લખાણ પર જાઓ

ચર્ચા:તુલસી-ક્યારો

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
(ચર્ચા:તુલસી ક્યારો થી અહીં વાળેલું)
છેલ્લી ટીપ્પણી: અનુક્રમણિકા વિષય પર Amvaishnav વડે ૧૦ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.

પરિયોજનામાં જોડાવા માટે

[ફેરફાર કરો]
  1. --સુશાંત સાવલા
  2. --Amvaishnav (talk) ૨૨:૨૯, ૮ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર

પુસ્તકની લિંક

[ફેરફાર કરો]

તુલસી ક્યારો પુસ્તક

પુસ્તકના બધા પાનાની યાદી

DJVU ફોર્મેટ

[ફેરફાર કરો]

મિત્રો, આ પરિયોજના આપણે નવા સ્વરૂપે આપણે ચઢાવવા પ્રયન્ત કરીશું. આ પુસ્તકના દરેક પાનાને DJVU ફોર્મેટમાં વિકિ કોમન્સ પર ચડાવ્યા છે. આ ફોર્મેટ અનુસાર, આપને ટાઈપ કરવાની વીંડો અને છાપેલા પાનાની પ્રત ધરાવતી વીંડો પાસ પાસે દેખાશે. આને કારણે આપણે પુસ્તકને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. તેમ છતાં જો કોઈ સભ્યને ઓફ લાઈન કામ કરવું હોય તો તેમના લાભાર્થે પુસ્ત્કની લિંક ઉપર આપી છે.

DJVU ફોર્મેટમાં એક અન્ય સગવડ પાનાનું પ્રૂફરિડિંગને રંગો દ્વારા વર્ગીકૃત જોઈ શકવાનું છે.

આ ફોર્મેટ માત્ર પ્રાયોગિક ધોરણે હાથ ધરીએ છીએ. તેના ફાયદા ગેરફાયદા ના અનુભવે આપણે આગળનો નિર્ણય લેશું.

પૃષ્ઠ વહેંચણી

[ફેરફાર કરો]

