છપ્પા (બંન્ને કોલમમાં સરખે ભાગે) અને દરેક છપ્પાનો પ્રથમાક્ષર બોલ્ડ કરવો.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

પરિયોજનાં જોડાવા માટે નીચે આપનું નામ નોંધાવો:

  1. --Sushant savla (talk) ૦૭:૧૮, ૨૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
  2. --Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૨, ૨૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
  3. ----Amvaishnav (talk) ૧૭:૨૮, ૨૬ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

પુસ્તકની લિંક[ફેરફાર કરો]

પુસ્તકની લિંક, આ લિંક પરથી અખેગીતા, પંચીકરણ અને અનુભવબિંદુ મળી શકશે. આ pdf ફોર્મેટમાં છે.

પુસ્તકની લિંક, આ કડી પરથી અખાના છપ્પા મળી રહેશે. આ jpg ફોર્મેટમાં છે.

ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.

કેટલાક પાનામાં ઉપરના ભાગે ખૂણો કપાયેલ છે તો બની શકે કે એકાદ શબ્દ કે અક્ષર ન દેખાય તો તેના સ્થાને $ની નિશાની કરી દેશો.

પાનાની વહેંચણી[ફેરફાર કરો]

મિત્રો, જે ખંડ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

અખેગીતા[ફેરફાર કરો]

અખાના છપ્પા[ફેરફાર કરો]

પંચીકરણ[ફેરફાર કરો]

માત્ર એક કાવ્ય; એકથી વધુ ભાગમાં વહેંચવાની જરૂર નહિ. ટાઈપ કરનાર અહિં જ સહી કરીને જાણ કરી દે. (વહેંચવાની જરૂર લાગે તો અહીં જ જણાવો) --Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૧, ૨૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

    1. મેં પહેલાં કડવાં માટેનું શિર્ષક બનાવવા પ્રયત્ન કર્યો છે, પણ મારી કોઇ જગ્યાએ ભૂલ થતી જણાય છે, કારણકે પરિણામ હોવું જોઇએ તેવું નથી જણાતું. તમારે તે ચકાસી જવું પડશે અને સુધારો કરવાની જરૂર પડશે. હું તે સુધારાને બરાબર સમજીને પછીથી તે પછીનાં કડવાંના શિર્ષક ભૂલ કર્યા સિવાય પ્રયત્ન કરીશ. ----Amvaishnav (talk) ૧૮:૦૬, ૨૬ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
    2. મારી ભૂલ પકડાઇ ગ ઇ છે, અને મેં તે સુધારી પણ લીધી છે. -- --Amvaishnav (talk) ૨૨:૧૬, ૨૬ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
    1. મારાથી ફરી કોઇ આ "| next = કડવું ૧૬ મું - જીવન્મુકતનો મહિમા -૨" અક્ષરાંકન કરવામાં ભૂલ થતી જણાય છે, જેથી ત્યાં જે હાયપર લિંક મળવી જોઇએ તે નથી મળતી. સુધારી આપવા વિનંતિ, જેથી કરીને આગળ પરનું અક્ષરાંકન ચાલુ રહે.--Amvaishnav (talk) ૨૨:૪૭, ૪ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
    2. I could find the error, and have corrected the same. ----Amvaishnav (talk) ૨૨:૦૩, ૬ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]

અનુભવબિંદુ[ફેરફાર કરો]

માત્ર એક કાવ્ય; એકથી વધુ ભાગમાં વહેંચવાની જરૂર નહિ. ટાઈપ કરનાર અહિં જ સહી કરીને જાણ કરી દે. (વહેંચવાની જરૂર લાગે તો અહીં જ જણાવો) --Sushant savla (talk) ૧૩:૧૮, ૧૧ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૮૭ ૮૭
ભૂલ-શુદ્ધિ ૦૦ ૮૭

અક્ષરાંકન[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ[ફેરફાર કરો]

0% પૂર્ણ (અંદાજિત)