લખાણ પર જાઓ

ચર્ચા:કિલ્લોલ

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: પૃષ્ઠ વહેંચણી વિષય પર Sushant savla વડે ૧૦ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
<pages index="Killol.pdf" from=xxx  to=yyy header=1 />

જ્યાં xxx = પ્રકરણનું પહેલું પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં), yyy=પ્રકરણનું અંતિમ પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં)

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે

[ફેરફાર કરો]

પુસ્તકની લિંક

[ફેરફાર કરો]

કિલ્લોલ પુસ્તક

પુસ્તકના બધા પાનાની યાદી

DJVU - PDF ફોર્મેટ

[ફેરફાર કરો]

મિત્રો, આ પરિયોજના આપણે નવા સ્વરૂપે આપણે ચઢાવવા પ્રયન્ત કરીશું. આ પુસ્તકના દરેક પાનાને DJVU ફોર્મેટમાં વિકિ કોમન્સ પર ચડાવ્યા છે. આ ફોર્મેટ અનુસાર, આપને ટાઈપ કરવાની વીંડો અને છાપેલા પાનાની પ્રત ધરાવતી વીંડો પાસ પાસે દેખાશે. આને કારણે આપણે પુસ્તકને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. તેમ છતાં જો કોઈ સભ્યને ઓફ લાઈન કામ કરવું હોય તો તેમના લાભાર્થે પુસ્ત્કની લિંક ઉપર આપી છે.

DJVU - PDF ફોર્મેટમાં એક અન્ય સગવડ પાનાનું પ્રૂફરિડિંગને રંગો દ્વારા વર્ગીકૃત જોઈ શકવાનું છે.

પૃષ્ઠ વહેંચણી

[ફેરફાર કરો]

મિત્રો, જે પાનું આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

(૧)પીપર લીલી- પૃષ્ઠ:Killol.pdf/૨૭ થી ૨૮ ૩૯--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર
(૨)પીપર કાપી- પૃષ્ઠ:Killol.pdf/૨૯ થી ૪૦--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર
(૩)પીપર સૂકી- પૃષ્ઠ:Killol.pdf/૩૦ થી ૪૧--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર
(૪)પીપર કોળી- પૃષ્ઠ:Killol.pdf/૩૧ થી ૪૨--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર
(૫)પીપર ફાલી- પૃષ્ઠ:Killol.pdf/૩૨ થી ૪૩--Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર

પરિયોજના વિકાસ

[ફેરફાર કરો]
પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૦7 ૨૫
ભૂલ-શુદ્ધિ ૦૦ ૨૫

અક્ષરાંકન

[ફેરફાર કરો]

28% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ

[ફેરફાર કરો]

0% પૂર્ણ (અંદાજિત)

   

પ્રકરણ પણ જાતે બનાવો

[ફેરફાર કરો]

મિત્રો, આપ પૃષ્ઠ તો ટાઈપ કરી લો છો. હવે પ્રકરણ કેમ બનાવશો તે ઉપર લખ્યું છે. એકદમ સરળ છે. જો તમે કોઈ એક પ્રકરણ પૂર્ણ કરો તો ઉપર દર્શાવેલ કોડ ત્યાં કૉપી કરી, પ્રકરણનું પહેલું અને છેલ્લું પાનું નંબર અંગ્રેજીમાં લાક્શો તો બાકી બધું પોતાની મેળી થઈ રહેશે. આ માટે ચિરાયુ ભાઈએ ઘણી મહેનત કરી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. --Sushant savla (talk) ૨૧:૧૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર