ચર્ચા:દલપત સાહિત્ય

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પરિયોજના દલપત સાહિત્ય[ફેરફાર કરો]

 1. દરેક મિત્ર અનુક્રમે એક પછી એક આગલું પ્રકરણ હાથમાં લેતા જશે. પ્રકરણનાં બધાંજ પાનાની JPG નીચે જણાવેલી લિંક પર ઉપલબ્ધ છે.
 2. જો મિત્રોને તે મેળવવામાં કોઈ અડચણ હોય તો તેમને ઈ-મેલ દ્વારા પણ મોકવામાં આવશે.
 3. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
 4. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
 5. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા નીચે અનુસાર કોડ પાની શરૂઆતમાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title   = [[પુસ્તકનું નામ]]
 | author   = દલપતરામ
 | translator = 
 | section  = પ્રકરણનું નામ
 | previous  = [[પુસ્તકનું નામ/xxx|xxx]]
 | next    = [[પુસ્તકનું નામ/yyy|yyy]]
 | notes   = 
}}
 zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક સાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

પુસ્તકના સ્કેન પાનાની કડીઓ[ફેરફાર કરો]

આ પુસ્તકોને ગુગલ ડ્રાઈવ પર મુકેલા છે. જે પ્રકરણ હાથ પર લેવાય તે પ્રકરણ આ પાના પર રહેલ પ્રકરણોની વહેચણી વિભાગમાં લખી નાખશો જેથી એક કરતા વધું સભ્યો એક પ્રકરણ પર કામ ન કરે.

પુસ્તકની કડિ નીચે મુજબ છે.

ગુગલ ડ્રાઈવ[ફેરફાર કરો]

 1. લક્ષ્મી નાટક = https://drive.google.com/?tab=wo&authuser=0#folders/0B0mcUTA7835RaVY2Wm1xMWg2Zzg
 2. ગંગાબાઈ જમનાબાઈની વાત = https://drive.google.com/?tab=wo&authuser=0#folders/0B0mcUTA7835RZkFkd19lRjIxb1k
 3. ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ = https://drive.google.com/?tab=wo&authuser=0#folders/0B0mcUTA7835Rb1RGeGZSa0ptTmM
 4. કથન સપ્તશતી = https://drive.google.com/?tab=wo&authuser=0#folders/0B0mcUTA7835RMFdUSUFnSzRUSTA
 5. સ્ત્રીસંભાષણ = https://drive.google.com/?tab=wo&authuser=0#folders/0B0mcUTA7835RQVUxNVBJSS1YeHM
 6. તાર્કિક બોધ =https://drive.google.com/?tab=wo&authuser=0#folders/0B0mcUTA7835Rc1ItQnBHbUItM3M

ડ્રોપ બોક્સ[ફેરફાર કરો]

 1. લક્ષ્મી નાટક = https://www.dropbox.com/sh/gch5c69lqokhmmc/AuEO-acRTn
 2. ગંગાબાઈ જમનાબાઈની વાત = https://www.dropbox.com/sh/pa9b7x81yic32wx/CuxQmSUhTp
 3. ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ = https://www.dropbox.com/sh/o2wy267ij6n1yk2/N7rduv-ZNq
 4. કથન સપ્તશતી = https://www.dropbox.com/sh/w9mj744tfdl84ud/ZRR8CRkhOP
 5. સ્ત્રીસંભાષણ = https://www.dropbox.com/sh/unfpxagbmmqk6on/PCULDvGA26
 6. તાર્કિક બોધ = https://www.dropbox.com/sh/j1dnot1vsk1ofix/4F4GZxe9a4

પ્રકરણોની વહેચણીં[ફેરફાર કરો]

-$- એટલે ભૂલશુદ્ધિ પૂર્ણ

લક્ષ્મી નાટક-$-[ફેરફાર કરો]

ગંગાબાઈ જમનાબાઈની વાત[ફેરફાર કરો]

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ -$-[ફેરફાર કરો]

કથન સપ્તશતી -$-[ફેરફાર કરો]

સ્ત્રીસંભાષણ-$-[ફેરફાર કરો]

તાર્કિકબોધ-$-[ફેરફાર કરો]

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

 1. --સતિષ પટેલ (talk) ૦૦:૪૭, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
 2. --ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૩, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
 3. --Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૫૨, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
 4. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૪, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
 5. જયમ પટેલ
 6. -- અશોક વૈષ્ણવ
 7. ચિંતન શેલત

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

પ્રકરણ કુલ સંપન્ન
અક્ષરાંકન ૫૮ ૫૮
ભૂલ-શુદ્ધિ ૫૮ ૫૮

અક્ષરાંકન[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

અન્ય ચર્ચા[ફેરફાર કરો]

સુશાંતભાઈ આ પુસ્તકોનાં મુખપૃષ્ઠ કે કવર પેજ જો હાજર હોય તો ચડાવી દેશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૮, ૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

પરિયોજના પૂર્ણાહૂતી[ફેરફાર કરો]

Newtons cradle animation book.gif દલપત સાહિત્ય
મિત્રો આપ સૌના સુંદર સહકાર્યને કારણે આજે આ પરિયોજના પૂર્ણ થઈ છે. સૌ પ્રથમ વખત એક પરિયોજના હેઠળ છ પુસ્તક ચઢાવવાનો પ્રયાસ આ પરિયોજનામાં થયો. બુફે સિસ્ટમનો સરસ ઉપયોગ થયો. આવા સુંદર સાથ બદ્દલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કવિશ્વવર દલપતરામની કવિતાઓ થકી પ્રેરીતે આ છંદ આપ સૌ મિત્રોના માનમાં .... :)

દોહરો
કળફલક પરે આંગળી, ટક ટક ચાલી જાય,
પડદે અક્ષર પાડતી, પુસ્તક રચતી જાય!
--Sushant savla (talk) ૨૧:૪૧, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)