ચર્ચા:ઈશુ ખ્રિસ્ત

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
<pages index="Ishu Khrist.djvu" from=xxx  to=yyy header=1 />

જ્યાં xxx = પ્રકરણનું પહેલું પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં), yyy=પ્રકરણનું અંતિમ પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં)

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

પુસ્તકની લિંક[ફેરફાર કરો]

કિલ્લોલ પુસ્તક

પુસ્તકના બધા પાનાની યાદી

DJVU - PDF ફોર્મેટ[ફેરફાર કરો]

મિત્રો, આ પરિયોજના આપણે નવા સ્વરૂપે આપણે ચઢાવવા પ્રયન્ત કરીશું. આ પુસ્તકના દરેક પાનાને DJVU ફોર્મેટમાં વિકિ કોમન્સ પર ચડાવ્યા છે. આ ફોર્મેટ અનુસાર, આપને ટાઈપ કરવાની વીંડો અને છાપેલા પાનાની પ્રત ધરાવતી વીંડો પાસ પાસે દેખાશે. આને કારણે આપણે પુસ્તકને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. તેમ છતાં જો કોઈ સભ્યને ઓફ લાઈન કામ કરવું હોય તો તેમના લાભાર્થે પુસ્ત્કની લિંક ઉપર આપી છે.

DJVU - PDF ફોર્મેટમાં એક અન્ય સગવડ પાનાનું પ્રૂફરિડિંગને રંગો દ્વારા વર્ગીકૃત જોઈ શકવાનું છે.

પૃષ્ઠ વહેંચણી[ફેરફાર કરો]

મિત્રો, જે પાનું આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૦2 ૧૫
ભૂલ-શુદ્ધિ ૦૦ ૧૫

અક્ષરાંકન[ફેરફાર કરો]

13.3% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ[ફેરફાર કરો]

0% પૂર્ણ (અંદાજિત)

   

પ્રકરણ પણ જાતે બનાવો[ફેરફાર કરો]

મિત્રો, આપ પૃષ્ઠ તો ટાઈપ કરી લો છો. હવે પ્રકરણ કેમ બનાવશો તે ઉપર લખ્યું છે. એકદમ સરળ છે. જો તમે કોઈ એક પ્રકરણ પૂર્ણ કરો તો ઉપર દર્શાવેલ કોડ ત્યાં કૉપી કરી, પ્રકરણનું પહેલું અને છેલ્લું પાનું નંબર અંગ્રેજીમાં લાક્શો તો બાકી બધું પોતાની મેળી થઈ રહેશે. આ માટે ચિરાયુ ભાઈએ ઘણી મહેનત કરી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. --Sushant savla (talk) ૨૧:૧૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)[ઉત્તર]

'ઇસુ ખ્રિસ્ત'ને બદલે 'કિલ્લોલ'ની લિંક[ફેરફાર કરો]

અહીં ઉપર પુસ્તકની લિંકમાં 'ઇસુ ખ્રિસ્ત'ને બદલે 'કિલ્લોલ'ની લિંક જ રહી ગ ઇ છે, તે સુધારી આપશો. દસ્તાવેજીકરણની દૃષ્ટિએ તે મહત્ત્વનું તો કહી જ શકાય, પણ સાથે સાથે મારા જેવા ઑફ-લાઇન ટાઇપ કરીને પછીથી અપલોડ કરનારાંઓ માટે તે ઘણું મદદરૂપ પણ બની રહે છે.--Amvaishnav (talk) ૨૨:૧૦, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST) -- મારાથી પૃ. ૧૮ પરના નકશાનું ચિત્ર તેમ જ પૃ. ૧૯ પર સાઈડ બારમાં લખેલ पेलेस्टाइननी भूगोळ ટાઇપ નથી થઇ શક્યાં, તો તેને અપલોડ કરી આપશો.--Amvaishnav (talk) ૨૧:૩૩, ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

લિંક સુધારી છે. નક્શાનું ચિત્ર ચડાવ્યું છે. અને " पेलेस्टाइननी भूगोळ " એ શબ્દ લખવાની કોઈ આઈડિયા મારી પાસે ન હોવાથી , ચિરાયુભાઈની મદદ માગી છે, તેઓ મદદ કરશે.ધ્યાન દોરવા બદ્દલ આભાર.--Sushant savla (talk) ૨૦:૧૬, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
ચિરાયુભાઈએ અદ્ભુત તોડ કાઢી આપ્યો છે અને મેં તે પ્રમાણે ચડાવવાનું ચાલુ કર્યું છે. તેમણે પૃષ્ઠ:Ishu Khrist.djvu/૨૧ પર ફેરફાર કર્યો છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૫૩, ૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

શબ્દસૂચિ[ફેરફાર કરો]

પુસ્તકના અંતે આપેલ શબ્દસૂચિ ચડાવવાની છે? અને જો હા તો કઈ રીતે જરા માર્ગદર્શન આપશો. હાલમાં હું અન્ય પ્રકરણ હાથ પર લઉં છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૨૭, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

શબ્દ સૂચિ ચઢાવવાની છે. div style વાળા ઢાંચાનો ઉપયોગ કરવો રહેશે એમ લાગે છે. જણાવું તમને.
સેમ્પલ બનાવી મૂકેલ છે. જોઈ જશો. --Sushant savla (talk) ૨૦:૨૮, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
જરૂર...--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૬, ૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૫ આ પાનાં પર ઈમેજ દેખાતી નથી. જરા તપાસ કરશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૫૦, ૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]