લખાણ પર જાઓ

ચર્ચા:રાસચંદ્રિકા

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: અનુક્રમણિકા વિષય પર Amvaishnav વડે ૧૦ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[રાસચંદ્રિકા]]
 | author     = અરદેશર ખબરદાર
 | translator = 
 | section    = પ્રકરણ નામ 
 | previous   =[[રાસચંદ્રિકા/xxx|xxx]]
 | next       = [[રાસચંદ્રિકા/yyy|yyy]]
 | notes      = 
}}
<center>
<poem>
  zzz
</poem>
</center>
(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક સાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે

[ફેરફાર કરો]
  1. --સતિષ પટેલ (talk) ૦૧:૦૪, ૭ મે ૨૦૧૪ (IST)ઉત્તર
  2. --સુશાંત સાવલા
  3. --Amvaishnav (talk) ૨૧:૪૮, ૧૨ મે ૨૦૧૪ (IST)ઉત્તર

પુસ્તકની લિંક

[ફેરફાર કરો]

રાસચંદ્રિકા

પ્રકરણ વહેંચણી

[ફેરફાર કરો]

મિત્રો, જે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

અનુક્રમણિકા

[ફેરફાર કરો]

પૂજન (11)

[ફેરફાર કરો]

આમંત્રણ (21)

[ફેરફાર કરો]

પૃથ્વીકુંજ (10)

[ફેરફાર કરો]

પર્વોત્સવ (7)

[ફેરફાર કરો]

હાલરડાં (6)

[ફેરફાર કરો]

ગૃહમંડપ (6)

[ફેરફાર કરો]

ગોપકુંજ (11)

[ફેરફાર કરો]

પ્રણયરંગ (10)

[ફેરફાર કરો]

દાંપત્ય (19)

[ફેરફાર કરો]

સંસારવિષાદ (14)

[ફેરફાર કરો]

વિસર્જન (10)

[ફેરફાર કરો]

પરિયોજના વિકાસ

[ફેરફાર કરો]
પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૧૨૫ ૧૨૭
ભૂલ-શુદ્ધિ ૦૭ ૧૨૭

અક્ષરાંકન

[ફેરફાર કરો]

98.4% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ

[ફેરફાર કરો]

5.5% પૂર્ણ (અંદાજિત)

   

પ્રકરણ 'મહાગુજરાત્ની બહેનોને'

[ફેરફાર કરો]

અનુક્ર્મણિકામાં પ્રકરણનું શીર્ષક છે 'મહાગુજરાત્ની બહેનોને', જ્યારે પુસ્તકમાં બૃહદ્‍ગુજરાતની બહેનોને" છે. તે પ્રમાણે સુધારો કરવો પડશે? ---Amvaishnav (talk) ૨૧:૧૮, ૧૯ મે ૨૦૧૪ (IST)ઉત્તર

મુરબ્બી અશોકભાઈ, નમસ્કાર. વધુમાં વિકિસ્ત્રોતમાં બને એટલું સાહિત્ય મૂળ સ્વરૂપે જ સાચવવું, એમ શરૂઆતના સમયમાં જ ચર્ચાઓ કરી નક્કી થયેલ છે, આથી મૂળ પુસ્તકમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે જ આપણે રાખીશું. હું ભૂલશુદ્ધિ વેળા આ બાબતમાં યોગ્ય હશે એ પ્રમાણે સુધારો કરી દઈશ. આભાર સહ--સતિષ પટેલ (talk) ૨૨:૩૦, ૨૦ મે ૨૦૧૪ (IST)ઉત્તર