મિત્રો, જે પાનું આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

અનુક્રમણિકા

[ફેરફાર કરો]
  1. કોના પ્રારબ્ધનું|કોના પ્રારબ્ધનું - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૨ થી ૧૮ --- Hitesh P
  2. જબરી બા|જબરી બા - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૯ થી ૨૩ --Sushant savla (talk) ૨૧:૨૧, ૧૦ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  3. ભદ્રા|ભદ્રા - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૪ થી ૨૮--Sushant savla (talk) ૨૧:૪૭, ૧૨ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  4. સસરો|સસરો - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૯ થી ૩૫--Sushant savla (talk) ૨૧:૪૭, ૧૨ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  5. દેરાણી|દેરાણી - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૬ થી ૪૫--Sushant savla (talk) ૦૭:૩૦, ૧૭ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  6. ભાસ્કર|ભાસ્કર - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૪૬ થી ૫૦--Sushant savla (talk) ૦૭:૩૦, ૧૭ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  7. જુગલ-જીવન|જુગલ-જીવન - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૫૧ થી ૫૭--Sushant savla (talk) ૨૦:૧૩, ૧૭ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  8. માણી આવ્યાં|માણી આવ્યાં - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૫૮ થી ૬૩--Sushant savla (talk) ૨૧:૩૨, ૧૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  9. ભાસ્કરની શક્તિ|ભાસ્કરની શક્તિ - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૬૪ થી ૬૮--Sushant savla (talk) ૧૯:૪૭, ૨૩ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  10. લગ્ન:જૂનું અને નવું|લજ્ઞ:જૂનું અને નવું - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૬૯ થી ૯૬--Sushant savla (talk) ૧૯:૪૭, ૨૩ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  11. દેવુનો કાગળ|દેવુનો કાગળ - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૭૭ થી ૮૧--Sushant savla (talk) ૧૯:૪૭, ૨૩ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  12. નિર્વિકાર|નિર્વિકાર - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૮૨ થી ૮૯--Sushant savla (talk) ૦૭:૪૧, ૨૫ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  13. તુલસી કરમાયાં|તુલસી કરમાયાં - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૯૦ થી ૯૭
  14. બારણાં ઉઘાડ્યાં|બારણાં ઉઘાડ્યાં - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૯૮ થી ૧૦૩
  15. 'સુકાઈ ગયા છો!'|'સુકાઈ ગયા છો!' - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૦૪ થી ૧૧૦
  16. સસરાને દીઠા|સસરાને દીઠા - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૧૧ થી ૧૧૯
  17. સમાધાન|સમાધાન - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૧૮ થી ૧૨૫
  18. પુત્રવધુની શોધમાં|પુત્રવધુની શોધમાં - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૨૬ થી ૧૨૯
  19. ડોળાયેલાં મન|ડોળાયેલાં મન - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૩૦ થી ૧૩૩
  20. જગરબિલાડો|જગરબિલાડો - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૩૪ થી ૧૪૧
  21. કોણ કાવતરાખોર?|કોણ કાવતરાખોર? - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૪૨ થી ૧૫૧
  22. જનતાને જોગમાયાં|જનતાને જોગમાયાં - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૫૨ થી ૧૫૯
  23. દિયરની દુઃખભાગી|દિયરની દુઃખભાગી - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૬૦ થી ૧૭૦
  24. માતા સમી મધુર|માતા સમી મધુર - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૭૧ થી ૧૭૬
  25. 'હવે શું વાંધો છે?'|'હવે શું વાંધો છે?' - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૭૭ થી ૧૮૬
  26. અણધાર્યું પ્રયાણ|અણધાર્યું પ્રયાણ - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૮૭ થી ૧૯૩
  27. 'ચાલો અમદાવાદ'|'ચાલો અમદાવાદ' - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૯૪ થી ૨૦૩
  28. ક્યાં ગઈ પ્રતિભા!|ક્યાં ગઈ પ્રતિભા! - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૦૪ થી ૨૧૨--Amvaishnav (talk) ૨૧:૪૧, ૯ જુલાઇ ૨૦૧૪ (IST)ઉત્તર
  29. મરતી માએ સોંપેલો|મરતી માએ સોંપેલો - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૧૩ થી ૨૨૧--Amvaishnav (talk) ૨૧:૪૧, ૯ જુલાઇ ૨૦૧૪ (IST)ઉત્તર
  30. એ બરડો|એ બરડો - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૨૨ થી ૨૨૭--Amvaishnav (talk) ૨૧:૪૧, ૯ જુલાઇ ૨૦૧૪ (IST)ઉત્તર
  31. ભાસ્કરનો ભૂતકાળ|ભાસ્કરનો ભૂતકાળ - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૨૮ થી ૨૩૭--Amvaishnav (talk) ૨૧:૪૧, ૯ જુલાઇ ૨૦૧૪ (IST)ઉત્તર
  32. રૂપેરી પરદો|રૂપેરી પરદો - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૩૮ થી ૨૪૪--Amvaishnav (talk) ૨૧:૪૧, ૯ જુલાઇ ૨૦૧૪ (IST)ઉત્તર
  33. સિદ્ધાંતને બેવફા|સિદ્ધાંતને બેવફા - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૪૫ થી ૨૫૧--Amvaishnav (talk) ૨૧:૪૧, ૯ જુલાઇ ૨૦૧૪ (IST)ઉત્તર
  34. અણનમ|અણનમ - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૫૨ થી ૨૫૭--Amvaishnav (talk) ૨૨:૧૦, ૨૬ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  35. ઘાએ ચડાવેલી|ઘાએ ચડાવેલી - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૫૮ થી ૨૬૯--Amvaishnav (talk) ૨૨:૧૦, ૨૬ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  36. કંચનને હમેલ !|કંચનને હમેલ ! - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૭૦ થી ૨૭૮--Amvaishnav (talk) ૨૨:૧૦, ૨૬ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  37. અસત્ય એ જ સત્ય|અસત્ય એ જ સત્ય - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૭૯ થી ૨૮૬--Amvaishnav (talk) ૨૨:૧૦, ૨૬ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  38. 'બામણવાડો છે ભા!'|'બામણવાડો છે ભા!' - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૮૭ થી ૨૯૫--Amvaishnav (talk) ૨૨:૧૦, ૨૬ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  39. કેવો નાદાન પ્રશ્ન !|કેવો નાદાન પ્રશ્ન ! - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૯૪ થી ૩૦૧--Amvaishnav (talk) ૨૨:૧૭, ૧૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  40. 'શોધ કરૂં છું'|'શોધ કરૂં છું' - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦૨ થી ૩૦૮--Amvaishnav (talk) ૨૨:૧૭, ૧૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  41. છૂપી શૂન્યતા|છૂપી શૂન્યતા - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦૯ થી ૩૧૪--Amvaishnav (talk) ૨૨:૧૭, ૧૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  42. ભાસ્કરનો ભેટો|ભાસ્કરનો ભેટો - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૧૫ થી ૩૨૯--Amvaishnav (talk) ૨૧:૫૯, ૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  43. 'બડકમદાર'|'બડકમદાર' - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૩૦ થી ૩૩૮--Amvaishnav (talk) ૨૧:૫૯, ૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર
  44. બાકીનું તપ|બાકીનું તપ - પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૩૯ થી અંત--Amvaishnav (talk) ૨૧:૫૯, ૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર

પરિયોજના વિકાસ

[ફેરફાર કરો]
પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૦૭ ૪૪
ભૂલ-શુદ્ધિ ૦૦ ૪૪

અક્ષરાંકન

[ફેરફાર કરો]

15.9% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ

[ફેરફાર કરો]

0% પૂર્ણ (અંદાજિત)

   

પ્રકરણ 'મહાગુજરાત્ની બહેનોને'

[ફેરફાર કરો]

અનુક્ર્મણિકામાં પ્રકરણનું શીર્ષક છે 'મહાગુજરાત્ની બહેનોને', જ્યારે પુસ્તકમાં બૃહદ્‍ગુજરાતની બહેનોને" છે. તે પ્રમાણે સુધારો કરવો પડશે? ---Amvaishnav (talk) ૨૧:૧૮, ૧૯ મે ૨૦૧૪ (IST)ઉત્તર

મુરબ્બી અશોકભાઈ, નમસ્કાર. વધુમાં વિકિસ્ત્રોતમાં બને એટલું સાહિત્ય મૂળ સ્વરૂપે જ સાચવવું, એમ શરૂઆતના સમયમાં જ ચર્ચાઓ કરી નક્કી થયેલ છે, આથી મૂળ પુસ્તકમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે જ આપણે રાખીશું. હું ભૂલશુદ્ધિ વેળા આ બાબતમાં યોગ્ય હશે એ પ્રમાણે સુધારો કરી દઈશ. આભાર સહ--સતિષ પટેલ (talk) ૨૨:૩૦, ૨૦ મે ૨૦૧૪ (IST)ઉત્તર